Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• नामादिदीक्षाफल प्रकाशनम् •
नाम्नेति । नाम्नाऽन्वर्थेन गुणनिष्पन्नेन कीर्तिः स्यात् । तत्कीर्तनमात्रादेव शब्दाऽर्थप्रतिपत्तेर्विदुषां प्राकृतजनस्य च मनःप्रसादात्, यथा भद्रबाहु - सुधर्मस्वामिप्रभृतीनाम् । स्थापना = आकारविशेषरूपा रजोहरणमुखवस्त्रिकादिधारणद्वारेण भावगर्भया प्रवृत्त्या आरोग्यकारिणी, भावरोगोपमर्दनात् । द्रव्येण च आचारादिश्रुतरूपेण सकलसाधुक्रियारूपेण वा व्रतस्थैर्यं प्रतिपन्नविरतिदाढर्यं भवति ।
भावः = सम्यग्दर्शनादिप्रकर्षरूपः सत्पददीपनः आचार्यत्वादिविशिष्टाऽवस्थिताऽवस्थाप्रकाशकः ।
सामस्त्येनाऽप्येषां प्रकृष्टानां कीर्त्यादिहेतुत्वं सम्भवत्येवेत्यूहनीयम् । तदुक्तं
=
एवं नामन्यासस्य मुख्यं दीक्षानिमित्तत्वं प्रसाधितम् । स्थापनादिन्यासस्य तु तत्त्वेऽविप्रतिपत्तिरेवेति नामादिचतुष्टयन्यासस्य दीक्षात्वात् पृथक्फलप्रदर्शनपूर्वं तत्रैव यत्नोपदेशमाह- 'नाम्ने 'ति । कीर्त्तिः = बहुजनकृतगुणप्रवादस्वरूपा स्यात्, तत्कीर्तनमात्रादेव गुरुनियुक्त गुणनिष्पन्ननामोत्कीर्त्तनमात्रादेव तच्छ्रवणमात्रादेव वा शब्दार्थप्रतिपत्तेः = नामयोगार्थोपलम्भात् । शिष्टं स्पष्टम् । भावगर्भया = अतिशयितसंवेगनिर्वेद-श्रद्धादिपरिणामाऽनुविद्धया । 'भावकारणं द्रव्यमिति ( ) वचनात् द्रव्येण आचारादिश्रुतरूपेण आचाराङ्ग-दशवैकालिकादिश्रुतज्ञानस्वरूपेण चारित्रपरिणामकारणेन । इदं ज्ञाननयाभिप्रायेणोक्तम् । क्रियान-याभिप्रायेण कल्पान्तरमाह - सकलसाधुक्रियारूपेण वा समभ्यस्यमानेन, नयसम्प्लवे तूभयात्मकेन परिण-ममानेन प्रतिपन्नविरतिदाढर्यं अङ्गीकृतसावद्यप्रत्याख्यानप्राबल्यं भवति ।
अथवा प्रमाणसमवतारे सामस्त्येन = सम्मिलितत्वेन अपि एषां नाम - स्थापनादीनां प्रकृष्टानां सतां सामान्यतः कीर्त्त्यारोग्यादिहेतुत्वं = कीर्त्त्यारोग्य-मोक्षकारणत्वं सम्भवति एव । सम्मिलितानामेषां प्रथमभावेन कीर्त्तिजनकत्वं परिणममानानां प्राक्तन - सहजौत्पातिकरोगविरहेण भावाऽऽरोग्योपधायकत्वं, काष्ठाप्राप्तानाञ्चाऽन्ते ध्रुवपदलक्षणमोक्षसम्पादकत्वमित्येवं यद्वाऽन्यरीत्या यथागमं बहुश्रुतैः ऊहनीयं चिસ્થિરતા થાય છે. તથા ભાવ સુંદર પદનું પ્રકાશન કરે છે. (૨૮/૫)
ટીકાર્ય :- નૂતન દીક્ષિતના ગુણનિષ્પન્ન-સાર્થક નામ વડે કીર્તિ થાય છે. કારણ કે ગુણનિષ્પન્ન તથાવિધ નામ બોલવા માત્રથી જ શબ્દનો અર્થ જણાવાના લીધે વિદ્વાનો અને સામાન્ય લોકોના મન પ્રસન્ન બને છે. જેમ કે ભદ્રબાહુસ્વામી, સુધર્મસ્વામી વગેરેનું નામ બોલવા માત્રથી કે સાંભળવા માત્રથી જ લોકોના મનને પ્રસન્ન કરી મૂકે છે. સ્થાપના એટલે વિશેષ પ્રકારનો આકાર. નૂતન દીક્ષિત ઓધો, મુહપત્તિ વગેરેને ધારણ કરે છે તે દીક્ષાની સ્થાપના સમજવી. તેના દ્વારા ભાવગર્ભિત પ્રવૃત્તિ થવાથી સાધુને આરોગ્ય મળે છે. કારણ કે રાગ-દ્વેષાદિ ભાવ રોગોનો તેનાથી નાશ થાય છે. આમ દીક્ષાની સ્થાપના આરોગ્ય કરનારી છે - એમ સિદ્ધ થાય છે. દીક્ષાના દ્રવ્યનિક્ષેપથી વ્રતમાં સ્થિરતા થાય છે.’ આવું મૂળ ગાથામાં જણાવેલ છે તેનો આશય એ છે કે દ્રવ્ય એટલે ભાવનું કારણ. દીક્ષાપરિણામનું કારણ જ્ઞાનનયની દૃષ્ટિએ આચારાંગ વગેરે શ્રુત છે તથા ક્રિયાનયની દૃષ્ટિએ સાધુની તમામ ક્રિયાઆચારો છે. તે બન્ને દ્રવ્યદીક્ષા કહેવાય છે. તેનું ફળ છે સ્વીકારેલ વિરતિમાં સ્થિરતા. આચારાંગ વગેરે શાસ્ત્રો ભણવાથી અને સાધુ જીવનના તમામ આચારો પાળવાથી મહાવ્રતમાં, સંયમજીવનમાં સ્થિરતા १. हस्तादर्शे 'विशिष्टावस्थाप्रका...' इति पाठः ।
For Private & Personal Use Only
Jain Education International
=
=
१९०७
=
=
=
www.jainelibrary.org