________________
२४४
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા ૯૮ આર્ષ પ્રયોગથી “શું થયેલો છે એમ સમજવું) તીનું સર્વાન તે ગચ્છવાસી કે જિનકલ્પિકાદિ અગચ્છવાસી, સર્વને શિરસા મસ્તકથી, મનન-અંતઃકરણથી અને મન હું મસ્તકથી વાંદું છું એમ વચન દ્વારા ઉચ્ચાર કરીને, પુનઃ એ જ “ પાઠથી (મનથી વચનથી અને મસ્તક એટલે કાયાથી) ત્રિવિધ વન્દન કરું છું, એમ અર્થ કરવો, અર્થાત્ “વ ક્રિયાપદની પુનઃ પેજના કરવી. એ રીતે સાધુઓને વાંદીને સામાન્યથી સર્વ જીવોની ક્ષમાપના દ્વારા મૈત્રીભાવ દેખાડે છે કે
“વામિ સવ્ય, સર્વે નવા રવનંત છે!
मित्ती मे सबभूएसु, वे मज्झ न केणइ ॥१॥" ભાવાર્થ–સ્પષ્ટ છે. સર્વ જીવોને હું ખમાવું છું, સર્વ છે પણ મને ક્ષમા કરે, મારે સર્વ ની સાથે મૈત્રી છે, તેની સાથે વેર નથી. અહીં “સર્વ જીવો મને ક્ષમા કરે” એવું કહેવામાં તેઓને પણ મારા પ્રત્યે અક્ષમાને કારણે કર્મબંધ ન થાઓ” એમ કરૂણ રહેલી છે. હવે પિતાનું સ્વરૂપ (આરાધકપણું) બતાવવા પૂર્વક સૂત્રનું સમાપ્તિ મગલ કરે છે કે
“gવમહું થાક, નૈવિક માહિર લુઝિવું .
तिविहेण पडिक्कतो, वंदामि जिणे चउव्वीसं ॥२॥" ભાવાર્થ—ઉપર પ્રતિક્રમણ સૂત્રમાં કહ્યા પ્રમાણે નાછોકગુરૂની સમક્ષ (અતિચારોને) પ્રગટ કરીને, રિન્વિત્થા=આત્મસાક્ષીએ પોતાના પાપકારી તે તે પર્યાયની નિન્દા કરીને, વા= ગુરૂસાક્ષીએ પિતાની (પાપની) નિન્દા કરીને, grfક્ષવાએ પાપ પ્રવૃત્તિ દુષ્ટ છે એમ તેની દુર્ગચ્છા કરીને, અથવા કેઈ સ્થળે “દુછિ પાઠ છે, તે પશ્ચમી વિભક્તિના લેપવાળો હોવાથી તેને પર્યાય “ગુલિત કરે અને તેને અર્થ એ રીતે જુગુપ્સા કરેલા પાપ વ્યાપારથી (અતિચારોથી), સચ્ચે ત્રિષેિન પ્રતિન્તિ =સમ્યમ્ (સારી રીતે) મન, વચન અને કાયાથી નિવૃત્ત (મુક્ત) થએલો હું જે જિનનિ તુર્વિસતિવીશ જિનેશ્વરેને વન્દન કરું છું, આ આલેચના, નિન્દા, ગર્તા અને પ્રતિક્રમણનું ફળ અનુક્રમે ૧–
શને ઉદ્ધાર, ૨-પ્રશ્ચાત્તાપ, ૩-અપુરસ્કાર (અનાદર-તિરસ્કાર) અને ૪-વ્રતનાં છિદ્રોને ઢાંકવા (વ્રતને અખંડ બનાવવાં), વિગેરે ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યા પ્રમાણે જાણવું.
ઉપર દેવસિક પ્રતિક્રમણ (સૂત્ર) કહ્યું, રાઈ પ્રતિક્રમણ પણ એમ જ સમજવું, માત્ર “દેવસિક ને સ્થાને “રાત્રિક (ફ)” શબ્દ કહીને રાત્રિના અતિચારે કહેવા.
પ્રશ્ન–જે રાઈ પ્રતિક્રમણમાં પણ આ પ્રતિક્રમણ સૂત્ર જ કહેવાનું છે તે તેમાં “ફચ્છામિ fહમિ ગરબાઈ વિગેરે ગોચરીના અતિચારોનું પ્રતિક્રમણ નિરર્થક છે, કારણ કે રાત્રે ગોચરીના દેને સમ્ભવ નથી - ઉત્તર–એ એકાન્ત નથી; સ્વપ્ન વિગેરેથી પણ ગોચરીના અતિચારની રાત્રે પણ સમ્ભાવના છે, અથવા સૂત્ર અક્ષત રાખવા માટે એ પાઠ બેલવાને છે, જે એમ ન હોય તે
ગવહન કરનારા સાધુઓને પરઠવવા યોગ્ય આહાર વાપરવાને અધિકાર નથી, તેમ છતાં તેઓએ પચ્ચખાણમાં પરિવળિચાળે એ આગાર શા માટે ઉચ્ચારે ઈએ? છતાં (પાઠ અખંડ રાખવા) તેઓ બેલે છે, તેમ આ પાઠ બોલવામાં પણ દેષ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org