Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 559
________________ સ ધ સં॰ ભાર્ વિ૦ ૩-ગા૦ ૧૫૦-૧૫૧ પણ યથાયેાગ્ય ક્ષમાપના (ખામાં) કરીને, અનશન માટે ઉજમાળ થવું જોઇએ. ‘સવ* સયેાગા અન્તે વિયેાગને પામે છે” એમ જીવને સમજાવીને, દેવવન્તન કરીને અને ગુરૂ વિગેરેને પણ વાંઢીને, ગુરૂની સમીપે ચારે પ્રકારના આહારના ત્યાગ કરે, તે પછી સમતાથી ભાવિત થએલે પોતે સવ (માહ્ય) ઇચ્છાઓને તજીને, પર્વતની ગુફામાં જઇને, જ્યાં ત્રસ-સ્થાવર કેાઈ જીવ ન હેાય તેવી શુદ્ધ ભૂમિમાં, શરીરને દંડની જેમ લાંબુ દંડાયત વિગેરે આસન(આકાર)વાળું કરીને, ઉન્મેષ નિમેષ (આંખની પાંપણ હલાવવાનું) પણ તજીને, જીવતાં સુધી વૃક્ષની (જડ પદાની) જેમ (હલન-ચલનાદિ) સવ ચેષ્ટાએ તજીને (સમભાવમાં) રહે, તેને પાદાપગમન અનશન કહ્યુ છે. આ અનશનથી આળખાતા મરણને પણ ‘પાદાપગમન’ કહેવાય છે, એમ આગળના પ્રકારોમાં પણ અનશનના નામે મરણનાં પણ તે તે નામેા સમજી લેવાં. આ અનશન એ પ્રકારનું છે, એક વ્યાઘાત રહિત અને ખીજું વ્યાઘાત (આયુષ્યના ઉપક્રમ) સહિત. તેમાં પહેલું તા ઉપર જણાવ્યું તે સમજવું. કહ્યું છે કે— 'णिव्वाघाइअमेअं, भणिअं इह पक्कमाणुसारेणं । 66 संभव अ इयरंपि हु, भणियमिणं वीरागेहिं ॥।" पञ्चवस्तु १६९९ ।। ૐ, ભાવા નિર્વ્યાઘાત પાદપાયગમન અનશન અહીં ઉપર કહ્યું તેને અનુસારે (તે પ્રમાણે) સમજવું, ખીજી સબ્યાઘાત પાદપાપગમન પણ સંભવે છે, એમ શ્રીવીતરાગદેવાએ કહેલું છે. તથા46 निष्फाइआ य सीसा, गच्छो परिपालिओ महाभागो । અશ્રુન્નુ(ન્ન)નો વિદ્યાશે, હવા ગમ્મુન્નુ(ન્ન)ત્રં મળે ।।’ક ભાવાર્થ-શિષ્યાને જ્ઞાન–ક્રિયાથી સંપન્ન-આચાર્યાદિપદને યાગ્ય-ગીતા મનાવ્યા અને મહાભાગ શ્રીગચ્છનું પાલન પણ કર્યું, હવે અભ્યુતવિહાર અથવા અભ્યુદ્યતમરણ સ્વીકારવું જોઇએ. વ્યાઘાતવાળું પાપાપગમન તા આયુષ્ય દીધ છતાં કાઈ તથાવિધ આકરા વ્યાધિની પીડાથી, અથવા સિંહ વિગેરેના આક્રમણથી ઉત્પન્ન થએલી મહાવેદનાથી હવે આયુષ્યને ઉપક્રમ લાગશે (લાંબુ જીવી શકાશે નહિ)' એમ જાણી શકે તેવા ગીતા ને હાય છે. કહ્યું છે કે— 64 सीहाई अभिभूओ, पायवगमणं करेइ थिरचित्तो । आउंमि पहुष्पंते, विआणिउ नवरि गीअत्थो ||" पञ्चवस्तु - १६२० ॥ ભાવાથ સિંહ વિગેરેના આક્રમણથી પરાભવ પામેલા છતાં સ્થિરચિત્તવાળા કોઈ ગીતાથ જ જ્ઞાનથી આયુષ્યના અંત જાણીને (ચેાડુ) આયુષ્ય પહેાંચતું હોય તેા પાદાપગમન અનશન કરે.” આ અન્ને પ્રકારનું પાદાપગમન ચૌઢપૂર્વી આની સાથે વિચ્છેદ પામ્યું છે. કહ્યુ છે કેपढमंमि अ संघयणे, वर्द्धते सेलकुड्डुसामाणा । 46 तेसिपि अ वोच्छेओ, चउदसपुव्वीण वोच्छेए ||" व्यवहार भा० उ०१० - ५७३ ॥ ભાવા-પહેલા સંઘયણમાં વર્તતા મુનિએ પર્વતના કુટ સરખા સમર્થ શરીરવાળા હાય છે, ચૌદ પૂર્વીઓના વિચ્છેદ થતાં તેઓના પણ વિચ્છેદ થયા છે, એ પ્રમાણે પાદાપગમન અનશનનું સ્વરૂપ જાણવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598