Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 569
________________ ५०८ [૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૫ર "जे मे जाणंति जिणा, अवराहा जेसु जेसु ठाणेसु । तेऽहं आलोएउ(मि), उवडिओ सवभावेणं ॥१॥ छउमत्थो मूढमणो, कित्तियमित्तंपि (च)संभरइ जीवो । जं च न संभरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥२॥ जं जं मणेण बद्धं, जं जं वायाए भासि पावं । कारण यजं च कयं, मिच्छा मि दुक्कडं तस्स ॥३॥ हा ! दुडु कयं हा ! दुछ,-कारिअं अणुमयंपि हा ! दु8 (छ) । अंतो अंतो डज्झइ, हिययं पच्छाणुतावेणं ॥४॥ जं च सरीरं सुद्धं (अत्यं), कुटुंबउवगरणरूवविन्नाणं । जीवोवघायजणयं, संजायं तंपि निंदामि ॥५॥ गहिऊण य मुक्काई, जम्मणमरणेसु जाई देहाई । पावेसु पसत्थाई, वोसिरिआई मए ताई ॥६॥ प्रा० सामा० द्वार-१९॥ ભાવાર્થ–મારા તે તે વિષયમાં થએલા જે જે અપરાધને શ્રીજિનેશ્વરે જાણે છે તેને હું અપ્રમત્તભાવે આલેચું (કડું) છું (૧). છદ્મસ્થ–મૂઢ મનવાળે મારે જીવ કેટલું માત્ર સંભારે? માટે મને જે યાદ નથી રહ્યું તેને પણ મારે મિચ્છામિ દુક્કડં થાઓ ! (૨). જે (પાપ) મનથી બાંધ્યું (સેવ્યું) હોય, જે જે પાપ વચનથી બેલાયું હોય, અને કાયાથી પણ જે જે પાપ કર્યું डेय ते सर्वना भिाभि हु थामे ! (3). ।। ! में हुट पनि यु', हा ! में બીજા દ્વારા જે દુષ્ટ કરાવ્યું અને હા ! મેં જે દુષ્ટ કાર્યોનું અનુદન કર્યું, તે પાપ પશ્ચાत्तापथी भा२। यन. सतरमा (पश्ये १२ये) माणे छ, (भने तेन। पश्चात्ता५ श्राय छे) (४). મારાં જે જે શરીર, ધન, કુટુંબ, ઉપકરણ, રૂપ અને વિજ્ઞાન પણ જીવની હિંસા (વિગેરે) કરાવનારાં થયાં હોય તે સર્વને પણ હું નિંદું છું (૫). ભૂતકાળના અનંતા જન્મ-મરણમાં જે જે શરીરને ગ્રહણ કરીને મેં છેડી દીધાં તે પાપમાં પ્રશસ્ત (પાપકારક) સર્વ શરીરને હું સિરાવું છું (૬). પછી (૧૩) સંઘને ક્ષમાપના કરાવે. પ્રાચીન સામાચારી દ્વાર ૧૯ માં કહ્યું છે કે , "साहूण साहुणीण य, सावयसावीण चउविहो संघो।। जं मणवयकाएहिं, साइओ तं पि खामेमि ॥१॥" । "आयरियउवज्झाए, सीसे साहम्मीए कुल गणे अ (जं मण) ॥२॥" "खामेमि सव्व जीवे, (सव्वे जीवा खमंतु मे । मित्ति०) ॥३॥" " सबस्स (समणसंघस्स, भगवओ अंजलिं करी य सीसे०)॥४॥" " सव्वस्स जीवरासिस्स, (भावओ धम्मनिहिअनिअचित्तो०) ॥५॥" ભાવાર્થ–સર્વ સાધુઓની, સર્વ સાધ્વીઓની તથા સર્વ શ્રાવક-શ્રાવિકાઓની, એમ ચતુર્વિધ પૂજ્ય શ્રીસંઘ, તેની મન વચન કે કાયાથી જે જે આશાતનાઓ કરી હોય તેને હું નમાવું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598