Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१९०८ __ • पूर्वोत्तरभावेन वचन-धर्मक्षमादिप्रादुर्भाव: • द्वात्रिंशिका-२८/६
"कीर्त्यारोग्यध्रुवपदसम्प्राप्तेः सूचकानि नियमेन ।
નામાવીચાવા વત્તિ તત્તે યતિતવ્યમ્ (ડ. ૨૨/૧) अत्र ध्रुवपदं भावप्रधाननिर्देशात् स्थैर्यवाचकमिति वदन्ति ।।५।। इहाऽऽदौ वचनक्षान्तिर्धर्मक्षान्तिरनन्तरम् । अनुष्ठानं च वचनानुष्ठानात् स्यादसङ्गकम् ।।६।।
રુતિ | = ઢીક્ષાયાં માવો પ્રથમં વચનક્ષત્તિઃ | न्तनीयम् । तदुक्तं षोडशके- 'कीर्त्यारोग्येति । भावितार्थमेवैतत् । न च नामादिषु यत्ने कृते दीक्षायां किमायातम् ? इति शङ्कनीयम्, 'विषाऽपहारिणी दीक्षा' ( ) इति प्रवादेन नामादिसंस्कारात् दृढप्रतिज्ञस्य पापाऽहिगारुडिकगुरुवशवर्तित्वयोगेनाऽवद्यविषाऽपगमतो भावदीक्षोपपत्तेः । तदुक्तं षोडशके → तत्संस्कारादेषा दीक्षा सम्पद्यते महापुंसः । पापविषाऽपगमात् खलु सम्यग्गुरुधारणायोगात् ।। 6 (षोड. १२/१०) રૂતિ ૨૮/ધો.
दीक्षासम्पत्तौ किं स्यात् ? इत्याह 'इहे'ति । दीक्षायां = भावदीक्षायां परिणतायां प्रथमं = आदिभावेन वचनक्षान्तिः = आगमक्षमा अव्यवहितोत्तरकारिकायां वक्ष्यमाणा धर्मक्षान्तिसाधनीभूता भवति, આવે છે. તથા દીક્ષાનો ભાવનિક્ષેપ એટલે સમ્યગ્દર્શન આદિનો પ્રકર્ષ. રત્નત્રયપ્રકર્ષ એટલે ભાવદીક્ષા. તે આચાર્યપણું વગેરે વિશિષ્ટ સ્થાયી અવસ્થાનું પ્રકાશન કરે છે. દીક્ષાના ચારેય નિક્ષેપા ભેગા થઈને પણ જ્યારે પ્રકૃષ્ટ બને છે ત્યારે કીર્તિ, આરોગ્ય, વ્રતસ્થિરતા અને આચાર્યાદિ વિશિષ્ટપદના પ્રાપક બની શકે જ છે. આમ વિચારણા કરવી. તેથી જ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે “દીક્ષાના નામ, સ્થાપના વગેરે કીર્તિ, આરોગ્ય, સ્થિરતા અને આચાર્યાદિ પદની પ્રાપ્તિના નિયમો સૂચક છે – એવું આચાર્યો કહે છે. તેથી નૂતન દીક્ષિતના નામકરણ વગેરેમાં વિશેષ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ.” ષોડશકની પ્રસ્તુત ગાથામાં “ધ્રુવ' શબ્દ ભાવપ્રધાનરૂપે નિર્દિષ્ટ છે. તેથી તેનો અર્થ ધ્રુવતા = સ્થિરતા = શૈર્ય કરવો - આમ ષોડશકના ટીકાકાર યશોભદ્રસૂરિજી મહારાજ કહે છે. (૨૮/૫).
વિશેષાર્થ :- “દીક્ષાના નામ-સ્થાપના વગેરે પણ સાર્થક છે, સફળ છે'- એવું આ ગાથામાં સૂચવાય છે. માટે નૂતન દીક્ષિતનું નામ પાડવામાં, નવો સાધુવેશ પહેરાવવામાં, શાસ્ત્રો ભણાવવામાં, સાધુની સામાચારી શિખવવામાં ગુરુ ભગવંતે પૂરતી સાવધાની રાખવી જોઈએ. આવું થાય તો નૂતન દીક્ષિતમાં રત્નત્રયના પરિણામ સરળતાથી પ્રગટે, પ્રકૃષ્ટ બને, સાનુબંધ બને, વિનિયોગકારક બને. ટૂંકમાં દીક્ષાના નામ, સ્થાપના, દ્રવ્યમાં કાળજી રાખવામાં આવે તો નિર્વિઘ્નતાથી દીક્ષિતને ભાવદીક્ષા મળી શકે. આ બાબત જણાવવા માટે નામાદિના સ્વતંત્ર ફળ ગ્રંથકારશ્રીએ દર્શાવેલ છે. આટલું ધ્યાનમાં રાખવું.(૨૮/૫)
૭ દીક્ષાના પ્રારંભ અને પરાકાષ્ઠાની ઓળખ હ ગાથાર્થ - દીક્ષામાં સૌપ્રથમ વચનક્ષમા પ્રગટે છે. પછી ધર્મક્ષમા આવે છે. તથા પ્રથમ આવેલા વચનાનુષ્ઠાનથી કાલાંતરે અસંગ અનુષ્ઠાન આવે છે. (૨૮/૬)
ટીકાર્થ :- ભાવદીક્ષામાં સૌપ્રથમ વચનક્ષમા પ્રગટે છે. તથા ત્યાર બાદ ધર્મક્ષમા પ્રગટે છે. આ જ રીતે અધ્યયનાદિમાં અભિરતિ-પ્રસન્નતાસ્વરૂપ વચન અનુષ્ઠાન સૌપ્રથમ આવે છે. ત્યાર બાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org