Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• મવમધુવ્યવૃત્તિથન •
१८९१ षट्कायभिद्' गृहं कुर्याद् भुञ्जीतौदेशिकं च यः । पिबेत् प्रत्यक्षमकायं स कथं भिक्खुरुच्यते ।।२६।।
षट्कायेति । षट्कायभिद् यत्र क्वचन पृथिव्याधुपमर्दकः गृहं सम्भवत्येवैषणीयाऽऽलये मूर्च्छया वसतिं भाटकगृहं वा कुर्यात् । औदेशिकं च भुञ्जीत योऽपुष्टालम्बनः । प्रत्यक्षं उपलभ्यमान एव अप्कायं पिबेत् तत्त्वतो विनाऽऽलम्बनेन स कथं भिक्षुः = भावभिक्षुः उच्यते ?। तदुक्तं"उद्दिट्टकडं भुंजइ छक्कायपमद्दणो धरं कुणइ । पच्चक्खं च जलगयं जो पिबइ कहं तु सो મિતq I” (ક.વૈ.નિ.૨૦/૨૧૭) પારદ્ !
ननु रजोहरणादितच्चिह्नधारणेऽपि, गृहेषु भिक्षामटन्नपि, लोकेभ्यो भिक्षुत्वेन वन्दन-सत्कारादिलाभेऽपि कथं न स भिक्षुः ? इति मुग्धाऽऽशङ्कामपाकर्तुमाह- 'षडि'ति । सुगमा व्याख्या । अत्रैव दशवकालिकनियुक्तिसंवादमाह- “उद्दिट्टकडं' इति । इयं गाथा दर्शनशुद्धिप्रकरणेऽपि (गा.१३८) वर्तते । दशवैकालिकनियुक्तौ हारिभद्रीयवृत्तिरेवम् → उद्दिश्य कृतं भुङ्क्ते इति औद्देशिकमित्यर्थः । षट्कायप्रमर्दकः = यत्र क्वचन पृथिव्याधुपमर्दकः । गृहं करोति, सम्भवति एव एषणीयाऽऽलये मूच्छर्या वसतिं भाटकगृहं અસલી સુવર્ણ
ભાવસાધુ (૧) વિષઘાતી
(૧) ધર્મદેશના દ્વારા શ્રોતાનું મોહવિષ દૂર કરે. (૨) વીર્ય અને વયનું સ્તંભન કરનાર રસાયણ (૨) પરિણમેલી ધર્મદેશનાથી અમરપણું
અપાવવાના લીધે ધર્મરસાયણ. (૩) મંગલ કરે.
(૩) ગુણોના લીધે બીજા માટે મંગલનું કામ કરે. (૪) તમામ આભૂષણમાં ઉપયોગી હોવાથી વિનીત. (૪) સ્વભાવથી જ વિનીત હોય. (૫) તપે ત્યારે પ્રદક્ષિણાવર્ત આકારે ફરે. (૫) મોક્ષમાર્ગને અનુસરનાર હોવાથી સર્વત્ર
પ્રદક્ષિણાવર્ત રહે. (૬) સારભૂત-ભારે-મજબૂત
(૬) ગંભીરતાદિ ગુણોથી ગુરુ-દેઢ. (૭) અગ્નિથી બળે નહિ.
(૭) ક્રોધાનલથી બળે નહિ. (૮) કોહવાય નહિ.
(૮) શીલવાન હોવાથી સડે નહિ. ગાથાર્થ - પજીવનિકાયની વિરાધના કરે, ઘર બનાવે, ઔદેશિક – દોષિત ગોચરી વાપરે, પ્રત્યક્ષ જ પાણીને વાપરે તે કઈ રીતે સાધુ કહેવાય ? (૨૭૨૬)
ટીકાર્ય :- ગમે ત્યાં પૃથ્વીકાય વગેરે પજીવનિકાયની જે વિરાધના કરે, તથા નિર્દોષ મકાન રહેવા માટે મળે છતાં પણ મૂર્છાથી જે મકાન બનાવે અથવા ભાડે ઘર રાખે તથા કોઈ પણ વિશિષ્ટ પ્રકારના આલંબન = નિમિત્ત વિના જ જે ઔદેશિક વગેરે દોષવાળી ગોચરી વાપરે, પ્રત્યક્ષથી જણાતું કાચું પાણી પરમાર્થથી કોઈ પણ તથાવિધ મજબૂત કારણ વિના જ જે વાપરે તે ભાવભિક્ષુ કઈ રીતે કહેવાય ? તેથી તો દશવૈકાલિક નિર્યુક્તિમાં જણાવેલ છે કે – “સાધુને ઉદેશીને બનાવેલી ગોચરી જે વાપરે, ષજીવનિકાયની વિરાધના કરે, ઘર માલિકીમાં રાખે, બધાની દેખતાં જ જે કાચું પાણી પીવે તે કઈ રીતે સાધુ કહેવાય ? ૯ (૨૭/૨૬). ૨. હૃસ્તા મિત્ પૃ૬ તિ વાવો નાસ્તિ | ૨. હસ્તાવ “પાવાય' ફુટ્યશુદ્ધ: 8: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org