________________
કરવામા
==
=
-
-
-
-
૪૩૮
[ધ૦ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૨૭ ૧- આલોચના=ગુરૂની આગળ સ્વઅપરાધોને પ્રગટ કહેવા. તે આલોચના એક અપરાધ સેવ્યા હોય તે ક્રમે, અને બીજી પ્રાયશ્ચિત્ત નાનું (અલ્પ) હેય તે અતિચારેને પહેલા, તેથી અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, તેથી પણ અધિક પ્રાયશ્ચિત્તવાળા પછી, એમ પ્રાયશ્ચિત્તના ક્રમે, એમ બે રીતે થાય છે, તે પહેલા (ભાગના ભાષાન્તરની બીજી આવૃત્તિ પૃ. ૬૭૧ માં જણાવ્યું છે. આ આલોચના ગોચરી માટે ફરવું, વિહાર કર, સ્થડિલ ભૂમિએ જવું–આવવું, વિગેરે કાર્યો માટે સે હાથથી દૂર જવા-આવવારૂપ આવશ્યક કાર્યોમાં સમ્યગૂ ઉપગવાળા અને એથી શુદ્ધ ભાવનાને યેગે જેને અતિચાર લાગે ન હોય એવા છદ્મસ્થ છતાં અપ્રમત્ત સાધુને માટે સમજવી. કારણ કે–અતિચારવાળા સાધુને ઉપર ઉપરનાં પ્રાયશ્ચિત્તને સંભવ છે અને કેવલી ભગવતે તો કૃતકૃત્ય હોવાથી તેઓને આલોચના પ્રાયશ્ચિત્ત પણ હેતું નથી. પ્રશ્ન-આગમને અનુસરે વર્તનારે હેવાથી જેને અતિચાર લાગ્યો ન હોય તેવા અપ્રમત્તસાધુને આલેચના નિષ્ફળ હોવાથી તે શા માટે કરે ? ઉત્તર-પ્રશ્ન વ્યાજબી છે, કિન્તુ શુદ્ધભાવ અને ઉપગપૂર્વક કરાતી કેવળ શુદ્ધચેષ્ટાથી (પ્રવૃત્તિથી) અને તેઓની ક્રિયામાં સૂક્ષમ પ્રમાદ નિમિત્તભૂત હેવાથી પણ તેઓની ક્રિયા આશ્રવ (કર્મબન્ધ)વાળી હોવાનો સંભવ છે, માટે તેઓએ આલોચના કરવી તે સફળ છે જ.
૨-પ્રતિકમણુ=અતિચારને પક્ષ તજીને તેનાથી પ્રતીપ' એટલે ઉલટું “ક્રમણું એટલે ખસવું(પાછા ફરવું), તેને પ્રતિક્રમણ કહેવાય છે. અર્થાત્ પશ્ચાત્તાપથી મિથ્યાદુષ્કૃત દેવા પૂર્વક “પુનઃ આ અપરાધ નહિ કરું એમ બેલવું, નિશ્ચય કરે, તેને પ્રતિક્રમણ સમજવું. સમિતિ-ગુપ્તિ વિગેરેના પાલનમાં સહસાકારથી કે ઉપગ(ખ્યાલ)ના અભાવે પ્રમાદથી ભૂલ થાય ત્યારે ગુરૂની સન્મુખ આચના કર્યા વિના પણ મિથ્યાદુકૃતદેવારૂપ આ પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે.
૩–મિશ્ર ઉપર્યુક્ત આલોચના અને પ્રતિક્રમણ ઉભય જેમાં હોય તે પ્રાયશ્ચિત્તને મિશ્ર કહ્યું છે. તેમાં પ્રથમ ગુરૂની સમક્ષ અતિચારની આલોચના કરે, પછી ગુરૂના આદેશથી મિચ્છામિ જીવવાનું હોય છે, તેને બદલી શકાતું નથી, તેમ સ્વયોગ્યતાને અનુસાર જે સંગમાં પિતે જમ્યા તેના આધારે જ આત્મવિકાસ પણ સાધવાને છે. ભવિષ્યમાં વિશિષ્ટ-હિતકારક સંગે મેળવવાને આ એક જ સારો ઉપાય છે.
એનો અર્થ એ નથી કે બકુશ-કુશીલના દોષનો આદર કર જોઈએ, કે તે દોષને ભય તજી દેવો જોઈએ. પણ જેમ રેગી શરીરમાં જીવવા છતાં તે રોગને આદર કર્યા વિના, રોગથી નિર્ભય બન્યા વિના, શરીરને નીરોગી બનાવવાના ઉપાયે ચાલુ રાખીને પણ તે જ શરીરમાં જીવવાનું પસંદ કરે છે, મરવાનું તેને ગમતું નથી, તેમ સ્વયેગ્યતાને અનુસાર પ્રાપ્ત થએલા બકુશ-કુશીલ ચારિત્રનાં દૂષણને આદર કર્યા વિના, તે દેપાને ભય રાખીને, તેને ટાળવાના શક્ય ઉપાયે કરવા પૂર્વક તે જ ચારિત્રની સેવાથી વર્તમાનકાલીન એ સ્વકલ્યાણ સાધવું જોઈએ.
અહીં કોઈ એમ કહે કે આજે તે બકુશ-કુશીલ સિવાયનું નિર્દોષ ચારિત્ર હોય જ નહિ, માટે વર્તમાનમાં તે દેષ સેવાય તો તે અસમજ છે. વસ્તુતઃ તેમાં લાગતા દોષાને ટાળીને અને ન ટો તેની ઉપેક્ષા કરીને, જેટલે અંશે જ્ઞાનાદિ ગુણોને લાભ થાય તેટલે અંશે તે ચારિત્રની સેવા-પાલન કરવું જોઈએ. બકુશ-કુશીલ ચારિત્રવત એવા વર્તમાન સાધુઓ દ્વારા પણ વર્તમાનકાલીન યોગ્ય
ને ઉપકાર થાય જ છે. માટે તેઓની સેવા દ્વારા થતા ઉપકારને ઝીલીને પિતાની પાત્રતા-ગ્યતા પ્રગટાવવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org