________________
*
યથાલર્જિક સાધુઓનું પ્રક્ષિપ્ત સ્વરૂપ]
૫૧૯
૧-૨-૩-ક્ષેત્ર, કાળ અને ચારિત્રદ્વારેન્થથાલન્દ્રિકાને આગળ કહેવાશે તે પ્રમાણે જિનકલ્પીની તુલ્ય સમજવા.
૪-તી દ્વારે યથાલન્તિકે નિયમા તીર્થંની હયાતિમાં જ હાય, જાતિસ્મરણાદિના ચેાગે પણ્ તી સ્થપાયા પહેલાં કે વિચ્છેદ થયા પછી હાય નહિ.
૫-પર્યાયદ્વારે=જધન્યથી ગૃહસ્થપર્યાય એગણત્રીશ વર્ષના અને યતિપર્યાય વીશ વર્ષના હાય અને ઉત્કૃષ્ટથી ગૃહસ્થતિ અને પર્યાયા દેશેન્યૂનપૂ ક્રોડ વર્ષોંના હાય.
૬-આગમકારે=નવું શ્રુત ન ભણે, કારણ કે સ્વીકારેલા ઉચિતયાગના (યથાલદિકકલ્પના) આરાધનથી જ તે કૃતાર્થં છે. પૂર્વનુ ભણેલું તે વિસ્મૃતિથી ક્ષય ન થાય તે નિમિત્ત એકાગ્રચિત્ત સમ્યગ્ સ્મરણ કરે.
૭–વેદદ્વારે પ્રતિપત્તિકાળે પુરૂષવેદ, નપુંસકવેદ બન્ને હાય, પછી ઉપશમશ્રેણીની અપેક્ષાએ વેદેદયવાળા કે કોઇ વેદાય રહિત પણ હેાય. (સાધ્વી યથાલન્તિક ન હેાય.)
૮–પદ્વારે-સ્થિતકલ્પ અને અસ્થિતકલ્પમાં પણ હોય.
-લેશ્યાદ્વારે પ્રતિપત્તિકાળે ત્રણ શુદ્ધવેશ્યાવાળા અને પછી છએ લેશ્યાઓવાળા પણુ હેાય. ૧૦-યાનદ્વારે-પ્રતિપ્રત્તિકાળે વિશુદ્ધ થતા (વધતા) ધર્મ ધ્યાનવાળા હાય, પછી આર્ત્તરૌદ્ર ધ્યાનવાળા પણ હાય, તથાપિ પ્રાયઃ એનું દુર્ધ્યાન નિરનુંધિ (અનુબંધ રહિત) હેાય. ૧૧-લિગઢારેયથાલન્દિકને વસ્ત્ર પાત્રાદિ સાધુવેષ હોય, અથવા જે પાણીપાત્રી હોય તેને ન પણ હોય.
૧૨-ગણનાદ્વારે યથાલન્દિકકલ્પને સ્વીકારનારા જધન્યથી પાંચ પાંચના ત્રણ ગણા હેાવાથી પંદર પુરૂષા હોય અને ઉત્કૃષ્ટથી સહસ્ર પૃથ હોય. તેમાં વિશેષ એ છે કે ગ્લાનત્વાદિ કારણે કોઈ પાછા ગચ્છમાં જાય કે ખીજાને લેવામાં આવે તે ઓછા-વધારે થતાં સ્વીકારનારા જઘન્યથી એક કે એ પણુ હોય અને ઉત્કૃષ્ટથી એક સેા પણ હાય. પૂર્વપ્રતિપન્ન તેા જધન્ય અને ઉત્કૃષ્ટ અને અપેક્ષાએ ક્રોડપૃથક્ત્વ હોય. (આ એ દ્વારા બૃહત્કલ્પના આધારે અહીં લખ્યાં છે) ૧૩-અભિગ્રહદ્વારેયથાલન્દિકકલ્પ અભિગ્રહ સ્વરૂપ હોવાથી તેમાં દ્રષ્યાદિ અન્ય અભિગ્રહો ન હોય.
૧૪-૧૫-દીક્ષાઢાર અને મુંડાપન દ્વારે યથાલન્તિક કલ્પવાળા બીજાને દીક્ષા ન આપે અને મુંડે પણ નહિ. હા, દીક્ષાના ઉપદેશ કરે અને કોઈ દીક્ષા લેવા તૈયાર થાય તેા બીજાને સેાંપે. ૧૬-પાયશ્ચિત્તદ્વારે=મનથી પણ અપરાધ થતાં તેઓને ‘અનુદ્ધાત’ એટલે ઓછામાં ઓછુ ‘ચતુરૂ’ પ્રાયશ્ચિત્ત હોય.
૧૭–કારણદ્વારે-કારણ એટલે જ્ઞાનાદિનું પ્રત્યેાજન, તેમાં યથાલકને કલ્પ નિરપવાદ ચારિત્રને પાલન કરવાના હોવાથી જ્ઞાનાદિ પુષ્ટ આલંબને પણ તેઓ અપવાદ ન સેવે. ૧૮-પ્રતિક દ્વારે=આ મહાત્માએ નેત્રના મેલ પણ દૂર ન કરે, અર્થાત્ શરીરનું કા† પ્રહારનું પ્રતિકમાં સર્વથા ન કરે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org