Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 571
________________ - - - - - - - ૫૧૦ [૧૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૧૫૨ કહે, તાત્પર્ય કે અરિહંતની, સિદ્ધોની, સાધુઓની (ગુરૂની), દેવ(શાસનદેવ)ની અને આત્માની, એમ પાંચની સાક્ષિએ પચ્ચકખાણ કરે. અથવા બીજી રીતે આ પ્રમાણે પણ અનશન સ્વીકારે "जइ मे हुज्ज पमाओ, इमस्स देहस्स इमाइ वेलाए । શાહરમુહિં હિં, સર્વ સિવિલ વોરિરિ II” (ાવનામrદ્વા-૧૬) અર્થાત્ - આ મારા શરીરને આ વેળાએ પ્રમાદ (વિયેગી થાય તે સર્વ આહારને, સર્વ ઉપધિને અને આ શરીરને પણ હું ત્રિવિધે-ત્રિવિધે સિરાવું છું. તે પછી (૨૧) શ્રીસંઘ નિત્થાપના રો” અર્થાત્ “સંસાર સમુદ્રને વિસ્તાર(પાર) પામનારા થાઓ (પાર પામ) !” એમ આશીર્વાદ આપી (શાનિને અથે) લાનને વાસક્ષેપ કરે. પછી (૨૨) “ વચૈમિ કો અર્થાત્ “શ્રી ઋષભદેવ ભગવન્ત અષ્ટાપદ પર્વત ઉપર નિર્વાણ પામ્યા ઈત્યાદિ સ્તુતિ કહે અને પન્નાબુરાસરા, વિગેરે સ્તુત્ર કહે. પછી (ર૩) ગુરૂ નમૂનામરકન્ટેડ વિગેરે દેશના-ઉપદેશ આપે. તે પછી (૨૪) ઉપબૃહણ એટલે ગલાનને ઉત્સાહ વધે તેવી અનશનની અને અનશનીની વિશિષ્ટતા સંભળાવીને ઉત્સાહ વધારે તથા તેને સંવેગ પ્રગટ થાય તેવાં ઉત્તરાધ્યયન' વિગેરે શાસ્ત્રો પ્રતિદિન સંભળાવે, એ વિશેષવિધિ સાધુને આશ્રીને જાણ. શ્રાવકને વિધિ પણ એ જ પ્રમાણે સમજ, માત્ર શ્રાવક સમ્યકત્વની ગાથાને સ્થાને સમ્યકત્વ દંડક (એટલે સમ્યકત્વ ઉચ્ચરવાને આલા મર્દ ને અંતે! તુળ સમીક વિગેરે) બેલે અને વ્રતને સ્થાને શ્રાવકનાં બાર વતે ઉચ્ચરે, યથાશક્તિ સાત ક્ષેત્રોમાં ધન વ્યય કરે (વાપરે અને સામગ્રી હોય તે તે પછી સંસ્તારક દીક્ષાને પણ સ્વીકારે. એ પ્રમાણે ભક્તપરિજ્ઞા (વિગેરે) મરણથી મરેલા સાધુનું મૃતક અન્ય સાધુઓએ વિધિપૂર્વક પરઠવવું જોઈએ, એથી હવે મહાપારિકાપનિકાને વિધિ પણ અહીં પ્રસંગનુસાર કહે જોઈએ, તેનાં ૧૧ દ્વારા આ પ્રમાણે છે __"दिसि वत्थ चिंध नक्वत्त-रक्ख चुन्ने य कप्प उस्सग्गो । વિર પુજાપુર(m), વાસા શકાગો કાલાના પ્રાર–૨મા. ભાવાર્થ-(૧) “દિશા” એટલે નવકલ્પી વિહારના કેમે ચાતુર્માસ રહેવા માટે ગ્ય ક્ષેત્રમાં પ્રવેશ કરતા સાધુઓ ઉત્સર્ગથી નૈઋત્ય દિશામાં (નજીક, મધ્ય અને દૂર) ત્રણ મેટાં થંડિલેને ૩૧૭–ગામથી નૈઋત્ય કોણમાં ત્રણ ભૂમિએ પ્રમાર્જવી તે ઉત્સર્ગમાર્ગ છે. તે દિશામાં ન મળે તે ૨-દક્ષિણમાં, ત્યાં ન મળે તે ૩-પશ્ચિમમાં, ત્યાં ન મળે તે ૪-અગ્નિકોણ, એમ તે તે દિશામાં ન મળે તો ઉત્તરોત્તર ૫-વાયવ્ય, ૬-પૂર્વ, ~ઉત્તર અને આઠમી ઇશાન દિશામાં ભૂમિએ પ્રમાર્જવી. આ કમનું વિના કારણે ઉલ્લંઘન કરે મોટા દે ઉત્પન્ન થાય છે અને કમના પાલનથી ઘણાગુ થાય છે. નૈઋત્ય દિશામાં મૃતક પરઠવવાથી આહાર-પાણી–વસ્ત્ર-પાત્રાદિ સુલભ થાય છે અને સમાધિ થાય છે, વિના કારણે તેને છેડીને દક્ષિણમાં પરઠવવાથી આહાર પાણી ન મળે, એથી સંયમની વિરાધના થાય અથવા એષણ સમિતિનો ભંગ થાય, અથવા અધુરા ચોમાસે વિહાર કરવો પડે તો માર્ગમાં મોટી વિરાધના થાય. હા, નિત્ય દિશામાં ભૂમિ ન મળે તે બીજી (દક્ષિણ)માં પરઠવવાથી પહેલીના જેટલા જ લાભ થાય છે. બીજી હોવા છતાં ત્રીજી પશ્ચિમમાં પરઠવે તે ઉપકરણે વસ્ત્ર પાત્રદિ ન મળે, એમ ઉતરે ત્તર ચેથીમાં પરઠવવાથી સ્વાધ્યાયમાં વિદન થાય, પાંચમીમાં પરસ્પર સાધુને ગૃહસ્થાથી કે સાધુને અન્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598