________________
૧૩૮
૦ સ૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૩
46
जं न तयट्ठा कीअं, नेअ वुअं जं न गहिअमन्नेसिं ।
બાદ્દવામિજ્યું ચિત્ર, ” સાદુળો થૈ ।।” પ્રવચનસારોદ્વા૨-૮૪૧૫ ભાવા—જે વસ્ત્ર સાધુને માટે ખરીદ્યું ન હેાય, વણ્યુ કે ગુછ્યું ન હેાય, અને દાતાએ પુત્રાદિનું બલાત્કારે લીધેલુ કે બીજાઓનું ચારી વિગેરેથી લાવેલું ન હેાય, તે સાધુને લેવું કì, પણ જે બીજેથી (પરગામથી) વહેારાવવા માટે સામે લાવેલું, કે દુકાન વિગેરે અન્ય સ્થાનેથી લાવતાં સાધુ જોઈ શક્યા ન હોય તેવું લેવુંન ક૨ે, લાવતાં જોઈ શકાયુ હાય તા ક૨ે, સાધુને વહેારાવવા માટે બીજું તેવું પાછું આપવાની કબૂલાતથી બીજાનું ઉધાર લાવેલુ ન હોય તે પણ લેવું ક૨ે.
વસ્ત્રમાં પણ અવિશેાધિકાટી અને વિશેાધિકાટી એ એ કોટી જાણવી જોઇએ. તેમાં જે મૂળથી સાધુ માટે વણ્યુ કે વણાવ્યુ` હાય, ઇત્યાદિ અવિશેાધિકાટી દોષવાળુ ગણાય, માટે તેવુ વસ્ત્ર ન લેવાય. સાધુને વહેારાવવા માટે ધેાએલું-૨ ગેલ વિગેરે વિશેાધિકાટી કહેવાય, (નિર્દોષ ન મળે તેા તે લઈ શકાય.) એમ પહેલાં વસ્ત્ર જાણવુ જોઇએ અને કલ્પ્ય હોય તા પણ લેતાં પહેલાં તેને બે હાથે બે છેડા (ખૂણા) પકડીને જોઈ લેવું જોઇએ. કારણ કે કદાચ છેડે ગૃહસ્થે મણિ-મુદ્રાદિક કંઈ માંધ્યુ' હાય તા ચારી વિગેરેનુ કલક આવે. માટે સ્વયં જોઇને ગૃહસ્થને પણ ખરાખર દેખાડીને લેવુ જોઇએ. તે પછી તે વસ્ત્ર ‘અજન-ખજ્જન અને લિપ્ત' વિગેરે વિભાગવાળુ હાય તે તે લેવામાં શુભાશુભ પરિણામ (ફળ)ના વિચાર કરવા જોઇએ. કહ્યુ છે કે“ અંઞળવગળ [દ્દન] હિત્તે, મૂળમવિત્ર શિવઢો એ ! तुन्नि कुट्ट पज्जवलीढे (ढो) होइ विवागो सुह असुहो वा ॥ ८५०|| नवभाग वत्थे, चउरो कोणा य दुन्नि अंता य ।
दो कनावट्टीओ, मज्झे वत्थस्स एगं तु ॥ ८५१ ॥
Jain Education International
चत्तारी देवया भागा, दुवे भागा य माणुसा । आसुरा य दुवे भागा, एगो पुण जाण रक्खसो ||८५२॥ देवे उत्तम लाभो, माणुसेसु अ मज्झिमो ।
आसुरेस अ गेलन्नं, मरणं जाण रक्खसे ||८५३ || ” ( प्रवचनसारोद्वार ) ભાવા આંખના સુરમેા કે તેલનું કાજળ વિગેરે અજ્જનવાળું, દીવાની મેંશ કે કાજળ વિગેરે ખન્જનવાળું અને પક એટલે કાદવ ઇત્યાદિથી વસ્ત્ર ખરડાયેલુ' હાય, ઉંદર–કંસારી, વિગેરેએ ખાધેલુ (કરડેલુ) હોય, અગ્નિથી મળેલુ હોય, તુણનારે તુણેલુ હોય, ધેાઞીચે ધેાતાં ફૂટવાથી છિદ્રો પડેલુ હોય અને અતિજીણુ થવાથી બીજા બીજા (ખરામ) વર્ણના ટુકડાએથી સાંધેલુ હોય, એવુ વસ્ર લેવાથી શુભ-અશુભ ફળ આપે છે. અર્થાત્ વજ્રના નવ ભાગ કલ્પીને જોતાં તેના અમુક ભાગેામાં એ દોષા હોય તેા શુભ અને અમુક ભાગેામાં હોય તેા અશુભ ફળ આપે છે. એ ભાગા વિગેરેનું સ્વરૂપ આ પ્રમાણે છે–વસ્ત્રના સ્વકલ્પનાથી ચાર ખૂણાના ચાર ભાગા, છેડાના બે ભાગેા, કીનારીના મધ્યના એ ભાગા, અને એક વસ્રને મધ્ય ભાગ, એમ કુલ નવ ભાગે કલ્પવા, તેમાં ખૂણાના ચાર ભાગોને ફ્રીય, છેડાના (દશીએના)
For Private & Personal Use Only
www.jainelibrary.org