Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 577
________________ ૫૧૬ ધિ૦ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૫૩ માં પ્રક્ષિપ્ત અનુમતિ હોય ત્યાં કરે, અને કારણે તા કમઠક (મોટા પાત્ર)વિગેરેમાં પણ ધાવે ૧૩–તૃણુ-પાટી=સંથારા માટે તૃણુ કે પાટીયું વિગેરે વસ્તુએ પણ શય્યાતરની અનુમતિ મળે તે વાપરે (બીજી નહિ). ૧૪–સરક્ષણ જ્યાં રહેલા હોય ત્યાં ગૃહસ્થ કહે કે-પશુઓ વગેરેથી મારા મકાનની રક્ષા કરો, અથવા સમીપમાં અમુક મકાનની રક્ષા કરો, ત્યારે અશિવાદિ કારણે રહેવું પડે તેમ હોય તેા કહે કે · અમે રહીશું તે રક્ષણ કરીશું, ' ૧૫–સ સ્થાપન=ગૃહસ્થ જણાવે કે વસતિને સંસ્કાર કરવા, સમારવી, સુધારવી, વિગેરે મકાનની મરામત વિગેરે કરો, ત્યારે એમ કહે કે એવા કામમાં અમે કુશળ નથી. ’ ૧૬-પ્રાસૃતિકાજ્યાં ખલિ–નૈવેદ્ય તૈયાર થતું હોય તેવી વસતિ–ઉતારાને પ્રાકૃતિકા કહેવાય. કારણે એવા સ્થાનમાં રહેવું પડયુ હોય તે પોતાનાં ઉપકરણાનું સારી રીતે રક્ષણ કરે અને જ્યાં સુધી ગૃહસ્થા ખલિ તૈયાર કરે ત્યાં સુધી એક બાજુ રહે. ૧૭ અગ્નિ, ૧૮–દીપકે=જે મકાનમાં અગ્નિ કે દીપક સળગાવેલાં હોય ત્યાં કારણે રહેવું પડે તા આવશ્યક (પ્રતિક્રમણ) મહાર–તેના પ્રકાશથી બચી શકાય ત્યાં કરે. ૧૯–અવધાન=જો ગૃહસ્થા મહાર ખેતર વિગેરેમાં જતાં કહે કે અમારા ધરાના ઉપયેગ (સ'ભાળ) રાખો, ત્યારે પણ કારણે રહેવું પડયુ હોય તા સ્વય' ઉપયાગ રાખે અથવા ઉપસ્થાપના કર્યાં વિનાના સામાયિકચારિત્રવાળા સાધુએ હાય તા તેમના દ્વારા સંભાળ રખાવે, ૨૦-કેટલા ?=ગૃહસ્થે પૂછ્યું હાય કે કેટલા સાધુએ મારા મકાનમાં રહેશે। ? ત્યારે કારણે ત્યાં રહેવું પડ્યું હાય અને ‘અમુક સખ્યામાં રહીશું, અધિક નહિ રહીએટ એવા નિર્ણય ગૃહસ્થને જણાવીને રહ્યા હોય તે પછી પ્રાક્રૂ કાદિ (અન્ય) સાધુએ આવે તેને રાખવા માટે પુનઃ ગૃહસ્થની અનુમતિ માગે, જો આપે તે ત્યાં, નહિ તે બીજા મકાનમાં ઉતારે, ૨૧-૨૨-ભિક્ષાચરી અને પાણી=ગાચરી-પાણી કોઇવાર નિયત દ્રબ્યાદિ ભાંગે અને કેાઇવાર અનિયત દ્રવ્યો, અનિયત ક્ષેત્રમાંથી, અનિયતકાળે પણ ગ્રહણ કરે. ૨૩-૨૪લેપાલેપ-અલેપ=કાઇવાર આહાર-પાણી લેપકૃત, કાઇવાર અલેપકૃત વહેરે. ૨૫-આય મિલ કાઇવાર આયંબિલ કરે, કોઈ વેળા ન પણ કરે. ૨૬-પડિમા= ભદ્રા ' વિગેરે પઢિમા વહન કરવી અવિરૂદ્ધ છે, અર્થાત્ વહન કરી શકે. ૨૭–માસ૫=માસકલ્પ વિગેરે અભિગ્રહો પણ ગચ્છવાસીઓને કરી શકાય. એ પ્રમાણે ગચ્છવાસી (સ્થવિરકલ્પી) મુનિએની સામાચારીની પ્રરૂપણા કરેલી છે. વળી— ગચ્છવાસી મુનિઓની સ્થિતિ (પ્રરૂપણા) પણ ત્યાં (બૃહત્કલ્પ––૧ લેા, ગા૦ ૧૬૩૪થી ૧૬૫૬ સુધીમાં) આ પ્રમાણે એગણીસ દ્વારાથી કહેલી છે. તેમાં ૧-ક્ષેત્ર, ર-કાળ, ૩–ચારિત્ર, ૪–તી, ૫–પર્યાય, ૬-આગમ, ૭–૩૫, ૮-વેદ, ←લિન્ગ, ૧૦ગ્લેશ્યા, ૧૧–ધ્યાન, ૧૨-ગણુના, ૧૩–તેઓના અભિગ્રહો, ૧૪–દીક્ષા અને ૧૫-મુંડનના વિષયમાં તેની સ્થિતિ કેવી હોય ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598