Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अतिचारादिभेदेन क्षमादिभेदख्यापनम् •
१९१५ सूक्ष्माश्च विरलाश्चैवाऽतिचारा वचनोदये । स्थूलाश्चैव धनाश्चैव ततः पूर्वममी पुनः।।९।। ___ सूक्ष्माश्चेति । सूक्ष्माश्च = 'लघवः प्रायशः कादाचित्कत्वात्, विरलाश्चैव सन्तानाऽभावात्, अतिचाराः = अपराधाः वचनोदये भवन्ति । ततो वचनोदयात् पूर्वममी अतिचाराः पुनः स्थूलाश्च ='बादराश्च (एव) घनाश्च = निरन्तराश्च (एव) भवन्ति । तदुक्तं-“चरमाऽऽद्यायां सूक्ष्मा अतिचाराः प्रायशोऽतिविरलाश्च । आद्यत्रये त्वमी स्युः स्थूलाश्च तथा घनाश्चैव" (षोड.१०/११) ।।९।।
उपकारादिक्षान्तिषु साम्प्रतमतिचारयोजनामाविष्करोति 'सूक्ष्मा' इति ।
लघवः सहसात्कारादिसम्पादिताः सूक्ष्माऽनाभोगजनिता वा । सन्तानाऽभावात् = अनवरतप्रवृत्तसन्ततिविरहाद् अतिव्यवहितसन्तानभावाद् वा । वचनोदये = वचनक्षमायां वचनाऽनुष्ठाने च । अत्र षोडशकसंवादमाह- 'चरमेति । अत्र च योगदीपिकाव्याख्या → चरमाया आद्या = वचनक्षान्तिः, तस्यां अतिचाराः = अपराधाः सूक्ष्माः = लघवः प्रायशः कादाचित्कत्वेन अतिविरलाः = अतिव्यवहितसन्तानभावाः च । आद्यत्रये तु = प्रथमक्षमात्रिके तु अमी = अतिचाराः स्थूलाः = बादराः च तथा घनाश्चैव = निरन्तराश्चैव स्युः - (षो.१०/११ वृ.) इत्येवं वर्तते । अयमत्राऽऽशयः- वचनक्षमावचनानुष्ठानोपलब्धौ सत्यां रागादीनामतिमांद्यभावेन मलिनानुबन्धोत्कटकुसंस्कारयोश्च क्षीयमाणत्वेन जिनवचनस्मृतिपाटव-जिनोक्ताऽनुष्ठानकरणोत्साहादिप्रभावतोऽश्रद्धाऽसच्छ्रद्धा-भोगतृष्णौद्धत्यादिप्रयुक्ता दोषा नाऽऽविर्भवन्ति केवलमनाभोगाऽशक्तिप्रभवा एव दोषाः क्वचित् कदाचित् कथञ्चिदुपजायन्ते ।।२८/९ ।।
હ વચનક્ષમામાં અતિચારો ઘટે છે ગાથાર્થ - જિનવચનનો ઉદય થતાં અતિચારો સૂક્ષ્મ અને વિરલ બને છે. તેના પૂર્વે તો આ भतियारी. स्थूण भने घL M डोय. छ. (२८/९)
ટીકાર્ય - વચનનો = વચનક્ષમાનો અને વચનાનુષ્ઠાનનો ઉદય થતાં અતિચારો = દોષો નાના થાય છે. કારણ કે અતિચારો પ્રાયઃ કરીને ક્યારેક જ લાગે છે. તથા તે અતિચારો વિરલ હોય છે. કેમ કે તેની પરંપરા ચાલતી નથી. પરંતુ વચનાનુષ્ઠાન અને વચનક્ષમાના ઉદય પહેલાં અતિચારો પૂલ = બાદર = મોટા હોય છે. તથા ઘણા બધા હોય છે. સતત અતિચારો લાગે જ રાખે છે. તેથી તો ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે – “છેલ્લી ક્ષમાની આગળની ક્ષમામાં = વચનક્ષમામાં અતિચારો સૂક્ષ્મ અને પ્રાયઃ અત્યંત વિરલ હોય છે. તથા પ્રથમ ત્રણ ક્ષમામાં તો અતિચારો = દોષો પૂલ तेम ४
होय छे.' (२८/९) વિશેષાર્થ - વચનક્ષમા અને વચનાનુષ્ઠાન હાજર થાય ત્યારે કષાયો અત્યંત મંદ થઈ જાય છે. મલિન અનુબંધનું જોર ખલાસ થાય છે, ક્ષીણ થતું જાય છે. માટે જિનવચનમૃતિ બળવાન બને છે. જિનવચનમૃતિ જીવનમાં વિધિ, જયણા, આદર અને ઉપયોગપૂર્વક આરાધના કરવા માટે ઉત્સાહ પ્રગટાવે છે. જીવ જિનવચન અનુસાર આરાધના કરવા કટિબદ્ધ બને છે. માટે આરાધનામાં ઈરાદાપૂર્વક ગોલમાલઘાલમેલ કરતો નથી. આસક્તિ કે અશ્રદ્ધાના કારણે લાગતા દોષો લગભગ રવાના થાય છે. આસક્તિ કે અનાભોગમૂલક દોષો ક્યારેક-ક્યારેક લાગે છે. તથા ધર્મક્ષમા-અસંગઅનુષ્ઠાન સુધી પહોંચતા-પહોંચતા અતિચારો લાગવાનું લગભગ બંધ થઈ જાય છે. આ પછી શું થાય છે ? તે વાત આગળના શ્લોકમાં १. हस्तादर्श 'लवः' इति त्रुटितः पाठः । २. मुद्रितप्रतौ 'बादारा...' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org