SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ विनयद्वात्रिंशिका ઓગણત્રીસમી બત્રીસીની પ્રસાદી यस्याऽन्तिके धर्मपदानि पठेत् अस्य निरन्तरमपि उत्तमं विनयं कुर्यात्, ન તુ સૂત્રપ્રદળાત વ, ગતાડનુંવન્થવ્યવછેવપ્રસાદ્||૨૬/૧૨।। (પૃ.૧૬૮૨) ધર્મરૂપી ફળને આપનારા સિદ્ધાન્તસૂત્રો જેની પાસે ભણવામાં આવે તેનો સતત ઉત્તમ વિનય કરવો જોઈએ, માત્ર ભણતી વખતે નહિ. કારણ કે સૂત્ર અભ્યાસ પૂર્ણ થઈ ગયા પછી વિનય ન કરે તો કુશલાનુબંધ નાશ પામી જાય. Jain Education International पर्यायेण विहीनोऽपि शुद्धज्ञानगुणाऽधिकः । જ્ઞાનપ્રવાનસામર્થાવતો રત્નાધિઃ સ્મૃતઃ ||૨૬/૧૩|| (પૃ.૧૬૮૨) વિદ્યાગુરુ વિદ્યાર્થી કરતા સંયમપર્યાયમાં નાના હોવા છતાં પણ શુદ્ધ જ્ઞાન ગુણથી ચઢિયાતા એવા તે જ્ઞાનપ્રદાનના સામર્થ્યથી રત્નાધિક કહેવાયેલા છે. विनयं ग्राह्यमाणो यो मृदुपायेन कुप्यति । उत्तमां श्रियमायान्तीं दण्डेनाऽपनयत्यसौ ।। २९/१८।। (पृ.१९९२) મૃદુ ઉપાયથી વિનયને શિખડાવવા છતાં જે ગુસ્સે થાય છે તે સામે ચાલીને આવતી ઉત્તમ લક્ષ્મીને લાકડીથી હાંકી કાઢે છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy