Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
प्रव्रज्यापर्यायपरिगणनप्रकारप्रकाशनम् •
१९१९
दिनानि पक्षा मासा वा गण्यन्ते शरदोऽपि च । नाऽस्यां गुणाऽविघातस्य गण्यतेऽवसरः पुनः । । १२ ।। भावदीक्षितस्येति । गुणश्रेणिप्रवृद्धितः निर्मलचारित्रादिप्रत्ययिकगुणश्रेणि-गुणसङ्क्रमादिप्रवृद्धितः । इत्थमेव कल्पावतंसिकोक्त-श्रेणिकपौत्र-पद्म-महापद्म-भद्र-सुभद्र- पद्मभद्रादीनां विशुद्धतराऽऽराधकत्वमुपपद्यत ત્યવધેયમ્ ।।૨૮/૧૧||
तेजोलेश्याऽतिक्रमप्रयोजककालमानपरिगणनप्रकारमाविष्करोति- 'दिनानी 'ति । अस्यां = गुणश्रेणिप्रवृद्धिमूलक - तेजोलेश्याविवृद्धौ दीक्षायां वा दिनानि पक्षा मासा वा शरदोऽपि च = वर्षाण्यपि च न नैव गण्यन्ते, गुणाऽविघातस्य मूलोत्तरभेदभिन्नसंयमगुणाऽस्खलितस्य पुनः = વ અવસર: = कालः गण्यते । यावन्तं कालं मूलोत्तरगुणाऽस्खलना तावानेव निरन्तरकालो निश्चयतो दीक्षापर्यायः तेजोलेश्याविवृद्धिप्रयोजकतया परिगण्यत इति भावः । तदुक्तं उपदेशमालायां न तहिं दिवसा पक्खा मासा वरिसा य से गणिज्जन्ति । जे मूलुत्तरगुणअक्खलिआ ते गणिज्जंति ।। ← (उ. मा. ४७९ ) ।
दुराचाराणामपि पश्चात्तापाऽनन्तरं भावतः विरतिपरिणतौ सत्यां दीक्षाप्रतिपत्तिकालत आरभ्याSविराधितयैव दीक्षा दुर्गत्यसम्भवः समरादित्यकथायां नवमभवे दर्शितः सोऽपीहाऽनुसन्धेयः (स.क. ભવ. ૧/૬.૬૬૩) ।।૨૮/૧૨।।
ગ્રંથકારશ્રીનું કથન એવું છે કે ૧ વર્ષનો સંયમ પર્યાય થતાં થતાં નિરતિચાર ધર્મક્ષમા, ધર્મમૃદુતા, ધર્મસરળતા વગેરે સાધુમાં પ્રગટે છે. ક્રિયા નિરતિચાર બને છે. ગુણશ્રેણિ-ગુણસંક્રમ વગેરે પણ વધે છે. તેના કારણે સાધુની તેજોલેશ્યા અનુત્તરવાસી દેવોની તેજોલેશ્યાને ઓળંગી જાય છે. ‘તેજોલેશ્યા’ શબ્દનો અર્થ ભગવતીસૂત્રની ટીકામાં અભયદેવસૂરિજી મહારાજના મત મુજબ-સુખાસિકા છે. લેશ્માની દૃષ્ટિએ વિચારીએ તો ‘તેજોલેશ્યા' પદ પ્રશસ્ત લેશ્યાનું સૂચક છે. પ્રશસ્ત લેશ્યા સુખાસિકાનું કારણ છે. તેથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને અહીં તેોલેશ્યા = સુખાસિકા એટલે કે ચિત્તની સુખાકારી અવસ્થા. પંચસૂત્રની પંજિકામાં શ્રીહરિભદ્રસૂરિજી મહારાજ કહે છે કે તેજોલેશ્યા ચિત્તમાં સુખની પ્રાપ્તિ. શ્રીહરિભદ્રસૂરિજી મહારાજે પંચવસ્તુક ગ્રંથની ટીકામાં ‘તેજોલેશ્યા = સુખપ્રભાવ’ - આમ જણાવેલ છે. ટૂંકમાં તેજોલેશ્યા શબ્દ ચિત્તની સદા પ્રસન્ન હળવી વિશુદ્ધ અવસ્થા તરફ ઈશારો કરે છે. પરંતુ સંયમનો પર્યાય કયો સમજવો ? આ સમસ્યા ખૂબ ગંભીર છે. તેનું સમાધાન ગ્રંથકારશ્રી આગળની ગાથામાં બતાવશે. (૨૮/૧૧)
=
=
=
# દોષશૂન્ય સમયની ગણતરી #
ગાથાર્થ :- દિવસો, પખવાડીયા અને મહિના અથવા વર્ષો પણ તેજોલેશ્યાની વૃદ્ધિમાં કે દીક્ષાપર્યાયમાં ગણાતા નથી. પરંતુ ગુણનો નાશ ન કરે તેનો સમય અહીં ગણાય છે. (૨૮/૧૨)
વિશેષાર્થ :- આ ગાથા ગ્રંથકારશ્રીની દૃષ્ટિએ સ્પષ્ટ હોવાથી તેની ટીકા તેઓશ્રીએ કરેલી નથી. પરંતુ ભાવ એવો છે કે ૧ વર્ષનો સંયમપર્યાય થતાં સાધુ-સાધ્વી અનુત્તરવાસી દેવની તેજોલેશ્યાને ઓળંગી જાયઆવું જે ભગવતી સૂત્રમાં જણાવેલ છે. ત્યાં વર્ષપર્યાય શેનો ગણવો ? ઓધો લીધો ત્યારથી, વડી દીક્ષા લીધી ત્યારથી કે અન્ય કોઈ રીતે ? આનો જવાબ ગ્રંથકારશ્રીની ષ્ટિએ એવો છે કે દીક્ષાના = સંયમના અધ્યવસાયસ્થાનકમાં અર્થાત્ છઃ-સાતમે ગુણઠાણે રહેલો સાધક પોતાના આત્મગુણોમાં દોષ ન લગાડે તેવી
ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org