Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 570
________________ ભક્તપરિક્ષાને અને મહાપારિષ્ટાનિકાને વિધિ] ૫૦૮ (૧). આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધર્મિક (શેષસાધુએ), કુલ અને ગણ, એ સર્વ પ્રત્યે મેં જે જે કષાયે કર્યા કે કરાવ્યા હોય તેને ત્રિવિધે ખમાવું છું (૨). હું સર્વ જીવને ખાવું છું, સર્વ જી પણ મને ક્ષમા કરે? મારે સર્વ જી સાથે મૈત્રી છે, તેની સાથે મારે વૈર નથી (૩). વળી શ્રમણે જેમાં મુખ્ય છે તે ભાગ્યવાન શ્રીસંઘને હું બે હાથથી મસ્તકે અંજલિ કરીને સહુની ક્ષમા માગું છું અને હું પણ ક્ષમા કરું છું (૪). ભાવપૂર્વક મારા ચિત્તને ધર્મમાં સ્થિર કરીને જગતના જીવ માત્રની પાસે ક્ષમા માગું છું અને હું પણ ક્ષમા કરું છું (૫). ઇત્યાદિ યથાગ્ય ક્ષમાપના કરે-કરાવે. પછી (૧૪) શ્રીનમસ્કાર મહામન્ત્રના ઉચ્ચારપૂર્વક “હૂિતો મા રેવો.” એ ગાથા ત્રણ વાર સંભળાવીને સમ્યકૃત્વ ઉચ્ચરાવે, પછી (૧૫) શ્રી નમસ્કારમંત્ર અને કરેમિ ભંતે !૦ સૂત્ર ત્રણ વાર સંભળાવી સર્વવિરતિ સામાયિક ઉશ્ચરાવે, પછી (૧૬) એ જ પ્રમાણે પાંચ મહાવ્રતે અને છડું રાત્રિભોજન વિરમણ વ્રત, એ છે કતે ત્રણ ત્રણ વાર ઉચરાવે, અને અંતે “ ફુગારું’ એ ગાથા ત્રણવાર સંભળાવીને છએ વ્રતને પુનઃ સ્વીકાર કરાવે. પછી " चउसरणगमण दुक्कडगरिहा सुकडाणुमोयणं कुणसु । सुहभावणं अणसणं, पंचनमुक्कारसरणं च ॥१॥" प्राचीनसामा० द्वार-१९॥ અર્થ–ચાર શરણાને સ્વીકાર કરે, દુષ્કતની ગહ કરે, સુકૃતની અનુમોદના કરે, મૈત્રી આદિ અથવા અનિત્યાદિ શુભ ભાવના ભાવે, અનશન (આહાર ત્યાગ) કરે અને પંચનમસ્કાર (મહામંત્રનું સ્મરણ) કરે! એમ કહી (૧૭) પંચપરમેષ્ઠિ મહામંગળ શ્રી નવકારમંત્ર ત્રણ વાર ઉચ્ચારે, પછી (૧૮) “રારિ મહં’ વિગેરે ત્રણ ગાથાઓ કહી ચાર શરણાં કરાવે. પછી (१९) “ समणस्स भगवओ महावीरस्स उत्तमढे ठाइमाणो पच्चक्खाइ १-सव्वं पाणाइवायं, २-सव्वं मुसावाय, ३-सव्वं अदिन्नादाणं, ४-सव्वं मेहुणं, ५-सव्वं परिग्गहं, ६-सव्वं कोहं, ७-सव्वं माणं, ૮ન્સલ્વે માર્ચ, ૨-સવું રોમ, ૨૦-પિí, ૧૨, ૩, ૨૨-દું, ૨૩-ગમલા, ૨૪-A-, १५-पेसुन्नं, १६-परपरिवायं, १७-मायामोसं, १८-मिच्छादसणसल्लंच, इच्चेइआइं अट्ठारस पावठाणाई બાવળવા વિવિ તિવિષે વાવ વોસિરામિ ” (કા. સામા૦ દર ૧૨) એ પાઠ બેલીને શ્રમણ ભગવન્ત શ્રી મહાવીર સ્વામિએ પ્રરૂપેલા અનશનને સ્વીકાર કરતો આત્મા સર્વપ્રાણાતિપાતાદિ મિથ્યાદર્શનશલ્ય સુધીનાં અઢારે પાપસ્થાનકને જીવતાં સુધી ત્રિવિધ ત્રિવિધ સિરાવે. તે પછી (૨૦) શકુન અને સ્વજનાદિ સંમત થયે છતે ગુરૂને વન્દન કરીને નમસ્કાર મહામંત્ર ગણવા પૂર્વક બીમાર (સાધુ) આ રીતે અનશન ઉચ્ચરે. “મવરમં પ્રવામિ, तिविहंपि आहारं-असणं, खाइम, साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं महत्सरागारेणं सव्वसमाहिત્તિકાનં વોસિરામિ ” એમ આગાર સહિત અનશન (ત્રણ આહારને ત્યાગ) કરે. જે આગાર રહિત કરવું હોય તે છેલ્લા બે આગારે છેડીને “મવારમાં પ્રવામિ, બૈિરિ માહાसव्वं असणं, सव्वं पाणं, सव्वं खाइम, सव्वं साइमं, अन्नत्थणाभोगेणं सहसागारेणं वोसिरामि० अभ પચ્ચકખાણ કરે. આ સાકાર-નિરાકાર બને પચ્ચકખાણમાં વોસિરાજ પદ પૂર્વે અરિહંતાદિ પાંચની સાક્ષી, અર્થાત્ “ ક્વિંતરિચ, સિદ્ધર૦, સાદુ, રેવન, અપર૦, વોસિરામિ” એમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598