________________
વ્રતાની સફળતામાં ગચ્છવાસાદિની આવશ્યકતા અને તેનું મહત્ત્વ]
૪૪
ભાવા–એક સાથે એક જીવને ઉત્કૃષ્ટથી વીસ અને જધન્યથી એક જ પરીષહ હાય છે, કારણ કે–શીત અને ઉષ્ણ તથા વિહાર અને ઉપાશ્રય (વસતિ), એ એ એ પરસ્પર વિરૂદ્ધ હેાવાથી એક સાથે એમાંથી કોઈ એક જ હાય. એ પરીષહાનુ વર્ણન કર્યું..
આ ગચ્છવાસ, કુસ’સત્યાગ, અર્થ પચિન્તન, વિહાર, આલેાચના, પ્રાયશ્ચિત્ત કરવું, ઉપસર્ગાને સહવા તથા પરીષહેાને જીતવા, વિગેરે ચારિત્રાનુષ્ઠાનાનું ભાવપૂર્વક નિર્મળ મનથી પાલન કરનારને પ્રાપ્ત થએલા ચારિત્રના અધ્યવસાયાનું રક્ષણ થાય છે, એટલું જ નહિ, ન પ્રગટ્યા હોય તેવા ઉપરના (વિશુદ્ધ) અધ્યવસાયે પણ આ ગચ્છવાસાદિના પાલનરૂપ ઉપાયાથી પ્રગટે છે, માટે તેનું યથાવિધિ પાલન કરવું જોઇએ. જો માત્ર ત્રતા સ્વીકારવાથી જ પરિણામની રક્ષા કે વૃદ્ધિ થતી હોય તે અભને પણ તે થાય, કારણ કે–અભળ્યે પણ ત્રતાને તા સ્વીકારે છે. માટે છદ્મસ્થ (પણ) ગુરૂની આજ્ઞાના પાલનરૂપ ચારિત્ર પાળવાથી જ ઉપસ્થાપના અર્થાત્ સ્વીકારેલાં મહાવ્રતા સફળ થાય છે એમ સમજી તેએની આજ્ઞા મુજબ ઉપર કહ્યાં તે ગચ્છવાસાદિ દરેક કાર્યાનું યથાવિધિ પાલન કરવું. વધારે શું ? (ઉત્સગ માગે) ગુરૂઆજ્ઞાના પાલનથી જ મહાવ્રતાનું (ઉત્કૃષ્ટ) યાવત મુક્તિરૂપ ફળ મળે છે. માટે જ અહીં ગચ્છવાસાદિ કબ્યાનુ પાલન કરવું જ જોઇએ' એવા નિયમ જણાવ્યેા છે. અન્યથા ‘માત્ર સામાયિક ચારિત્રને પામીને પણુ' અનંતા સિદ્ધ થયા હેાવાથી ઉપસ્થાપના અને ગચ્છવાસ વિગેરે . આ સઘળુ વિધાન નિષ્ફળ ગણાય. હા, માત્ર સામાયિકથી મુક્તિ થાય, પણ તે રાજમાર્ગ નથી. રાજમાર્ગ તા મહાત્રતા સ્વીકારવારૂપ છેદ્યાપસ્થાપના નામના બીજા પ્રકારના ચારિત્રને સ્વીકારીને ગુરૂઆજ્ઞાના પાલનપૂર્વક ગુણસ્થાનકાની વૃદ્ધિ કરવી તે છે. માટે અહીં કરેલું ગવાસાદિનું વિધાન સફળ છે. ગાવિન્તવાચક વિગેરેની જેમ વ્રતાને ઉચ્ચરતી વેળા ન હોય તેવા પણ ચારિત્રના પરિણામ આ ગચ્છવાસ વિગેરેના પાલનથી પાછળથી પણ પ્રગટે છે. માટે આ ગચ્છવાસાદિનુ પાલન ઉદ્યમપૂર્વક કરવું જોઇએ.૨૯૧
૨૯૧–દીક્ષાના સામાન્ય અર્થ પ્રતિજ્ઞા છતાં જૈનપરિભાષામાં એને ચારિત્રના સ્વીકાર માનવામાં આવે છે, ઘ૨ છેાડીને સાધુજીવનના માર્ગે અથવા સૌંસારના માર્ગ છેડીને મેાક્ષમાર્ગે પ્રવ્રજન (સતત ગમન) કરવાનું ઢાવાથી તેને ‘પ્રવ્રજ્યા’ પણ કહેવાય છે, એ સિવાય પણ તેનાં નામેા અને અર્થાં જુદી જુદી રીતે એ છે. અહીં તે પ્રસ્તુત નથી.
આ પ્રતિજ્ઞા જીવનપર્યંતની કરાય છે, કારણ કે–જો ભવિષ્યમાં એને છેાડી દેવાની હાય તા તેના વિશિષ્ટ પ્રયત્ન કરવાનું બળ–ઉત્સાહ જીવમાં પ્રગટે નહિ. સામાન્યતયા જીવના એ સ્વભાવ છે કે જે વસ્તુ તેને કાયમને માટે ઉપયોગી લાગે છે તેની સાથે જ તે સંબધ કરી શકે છે અને તેનુ' રક્ષણુ કે પાલન પણ કરી શકે છે. આ કારણે જ આર્યાંના લગ્નસમ્બન્ધ પણ વચ્ચે તૂટવાના સભવ છતાં જાવજીવન જ કરવામાં આવે છે. જો તેમ ન થાય તે। દમ્પતિના પરસ્પર સબન્ધ કે ગૃહસ્થધમ સચવાય જ નહિ. અહીં એમ પ્રશ્ન થાય કે-શરીર-ઘર-કુટુમ્બ-ધન-વૈભવ વિગેરે આખરે છૂટે જ છે છતાં મનુષ્યા એના સુબન્ધ અખંડ જાળવે છે, રક્ષા કરે છે અને પાલન પણ કરે છે, તે કેમ બને? એનું સમાધાન એ છે –સઘળું અનિત્ય છતાં જેએ ‘તે છૂટવાનું નથી' એવું મિથ્યાજ્ઞાન ધરાવે છે, તેએ જ તેમાં રાગ ઠેરી શકે છે અને એને કાયમી બનાવવાના પ્રયત્ના જીવનભર કરવા છતાં એ મિથ્યાજ્ઞાનથી આખરે ગાય છે. તેને અનિત્ય માનનારા જ્ઞાની શકય હાય તેા પહેલાંથી જ છેાડી દે છે અને ન છેાડી શકે તે। પણ તેના
૫૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org