Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 581
________________ ૫૨૦. [૦ સં૦ ભા. ૨ વિ. ૩-ગા૦ ૧૫૩ માં પ્રક્ષિપ્ત ૧૯-ભિક્ષાઅટન-વિહારદ્વારે ભિક્ષાબ્રમણ અને વિહાર ત્રીજા પ્રહરમાં જ કરે, શેષ પ્રહમાં પ્રાયઃ કાત્સર્ગ અને અલ્પમાત્ર નિદ્રા હોય. જંઘાબળ ક્ષીણ થવા છતાં અપવાદ ન સેવે, કિન્તુ વિહારના અભાવે પણ જ્યાં રહે ત્યાં કલ્પના અનુસારે પિતાના (જ્ઞાનાદિ) ગોની સાધના કરે (છાપેલી પ્રતમાં આની પછી “ લ્યા” વિગેરે જે પાઠ છે તે પ્રતના પૃ. ૧૭૫ ની પહેલી પંકીની ૬-૭ પંક્તિની “વવૃત્ત” ઈત્યાદિ ગાથાઓ સાથે સંબંધ રાખતું હોવાથી અમે તેને અર્થ મૂળક ૧૫૧ ની ટીકાના ભાવાર્થમાં પૃ. ૫૦૦ માં લીધો છે) ઈતિ પરમગુરૂ ભટ્ટારક શ્રીવિજયાનન્દસૂરિશિષ્ય મુખ્ય પડિત શ્રીશાન્તિવિજયગણિચરણસેવિ મહોપાધ્યાય શ્રીમાનવિજયગણિ વિરચિત શ્રી પન્ન ધર્મસંગ્રહની ટીકામાં “સાપેક્ષયતિધર્મનું વર્ણન” એ નામવાળા ત્રીજા અધિકારને (બીજા ભાગના પહેલા અધિકારને) ગુજરાતી અનુવાદ પૂર્ણ થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598