Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
अभ्युत्थानादिस्वरूपद्योतनम्
द्वात्रिंशिका - २९/४ अभिग्रहाऽऽसनत्यागावभ्युत्थानाऽञ्जलिग्रहौ । कृतिकर्म च शुश्रूषा गतिः 'पश्चाच्च सम्मुखम् ।।४।। अभिग्रहेति । अभिग्रहो गुरुनियोगकरणाभिसन्धिः | आसनत्यागः = આસનવાનું = પીટાद्युपनयनमित्यर्थः (= अभिग्रहाऽऽसनत्यागौ ) । अभ्युत्थानं निषण्णस्य सहसाऽर्हदर्शने । अञ्जलिग्रहः प्रश्नादी (= अभ्युत्थानाऽञ्जलिग्रहौ ) । कृतिकर्म च वन्दनम् । शुश्रूषा विधिवददूराऽऽसन्नतया तदुक्तं व्यवहारसूत्रपीठिकायां पडिरूवो खलु विणओ काय- वइ-मणे तहेव उवयारे । अट्ठ-चउव्विहદુવિદો સત્તવિહવળવા ત“ || ć (વ્ય.મૂ.પી.૬૬) કૃતિ । યથામમેતે વક્ષ્યન્તે ।।૨૧/૩।।
तत्र ‘यथोद्देशं निर्देशः' इति न्यायात् प्रथमतः कायिकस्याऽष्टविधस्य प्रतिरूपयोगयोजनात्मकस्य उपचारविनयस्य प्ररूपणामाविष्करोति- 'अभिग्रहे 'ति । सुगमम् । नवरं अभ्युत्थानं शिवोपनिषदि दृष्ट्वैव गुरुमायान्तमुत्तिष्ठेद् दूरतः त्वरम् ← (शिवो. ७/१७) इत्येवमुक्तम् । तथा वन्दनमिति जत्थेव धम्मायरियं पासिज्जा तत्थेव वंदिज्जा नमसिज्जा ← ( रा. प्र. ४ /७६) इति पूर्वोक्तं (भा. ५ पृ. १४४७ ) राजप्रश्नीयवचनमनुस्मृत्येत्यादिकं सर्वत्र यथायथमनुयोज्यम् ।।
सामस्त्येन चायमर्थो दशवैकालिकनिर्युक्तो अब्भुट्ठाणं अंजलि आसणदाणं अभिग्गह कई । ખુલ્લુસળમજુાળ-સંતાદળ જાય અદૃવિહો || ć (૬.વૈ.નિ.૧/૩૨૭) ત્યેવમુ / ત્ર સિંહ
१९६४
•
•
વિશેષાર્થ :- જો કે દશવૈકાલિકસૂત્રની નિર્યુક્તિમાં (૧) લોકોપચાર વિનય, (૨) અર્થવિનય, (૩) કામવિનય, (૪) ભયવિનય (૫) મોક્ષવિનય - આ રીતે વિનયના પાંચ પ્રકાર બતાવેલ છે. પરંતુ તેમાં મુખ્ય તો મોક્ષવિનય જ છે. તેથી તે મોક્ષવિનયને લક્ષમાં રાખીને મહોપાધ્યાયજી મહારાજે અહીં વિનયના જ્ઞાનાદિ પાંચ પ્રકાર બતાવેલ છે. તેમાં આઠ પ્રકારના જ્ઞાનાચાર એટલે જ્ઞાનવિનય. આઠ પ્રકારના દર્શનાચાર એટલે દર્શનવિનય. આઠ પ્રકારના ચારિત્રાચાર એટલે ચારિત્ર વિનય. બાર પ્રકારનો તપ એટલે તપ વિનય. આમ મોક્ષવિનયના પ્રથમ ચાર ભેદના કુલ અવાંતર પ્રકા૨ ૩૬ પ્રસિદ્ધ હોવાથી મહોપાધ્યાયજી મહારાજે તેનું નિરૂપણ અહીં કરેલ નથી. બાકી રહ્યો ઉપચારવિનય. તેના ભેદ-પ્રભેદો આ ગાથામાં દર્શાવવાની શરૂઆત ગ્રંથકારે કરેલી છે. (૨૯/૩)
♦ કાયિક પ્રતિરૂપયોગસ્વરૂપ ઉપચારવિનયના આઠ ભેદ
ગાથાર્થ :- (૧) અભિગ્રહ, (૨) આસનત્યાગ, (૩) અભ્યુત્થાન, (૪) અંજલિ કરવી, (૫) વંદન, (૬) શુશ્રુષા, (૭) પશ્ચાદ્ગમન અને (૮) પૂર્વગમન. (૨૯/૪)
ટીકાર્થ :- કાયિક પ્રતિરૂપયોગસ્વરૂપ ઉપચારવિનયના ભેદો અહીં બતાવાય છે. તેમાં પ્રથમભેદ છે ગુરુના કાર્યો કરવાનો અભિગ્રહ ધારણ કરવો. બીજો ભેદ છે આસનનો ત્યાગ અર્થાત્ ગુરુ ભગવંત વગેરેને બેસવા માટે જાતે ઊભા થઈને પીઠ-બાજોઠ-પાટ વગેરે સાધન લાવી આપવા. આસન ઉપર બેસેલા શિષ્યને એકાએક અભ્યુત્થાનયોગ્ય ગુરુ વગેરેના દર્શન થતાં શિષ્ય ઊભો થાય એ અભ્યુત્થાન કહેવાય. આ ત્રીજો ભેદ છે. તે જ રીતે ગુરુદેવ કે વડીલને પ્રશ્ન પૂછવાના અવસરે બે હાથ જોડવા તે કાયિક ઉચિતયોગસ્વરૂપ ઉપચારવિનયનો ચોથો ભેદ છે. વંદન કરવું તે પાંચમો પ્રકાર. વિધિપૂર્વક બહુ દૂર નહિ કે બહુ નજીક નહિ એ રીતે ગુરુદેવ વગેરેની સેવા કરવી તે શુશ્રુષા નામનો છઠ્ઠો કાયિક
. હસ્તાવશે ‘પશ્ચમ...' ત્યશુદ્ધ: પાઠઃ । ર્. મુદ્રિતપ્રતો ‘...{વર્ગનેન' દ્ર્યશુદ્ધ: પાઠ: ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org