SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ २८- दीक्षाद्वात्रिंशिका અઠ્ઠાવીસમી બત્રીસીની પ્રસાદી यस्य क्रियासु सामर्थ्यं स्यात्सम्यग्गुरुरागतः । योग्यता तस्य दीक्षायामपि माषतुषाकृतेः । । २८ / ३ ।। (पृ. १९०३ ) માષતુષ જેવા જે જીવમાં સારી રીતે ગુરુ પ્રત્યેના રાગથી સદનુષ્ઠાનોને વિશે સામર્થ્ય હોય તેનામાં પણ દીક્ષાની યોગ્યતા માન્ય છે. इन्द्रियाणां कषायाणां गृह्यते मुण्डनोत्तरम् । या शिरोमुण्डनव्यङ्ग्या तां सदीक्षां प्रचक्षते ।। २८/१४।। (पृ.१९२१) ઈન્દ્રિય અને કષાયોના મુંડન પછી મસ્તકમુંડનવ્યંગ્ય જે દીક્ષા થાય છે તેને શાસ્ત્રકારો સદ્દીક્ષા કહે છે. शरीरेणैव युध्यन्ते दीक्षापरिणतौ बुधाः । પુર્ણમ રિળ પ્રાપ્ય વ્યાવૃત્તા વાઘયુદ્ધતઃ ।।૨૮/૧૭।। (પૃ.૧૧૨૪) દીક્ષાની પરિણતિ આવે ત્યારે પ્રાશ જીવો પોતાના શરીરની સાથે જ યુદ્ધ કરે છે. કારણ કે શરીર આત્માનો શત્રુ છે. તથા તે શરીર લડવા માટે મળવું દુર્લભ છે. તેથી દુર્લભ વૈરી એવા શરીરને મેળવીને બાહ્ય યુદ્ધથી પાછા ફરેલા સાધુઓ શરીર સાથે જ યુદ્ધ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004944
Book TitleDwatrinshada Dwatrinshika Prakran Part 7
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorYashovijay of Jayaghoshsuri
PublisherAndheri Jain Sangh
Publication Year2002
Total Pages266
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy