Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
૨૧
विनयद्वात्रिंशिका
ઓગણત્રીસમી બત્રીસીની પ્રસાદી
यस्याऽन्तिके धर्मपदानि पठेत् अस्य निरन्तरमपि उत्तमं विनयं कुर्यात्, ન તુ સૂત્રપ્રદળાત વ, ગતાડનુંવન્થવ્યવછેવપ્રસાદ્||૨૬/૧૨।। (પૃ.૧૬૮૨) ધર્મરૂપી ફળને આપનારા સિદ્ધાન્તસૂત્રો જેની પાસે ભણવામાં આવે તેનો સતત ઉત્તમ વિનય કરવો જોઈએ, માત્ર ભણતી વખતે નહિ. કારણ કે સૂત્ર અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી વિનય ન કરે તો કુશલાનુબંધ નાશ પામી જાય.
Jain Education International
पर्यायेण विहीनोऽपि शुद्धज्ञानगुणाऽधिकः ।
જ્ઞાનપ્રવાનસામર્થાવતો રત્નાધિઃ સ્મૃતઃ ||૨૬/૧૩|| (પૃ.૧૬૮૨)
વિદ્યાગુરુ વિદ્યાર્થી કરતા સંયમપર્યાયમાં નાના હોવા છતાં પણ શુદ્ધ જ્ઞાન ગુણથી ચઢિયાતા એવા તે જ્ઞાનપ્રદાનના સામર્થ્યથી રત્નાધિક કહેવાયેલા છે.
विनयं ग्राह्यमाणो यो मृदुपायेन कुप्यति ।
उत्तमां श्रियमायान्तीं दण्डेनाऽपनयत्यसौ ।। २९/१८।। (पृ.१९९२) મૃદુ ઉપાયથી વિનયને શિખડાવવા છતાં જે ગુસ્સે થાય છે તે સામે ચાલીને આવતી ઉત્તમ લક્ષ્મીને લાકડીથી હાંકી કાઢે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org