________________
*,
૪૬૭
ગચ્છાચાર્ય કેને બનાવે ? અને તેના ગુણોનું વર્ણન] __ मूलम्-" एतस्यैव गणानुज्ञाऽन्यस्य वा गुणयोगिनः।
ગુઠા વિધિના કાર્યા, જુયોગી વયે મત: રૂકા મૂળને અથ–ઉપર કહ્યા તે અનુગાચાર્યને જ અથવા બીજા ગુણગીને ગુરૂએ વિધિપૂર્વક ગચ્છની અનુજ્ઞા કરવી. ગુણગી તે આવા ગુણવંતને માન્ય છે. ' ટીકાને ભાવાથ–આ (અનુયેગી કર્યો હોય તે) નૂતન આચાર્યને જ અથવા બીજા ગુણના યોગવાળાને (ગુણવંતને) પદ આપનાર ગુરૂએ પાછળ કહીશું તે વિધિપૂર્વક ગચ્છાચાર્યપદે સ્થાપ. તેમાં નીચે કહીએ છીએ તે ગુણવાળાને શ્રી જિનેશ્વરએ ગુણયોગી કહ્યો છે.
મૃ–“સૂત્રાર્થા પ્રિયદધર્મા સર્વાનુવર્તા
सजातिकुलसंपन्नो, गम्भीरो लब्धिमांस्तथा ॥१३५॥ संग्रहोपग्रहपरः, श्रुतरागी कृतक्रियः।।
एवंविधो गणस्वामी, भणितो जिनसत्तमैः ॥१३६॥" युग्मम् ॥ મૂળીને અર્થ–સૂત્ર-અર્થને જ્ઞાતા, ધર્મમાં પ્રીતિવાળે અને દઢ, સર્વને અનુકરણ કરાવનારે, ઉત્તમ જાતિ-કુળવાળે, ગમ્ભીર, લબ્ધિવંત, શિષ્યાદિને સંગ્રહ કરનારો તથા તેઓને આશ્રય અને આલમ્બન આપનાર, શ્રતને રાગી અને પ્રતિલેખનાદિ સર્વ ક્રિયા-અનુષ્ઠાનને અભ્યાસી, એ હોય તેને શ્રી જિનેશ્વરદેએ ગચ્છાધિપતિ (પદ માટે યોગ્ય) કહેલો છે.
ટીકાને ભાવાર્થ–સૂત્ર, અર્થ અને તે ઉભયને જ્ઞાતા=પૂર્ણ અભ્યાસી, અર્થાત્ ૧સૂત્રને જ્ઞાતા અર્થથી અજ્ઞાત, ૨-અર્થને જ્ઞાતા સૂત્રથી અજ્ઞાત, ૩–ઉભયને જ્ઞાતા અને ૪ઉભયથી અજ્ઞાત, એ ચાર ભાંગા પિકી ત્રીજા ભાંગાવાળો જોઈએ. કારણ કે શેષ સર્વગુણ હોવા છતાં છેદસૂત્રના અર્થને જ્ઞાતા (પાર પામેલે) ન હોય તે ભાવથી એને અવ્યવહારી (આભાવ્યા વ્યવહાર માટે અનધિકારી) કહેલો છે. વ્યવહારભાષ્યના દશમા ઉદ્દેશામાં કહ્યું છે કે
" जो सुअमहिज्जइ बहुं, सुत्तत्थं (च) निउणं न याणेइ । कप्पे ववहारंमि अ, सो न पमाणं सुअहराणं ॥६०४॥ जो सुअमहिज्जइ बहुं, सुत्तत्थं निउणं विआणाइ । कप्पे ववहारंमि अ, सो उ पमाणं सुअहराणं ॥६०५॥ कप्पस्स उ (य) णिज्जुत्ति, ववहारस्स य परमणिउणस्स । जो अत्थओ ण याणइ, ववहारी सो णऽणुण्णाओ॥६०६॥ कप्पस्स उ निज्जुत्ति, ववहारस्स य परमणिउणस्स ।
जो अत्थओ विआणाइ, ववहारी सो अणुष्णाओ।"६०७॥ ભાવાર્થ-જે કલ્પ અને વ્યવહારને મૂળસૂત્રથી સંપૂર્ણ અને સારી રીતે જાણે છતાં તેના અર્થને ન જાણે તે જ્ઞાની (ગણો) મૃતધરેને માન્ય નથી. (૬૦૪) જે કલ્પ અને વ્યવહારને મૂળસૂત્રથી જાણે અને અર્થથી પણ યથાર્થતયા જાણે તે જ્ઞાની (ગણી) શ્રતધરને માન્ય (પ્રમાણભૂત) છે (૬૦૫). જે મૂળ સૂત્રથી વ્યવહાર અને કલ્પમાં અતિનિપુણ હોવા છતાં વ્યવહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org