________________
પ્રતિલેખના કરવાના ક્રમ વિગેરે વિધિ]
૧
ભાવાર્થ – ૧-પ્રતિલેખના ૨–પ્રમાર્જના, ૩–ભિક્ષા લાવવી, ૪ઈરિયાવહિ કાયાત્સ, પ–ગાચરીની આલેાચના, ૬–ભેાજન કરવું, ૭-પાત્ર ધાવાં, ૮–લઘુ (વડી)નીતિ માટે જવું, તે માટે સ્થણ્ડિલ (શુદ્ધ ભુમિ જોવી) અને ૧૦-આવશ્યક (પ્રતિક્રમણ) કરવું, તથા આદિ શબ્દથી ‘કાલગ્રહણ’ વિગેરે પણ સમજવુ' ?
હવે આઘસામાચારીમાં ઉપકરણની પ્રતિલેખના જે ક્રમે કરવી જોઇએ તે ક્રમ પણ દિનચર્યાં તરીકે જણાવવા પૂર્વક કહે છે કે
मूलम् - " निशान्तयामे जागर्या, गुरोश्चावश्यकक्षणे । उत्सर्गो देवगुर्वादि-नतिः स्वाध्यायनिष्ठता ॥ १९०॥
મૂળના અ-સાધુએએ રાત્રિના છેલ્લા પ્રહરે અને ગુરૂએ પ્રતિક્રમણ વખતે જાગવું, કુસ્વપ્ન-દુ:સ્વપ્નને કાયાત્સર્ગ કરવા, દેવગુરૂને નમસ્કાર (ચૈત્યવન્દન-ગુરૂવન્દન) કરવા અને સ્વાધ્યાય (સજઝાય) નિષ્ઠ બનવું. (૯૦)
ટીકાના ભાવાર્થ –રાત્રીના છેલ્લા પ્રહરે નિદ્રાના ત્યાગ કરવા, વિગેરે સાપેક્ષ યતિષમ છે, એમ આગળ પણ સર્વત્ર સમજવું. તેમાં જાગવાના વિધિ આ પ્રમાણે કહ્યો છે ‘ નામિળીષ્ઠિમ(મે)નામે, સવે નળંતિ ચાહવુઢાડું ।
66
परमिट्ठपरममंतं, भणति सत्तट्ठवारा उ ।।" यतिदि० च० गा० ३|| ભાવાર્થ-રાત્રિના છેલ્લા પ્રહર(ની શરૂઆત)માં જ ખાલ-વૃદ્ધ વિગેરે સર્વ સાધુએ જાગે અને પ્રથમ સાત-આઠ વાર શ્રીપચપરમેષ્ઠિનમસ્કાર મહામન્ત્રને ગણે ” ઈત્યાદિ.
તેમાં નમસ્કારમન્ત્ર કેવી રીતે ગણવા ? વિગેરે પહેલા ભાગના ભાષાન્તરમાં દિનનૃત્યના પ્રારમ્ભમાં ગૃહસ્થના વિશેષધના વર્ણનમાં (પૃ૦ ૩૪૪માં) જણાવ્યું છે તે પ્રમાણે સમજી લેવુ અહીં છેલ્લા પ્રહરના પ્રારમ્ભમાં જાગવું એ સર્વને માટે કે અમુકને માટે ? એ જાણવાની ઈચ્છા વાળાને જણાવ્યું છે કે-ગુરૂએ, અર્થાત્ પ્રત્રજ્યા આપનાર ગુરૂ, અથવા દિગાચાર્ય વિગેરેને, કે ગ્લાન વિગેરે અશક્ત સાધુઓને પ્રતિક્રમણના પ્રારમ્ભમાં જાગવું. કારણ આગળ કહીશું તેમ ગુરૂ ત્રીજા પ્રહરે જાગેલા હોવાથી અને ગ્લાનાદિને શરીર અશક્ત હાવાથી માડુ' જાગવુ' તે ઉચિત જ છે. કહ્યું પણ છે કે—
" सव्वे वि पढमयामे, दुन्नि अ वसहाण आइमा जामा ।
तइओ होइ गुरूणं, चउत्थे सव्वे गुरू सुअइ ||" प्रव० सारो ०८६१ ॥ ભાવાથ-સર્વ સાધુએ પહેલા પ્રહરે, વૃષભ (પ્રૌઢ) સાધુએ પ્રથમના બે—પ્રહર સુધી, ત્રીજા પ્રહરે ગુરૂ, અને ચાથા પ્રહરે સઘળા જાગે, ત્યારે ગુરૂ પુનઃ શયન કરે (અને પ્રતિક્રમણ વખતે પુનઃ જાગે).” પ્રતિક્રમણને અવસર એ સમજવા કે પ્રતિક્રમણ પૂર્ણ થયા પછી દસ ઉપકરણા(ઉપધ)નું પડિલેહણુ પૂર્ણ થતાં સૂર્યોદય થાય. કહ્યું છે કે
Jain Education International
46
आवस्यस्स समए, णिद्दामुद्दं चयंति आयरिआ ।
तह तं कुणंति जह दस - पडिले हाणंतरं सूरो || यतिदि० च० गा० १३ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org