Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• पञ्चविधदीक्षाप्रकाशनम् .
१९५१ विचित्रत्वमनालोच्य बकुशत्वादिना श्रुतम् । दीक्षाशुद्धैकरूपेण वृथा भ्रान्तं दिगम्बरैः ॥३१॥
विचित्रत्वमिति । बकुशत्वादिना श्रुतं प्रवचनादाकर्णितं विचित्रत्वमनालोच्य दीक्षाया यच्छुद्धमेकं रूपं परमोपेक्षामात्रलक्षणं तेन (-दीक्षाशुद्धैकरूपेण) वृथा दिगम्बरैर्धान्तम्', ___अत्रैवाऽवशिष्टमाह- 'विचित्रत्वमिति । → पंचेव नियंठा खलु पुलाग-बकुस-कुसील-निग्गंथा । तह य सिणाया - (व्य.सू.उद्दे.१०/४१४८) इत्येवं व्यवहारसूत्रभाष्ये, → पुलए बउस कुसीलो होति णियंठे तह सिणाए य - (पं.क.भा.८४) इत्येवं पञ्चकल्पभाष्ये, → पण्णवणा भेआणं परूवणा तत्थ पंच णिग्गंथा । भणिआ पुलाय बउसा कुसील णिग्गंथ य सिणाया ।। - (गु.त.वि.४/ ६) इत्येवं च गुरुतत्त्वविनिश्चये, → पंच निअंठा भणिआ, पुलाय बउसा कुसील निग्गंथा । होइ सिणाओ अ तहा - (प्र.सारो. ७१९, पं.नि.४) इत्येवं प्रवचनसारोद्धारे पञ्चनिन्थिप्रकरणे च दर्शितं बकुशत्वादिना = बकुश-कुशीलत्वादिना रूपेण दीक्षाया विचित्रत्वं = वैविध्यं अनालोच्य दीक्षाया शुद्धं परमोपेक्षामात्रलक्षणं एकं रूपं = स्वरूपं तेन = दीक्षाशुद्धैकरूपेण दिगम्बरैः वृथा भ्रान्तम् ।
दिगम्बराणां खल्विदमभिमतं यत् ‘परमोपेक्षालक्षणमेव दीक्षायाः तात्त्विकं स्वरूपम् । परममुपेक्षासंयमं प्रतिपत्तुकामोऽपि तथाविधसामग्रीवैकल्यात् तं प्रतिपत्तुमक्षमः तद्बहिरङ्गसाधनमात्रमिममापवादिकमुपधिमातिष्ठते, सर्वहेयवर्जितसहजरूपाऽपेक्षितयथाजातरूपत्वेन बहिरङ्गलिङ्गभूताः कायपुद्गलाः, श्रूयमाणतत्कालबोधकगुरुगीर्यमाणात्मतत्त्वद्योतकसिद्धोपदेशवचनपुद्गलाः, तथाऽधीयमाननित्यबोधकानादिनिधनशुद्धाऽऽत्मतत्त्वद्योतनसमर्थश्रुतज्ञानसाधनभूतसूत्रपुद्गलाः शुद्धात्मतत्त्वव्यञ्जकदर्शनादिपर्यायतत्परिणतपुरुषविनीतताभिप्रायप्रवर्तकचित्तपुद्गलाश्चेति । तदुक्तं प्रवचनसारे → उवगरणं जिणमग्गे लिंगं जहजादગોચરી માટે ભ્રમણ કરે. વિહાર કરે તે પ્રવૃત્તિ પણ ધ્યાનની બાધક નહિ પણ સાધક છે. કારણ કે તેવી પ્રવૃત્તિ વખતે પણ પોતાનું અંતરંગ ચિત્ત મોહજયના પ્રણિધાનથી ભાવિત છે. તેથી જ ગોચરી વાપર્યા બાદ નિદ્રા-વિકથાદિ પ્રમાદ કરવાના બદલે મહાત્મા તુરત જ સ્વાધ્યાય વગેરે સાધનામાં આરૂઢ થાય છે. જો તમામ પ્રવૃત્તિ ધ્યાનવિરોધી હોય તેવું સ્વીકારવામાં આવે તો મંગલમૈત્રી વગેરે ભાવનાની માનસિક પ્રવૃત્તિ પણ ધ્યાનમાં અટકાયત કરે છે તેમ માનવું પડશે. પરંતુ આવું તો દિગંબર વિદ્વાનોને પણ માન્ય નથી. માટે ભિક્ષાટન, વિહાર, પ્રતિક્રમણ, પડિલેહણ વગેરે પ્રવૃત્તિઓ પણ ધ્યાનબાધક નહિ પરંતુ ધ્યાનપૂરક અને ધ્યાનપોષક છે - એમ સિદ્ધ થાય છે. એકાગ્રતાપૂર્વક, યતનાપૂર્વક ઈર્યાસમિતિ વગેરે પાળીને ભિક્ષાટન, વિહાર વગેરે પ્રવૃત્તિ એક પ્રકારનું કાયિક ધ્યાન જ છે. (૨૮/૩૦).
જ દીક્ષાના વિવિધ સ્વરૂપો શાસ્ત્રમાન્ય છે ગાથાર્થ - બકુશત્વ વગેરે સ્વરૂપ સાંભળેલું દીક્ષાવૈવિધ્ય વિચાર્યા વિના દીક્ષાના શુદ્ધ એક સ્વરૂપથી દિગંબરો નકામાં ભ્રમણાનો ભોગ બન્યા. (૨૮/૩૧)
ટીકાર્ય - બકુશપણા વગેરરૂપે દીક્ષાના વિવિધ સ્વરૂપો જિનાગમથી સંભળાયેલ છે. પરંતુ બકુશકુશીલ વગેરે સ્વરૂપ દીક્ષાનું શાસ્ત્રોક્ત વૈવિધ્ય વિચાર્યા વિના “દીક્ષાનું માત્ર એક શુદ્ધ સ્વરૂપ જ છે. તથા તેનું લક્ષણ પરમ ઉપેક્ષા માત્ર છે.” આ પ્રમાણે દિગંબરો નકામા દીક્ષાના એકમાત્ર શુદ્ધ સ્વરૂપથી १. हस्तादर्श '...रैः द्विः भ्रा...' इत्यधिकः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org