________________
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ પાર્શ્વસ્થ વિગેરેને વસ્ર આપવાથી કે તેઓની પાસેથી પ્રાતિહારિક (ઉછીનું-પાછું આપવાની સરતે) પણ લેવાથી ‘ચતુર્થાં’ પ્રાયશ્ચિત્ત લાગે જ. તેઓને ભણાવવામાં કે તેએની પાસે ભણવામાં (પણ) સૂત્ર લેવા-દેવાથી ‘ચતુર્થાં’ અને અથ ભણવા-ભણાવવાથી ‘ચતુરૂ’ તથા યથાચ્છન્દને ભણાવતાં કે તેની પાસે ભણુતાં સૂત્રનું ‘ચતુરૂ’ અને અર્થનુ ‘ખડ્ગ' પ્રાયશ્ચિત્ત સમજવું. તે પણ અનેક દિવસ સુધી ભણવાભણાવવામાં ‘સત્તરાં તો હોર્ અર્થાત્ સાત રાત્રિ દિવસ સુધી તપ પ્રાયશ્ચિત્ત લાગે” વિગેરે શાસ્ત્રોક્ત ક્રમથી પ્રાયશ્ચિત્તની વૃદ્ધિ સમજવી. પાર્શ્વ સ્થાદિને ભણાવવામાં— ભણવામાં વન્દન (લેવું દેવું), તેઓના દુષ્ટ સસ, વિગેરે અનેક દાષા સભવિત છે, એથી (વાચનાના નિષેધથી) ઉત્સગથી તેઓને વન્દન વિગેરે પણ નહિ કરવું, એમ નક્કી થયું.
કારણે (અપવાદ માગે )તા વન્દનાદિ કરવું જોઇએ, માટે પ્રથમ વન્દ્વનના વિષયમાં કહે છે કે
66
૪૧૦
'गच्छपरिरक्खणट्ठा, अणागयं आउवायकुसलेणं ।
વ ગળાદિવળા, મુન્નીનવેલા જ્ઞા ।।' મૃદુ
૧-૪૧૪રા
વ્યાખ્યા—દુષ્કાળ, રાજભય, વિગેરે પ્રસંગેામાં કે ખીમારીમાં અશન, પાન, વિગેરે દ્વારા ગચ્છને ઉપકાર કરીને તેનું પિરપાલન કરવા માટે ‘અનાગત’ એટલે ભવિષ્યમાં તેવા દુષ્કાળાદિ પ્રસંગ આવે તે પહેલાં જ ‘લાભના ઉપાયમાં કુશળ' એટલે પાસસ્થા વિગેરેની સહાયથી નિર્વિઘ્નસયમ પાલન થાય તેવો યેાગ મેળવવામાં કુશળ મુનિએ તેવા ઉપાયેા કરે કે તે પાસસ્થાદિને વન્દેન કર્યા વિના માત્ર તેઓના શરીરની વાર્તા વિગેરે પૂછવાથી પણ તેઓ પ્રસન્ન થાય, (અર્થાત્ કુશળતા—સુખશાતાદિ પૂછીને તેઓને પ્રસન્ન કરે,) એમ કરવાથી તેને અપ્રીતિ ન થાય, કિન્તુ તે અહે ! આ સ્વયં તપસ્વિએ છતાં આ રીતે અમારા પ્રત્યે સ્નેહ ધરાવે છે” ઇત્યાદિ સમજે. એમ લાભ (અલાભને સમજવામાં) અને તેના ઉપાયા કરવામાં કુશળ એવા ગણનાયકે નીચે કહીશું તે રીતે સુખશીલિઆમેના (પાસસ્થા વિગેરેના) આશ્રયની શોધ કરવી. તેમાં સુખશાતાદિ ક્યાં પૂછવું તે કહે છે કે
66 बाहिं आगमणपहे, उज्जाणे देउले सभाए वा ।
ર૫(જી)વાવવાિ, અંતો ગયા મા હોર્ ।'' નૃāq૦-૪૧૪૨ ॥ વ્યાખ્યા—પાસત્યાદિ જ્યાં રહેલા હોય તે ગામનગરાદિની બહાર આવેલા (સંવેગી) સાધુએ જો ત્યાં તે પાસસ્થાદિકને આવેલા દેખે તે ત્યાં શરીરની સુખશાતાદિ પૂછે અને ભિક્ષાદિ માટે તે ગામાદિમાં જવાનું થાય ત્યારે પાસસ્થાદિકને આવવાના રસ્તે ઉભા રહી (ત્યાં) પૂછે. દર્શનાર્થે ઉદ્યાનમાં આવતા દેખે તેા ચૈત્યવન્દનાના નિમિત્તે ત્યાં જાય (અને ત્યાં પૂછે), એમ દેવકુલમાં કે વ્યાખ્યાનમાં જોવામાં આવે અથવા શેરીમાં ભિક્ષા માટે ક્રતાં સામા મળે તે ત્યાં પણ કુશલતાદિ પૂછે. વળી કોઇ પ્રસંગે તેએ કહે કે ‘અમારા ઉપાશ્રયે તમે કદી પણ આવતા નથી' તે તેઓની ઇચ્છાનુસાર સાથે સાથે તેઓના ઉપાશ્રયે જાય, પણ ત્યાં ખહાર ઉભા રહીને સુખશાતાદિ સર્વ કુશળ સમાચાર પૂછે, જો તે આગ્રહ કરે તેા ઉપાશ્રયમાં જઈને પણ પૂછે. હવે ત્યાં કેવા પુરૂષ વિશેષને આશ્રીને વન્દનાદિ વિવેક કરવાન કરવા, તે કહે છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org