Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• मन्दभाग्यानां आशातनाकारित्वम् •
१९७७ नूनमल्पश्रुतस्याऽपि गुरोराचारशालिनः । हीलना भस्मसात्कुर्याद् गुणं वहिलरिवेन्धनम् ।।१०।।
नूनमिति । नूनं = निश्चितं अल्पश्रुतस्याऽपि = अनधीताऽऽगमस्याऽपि 'कारणान्तरस्थापितस्य गुरोः = आचार्यस्य = आचारशालिनः पञ्चविधाऽऽचारनिरतस्य हीलना गुणं = स्वगतचारित्रादिकं भस्मसात् कुर्यात, इन्धनमिव वह्निः ।।१०।।। त्रयोदशाऽन्यतरस्य हीलना = आशातना कार्येति यावद् भावः ।।२९/९ ।।
_ 'अतिपरिचयादवज्ञा' इति न्यायेन यद्वा ‘लघुनि अवज्ञा' इति न्यायेन नित्यसन्निहिताऽऽचार्याऽऽशातना मन्दभाग्यानां सम्भवतीति अर्हदादिपरित्यागेनादावाचार्याशातनामेवाह- 'नूनमिति । अनधीतागमस्यापि = अनवगतछेदसूत्रार्थस्याऽपि कारणान्तरस्थापितस्य = निशीथ-व्यवहारसूत्राधुपदर्शितकारणादिना आचार्यपदे स्थापितस्य लक्षणोपेतस्य आचार्यस्य पञ्चविधाऽऽचारनिरतस्य ‘अल्पश्रुतोऽयं, समरात्निको वाऽयं, अवमो वाऽयमस्मदपेक्षया, जातिहीनो वाऽयमस्मदपेक्षया। अतः किमर्थमस्याऽऽज्ञानिर्देशं वयं समनुतिष्ठामः?' इत्येवं अनधीताऽऽगमत्व-स्वल्पचारित्रपर्याय-जातिहीनतादिना कारणेन हीलना = आशातना स्वकीयसम्यग्दर्शनादिगुणशातनरूपतया स्वगतचारित्रादिकं भस्मसात् कुर्यात् । तदुक्तं दशवैकालिके →
जे या वि मंदे त्ति गुरुं विदित्ता डहरे इमे अप्पसुते त्ति णच्चा । हीलेंति मिच्छं पडिवज्जमाणा करेंति आसातण ते गुरूणं ।। पगतीए मंदा वि भवंति एगे, डहरा वि य जे सुतबुद्धोववेता ।
आयारमंता गुणसुट्ठियप्पा जे हीलिता सिहिरिव भास कुज्जा ।। (द.वै.९/१/२-३) इति । अत एव मूलगुरुः जिनकल्पस्वीकारावसरेऽभिनवाऽऽचार्यमुद्दिश्य स्वसाधून् → ओमो समराईणिओ अप्पतरसुओ अ मा य णं तुब्भे । परिभवह, तुम्ह एसो विसेसओ ४२वी-माj uqवानो महा माशय छे. (२८/८)
વિશેષાર્થ - કોઈ ચાંદલો લગાવનાર વ્યક્તિ છેતરનાર નીકળે ત્યારે “ચાંદલાવાળા ચોર હોય આવું બોલનાર માત્ર એક નહિ પણ ત્રણ કાળના તમામ ચાંદલાવાળા જીવમાં ચોરીનો આક્ષેપ કરીને હિલના કરે છે. કારણ કે ચાંદલાનો સંબંધ તે તમામ જીવોમાં એકસરખો છે. તે જ રીતે “સાવદ્યના ત્યાગી સાધુને યોનિપ્રાભૃત, ધાતુવાદ વગેરે જણાવવાની તીર્થકર ભગવંતને શું જરૂર હતી ?” આ પ્રમાણે તીર્થકરના જ્ઞાનની હલના કરે તો કેવલજ્ઞાન તો અરિહંત, સિદ્ધ વગેરેમાં સમાન જ હોવાથી અરિહંતની આશાતનામાં સિદ્ધ વગેરે અન્ય પદોની આશાતનાનું પાપ લાગે છે. માટે કોઈની પણ આશાતના અજાણતા પણ થઈ ન જાય તેની કાળજી આત્માર્થી સાધકોએ રાખવી જોઈએ. (૨૯૯)
હ ગુરુની આશાતના ગુણનાશક છે ગાથાર્થ - ખરેખર અલ્પજ્ઞાનવાળા પણ આચારસંપન્ન ગુરુની આશાતના ગુણને તે રીતે ભસ્મસાત્ ४३ छ रीते. अग्नि धनने. (२८/१०) .
ટીકાર્ચ - શાસ્ત્ર ભણેલ ન હોવા છતાં અમુક કારણસર આચાર્ય પદ ઉપર સ્થાપિત કરેલ અને પાંચ પ્રકારના આચારમાં નિમગ્ન એવા ગુરુ ભગવંતની આશાતના ચોકક્સ પોતાના ચારિત્ર વગેરે गुयोने भस्मसात् ४२. छ. म अग्नि पराने जाणे तेम मा पात सम४वी. (२८/१०) १. हस्ताद” 'कारणन्तर' इत्यशुद्धः त्रुटितश्च पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org