Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 7
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
२८- दीक्षाद्वात्रिंशिका
અઠ્ઠાવીસમી બત્રીસીની પ્રસાદી
यस्य क्रियासु सामर्थ्यं स्यात्सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः । । २८ / ३ ।। (पृ. १९०३ ) માષતુષ જેવા જે જીવમાં સારી રીતે ગુરુ પ્રત્યેના રાગથી સદનુષ્ઠાનોને વિશે સામર્થ્ય હોય તેનામાં પણ દીક્ષાની યોગ્યતા માન્ય છે.
इन्द्रियाणां कषायाणां गृह्यते मुण्डनोत्तरम् । या शिरोमुण्डनव्यङ्ग्या तां सदीक्षां प्रचक्षते ।। २८/१४।। (पृ.१९२१) ઈન્દ્રિય અને કષાયોના મુંડન પછી મસ્તકમુંડનવ્યંગ્ય
જે દીક્ષા થાય છે તેને શાસ્ત્રકારો સદ્દીક્ષા કહે છે.
शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः । પુર્ણમ રિળ પ્રાપ્ય વ્યાવૃત્તા વાઘયુદ્ધતઃ ।।૨૮/૧૭।।
(પૃ.૧૧૨૪)
દીક્ષાની પરિણતિ આવે ત્યારે પ્રાશ જીવો પોતાના શરીરની સાથે જ યુદ્ધ કરે છે. કારણ કે શરીર આત્માનો શત્રુ છે. તથા તે શરીર લડવા માટે મળવું દુર્લભ છે. તેથી દુર્લભ વૈરી એવા શરીરને મેળવીને બાહ્ય યુદ્ધથી પાછા ફરેલા સાધુઓ શરીર સાથે જ યુદ્ધ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org