Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 572
________________ = = મહાપરિઝાપનિકાને પ્રાચીન વિધિ] ૫૧૧ પ્રમાજે. (કઈ સાધુ મરે તે તેને મૃતકને પરડવવા માટે નિરવદ્ય ભૂમિએને જોઈ રાખે.) (૨) વત્થ કેઈ સાધુ મરણ પામે ત્યારે તેના મૃતકને ઉપયેગી બને તેવાં કેરાં ત્રણ વસ્ત્રોને સંગ્રહ કરે, દિવસે કે રાત્રે મરણ પામેલા સાધુના મૃતકના હાથ-પગના અંગુઠા આંગળીઓ સાથે બાંધવા અથવા આંગળીઓમાં (રેખાઓમાં) કંઈક માત્ર છેદ કરે. એ કારણે કે મૃતસાધુના શરીરમાં કઈ વન્તરાદિ પ્રત્યનીકદેવ અધિષ્ઠાન કરીને નાચવું, કુદવું, દેડવું, વિગેરે ઉપદ્રવ ન કરે, અખંડ શરીર હોય તો પ્રવેશ કરી શકે, છેદ (ખંડિત) કર્યા પછી ન કરી શકે.) એ છેદ કે અંગુલી બન્ધન કર્યા વિના રાત્રે પાસે બેઠેલા ઉંઘે કે જાગે તો જિનાજ્ઞાન ભંગ થાય અને વ્યન્તરાદિના ઉપદ્રવને સંભવ રહે. ઉપરાન્ત મૃતકને સ્નાન કરાવીને કંકુ (ચંદન) વિગેરેથી વિલેપન કરે. પછી નો અખંડ ચેલપટ્ટક (અધેવ) પહેરાવે, મુખે મુખવસ્ત્રિકા બાંધીને, એક વસ્ત્ર (સંથારે) નીચે પાથરીને ઉપર બીજું વસ્ત્ર ઓઢાડીને સંથારાને દોરીથી કટીભાગ સાથે બાંધે. (૩) ચિંધ=મુખવસ્ત્રિકા અને ચરવલી (નાને ઘો) એ બે સાધુનાં ચિન્હ મૃતકની પાસે મૂકે. (કારણ કે દેવ ગતિમાં ગએલે તેને આત્મા અવધિ આદિથી કદાચ પૂર્વભવનું જ્ઞાન કરે ત્યારે તેને આ સાધુધર્મનું ફળ છે એમ સમજાવાથી સમકિતદષ્ટિ બને, એવાં ચિન્હ ન દેખવાથી મિથ્યાદષ્ટિ થાય માટે સાધુનાં લિગે મૂકવાં જોઈએ. નીડર ગીતાર્થ વૃષભ સાધુઓ રાત્રે મૃતક પાસે બેસીને (રક્ષણ) જાગરણ કરે, નવદીક્ષિત કે બાળ વિગેરેને મૃતક પાસે બેસાડવા નહિ, મહાપરાક્રમવાળા હોય તેઓએ બેસવું. વળી મૃતકની પાસે માત્રાની કુંડી રાખે અને વૃષભ જાગતા રહે, મૃતક જો કોઈ વ્યન્તરાદિના અધિષ્ઠાનથી ઉઠે, બેઠું થાય, તે ડાબા હાથમાં મા લઈને “યુ ગુણ ગુણા ” અર્થાત્ “હે ગુહ્યક (યક્ષ) સમજ! સમજ !” એમ કહીને તેને મૃતક ઉપર છાંટે. તથા (૪) “નવલત્ત’ એટલે મરણ નક્ષત્રને અનુસરે બિબે (પુતળાં) કરે, કહ્યું છે કે "तिन्नेव उत्तरोई, पुणव्यसु रोहिणी विसाहा य । दो पुत्तलगा एमुं, पुत्ति-चिरवलीजुआ कुज्जा ॥२॥ अभिजिअ सयभिस भरणी, अद्दा अस्सेस साइ जिट्ठा य । guતુ ન જાય, ઘણો સેતુ એવો જરૂા” (બાવનવાસ) ધર્મના સાધુ સાથે કલહ થાય, તેથી શાસનની અપભ્રાજને થાય. છઠીમાં ગચ્છના ટુકડા થાય કે ચારિત્ર તૂટે, સાતમીમાં પરઠવવાથી સાધુએાને માંદગી આવે, અને આઠમીમાં પરઠવવાથી બીજા સાધુનું મરણ થાય. એમ પૂર્વ પૂર્વ દિશા મળવા છતાં ઉત્તરોત્તર દિશામાં પરઠવવાથી દા થાય અને પૂર્વ Sના અભાવે એ જ ઉત્તર ઉત્તર દિશામાં પરઠવવાથી પહેલી દિશાના લાભે કહ્યા તે ત્યાં પણ થાય. આ નિમિત્તનું બળ અશ્રદ્ધેય નથી, કાલક્રમે જીવન વ્યવહાર બદલાતાં નિમિત્ત શાસ્ત્રોને જેટલો અનાદર થાય છે તેટલું સંકટ વધે છે. - ગચ્છાચાર્યે ગ૭ના પ્રમાણમાં મૃતકને ઉદ્દેશીને કોરાં ત્રણ ગણું વસ્ત્રને સંગ્રહ કરવો જોઇએ. ઓછામાં ઓછાં એક મૃતક માટે ત્રણ રાખવાં. કારણ કે ચાતુર્માસમાં એકાએક કેઈ કાલધર્મ પામે ત્યારે નવાં વસ્ત્રો લઈ શકાય નહિ, જુનાં કે મેલાં વસ્ત્ર સહિત મૃતકને કાઢવાથી અન્ય લોકોમાં ધર્મની હલકાઈ થાય, એ રીતે કે આ સાધધર્મ દુષ્ટ છે કે બીચારાને મરતાં પણ પુરાં વસ્ત્ર ન મલ્યાં, પરલોકમાં તો શું મળશે ? નવાં ઉજવેલ વસ્ત્ર દેખીને ધર્મની પ્રશંસા કરે, ધર્મને સ્વીકાર કરે. એ વસ્ત્રોને વૃષભ સાધુએ પાક્ષિક, માસી કે સંવત્સરિદિને પડિલેહે, દરજ પડિલેહવાથી મેલાં થતાં નિરૂપાગી બને, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598