Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 547
________________ ધ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩ગા૦ ૧૪૧ ભાવાથ-સાધ્વીઓને (સંયમમાં) મહુતર દોષના સંભવ હાવાથી જાત અને સમાપ્ત કલ્પમાં સૂત્રાનુસારે સંખ્યામાં એગુણી વધારે વિગેરે વિભાષા છે. એ માટે વિશેષ કહેવાથી સયું. અહી સુધી અનુયાગની અને ગણુની અનુજ્ઞારૂપ સાપેક્ષયતિધમ વિસ્તારથી કહ્યો. હવે શેષપદોની અનુજ્ઞાનેા વિધિ અતિદેશથી એટલે ભલામણુરૂપે કહે છે કે— મૂહ-‘“ ઉપાધ્યાયવવારીના—મવ્યનુÎયમેવ ચ । ૪૮૬ गीतार्थत्वगुणस्तुल्य-स्तेषु व्यक्त्या त्वमी क्रमात् ॥” १४१॥ મૂળના અથ-ઉપાધ્યાયપદ વિગેરે અન્યપદોની અનુજ્ઞા પણ એ જ રીતે કરવી. ગીતાપણાના ગુણુ તુલ્ય જોઈએ, ઉપરાંત વ્યક્તિગત ગુણ્ણા કેવા જોઇએ તે ક્રમશઃ આ પ્રમાણે સમજવા. ટીકાના ભાવા ઉપ’–જેની સમીપે આવીને શિષ્યા અચેતિ-અધ્યયન કરે તે ઉપ+ અધ્યાય=ઉપાધ્યાય અને તેનુ પદ તે ‘ઉપાધ્યાયપદ’. આદિશબ્દથી પ્રવર્તક, સ્થવિર અને ગણા– વચ્છેદક પદો પણ સમજવાં. કેવલ આચાર્ય પદ્યની નહિ, ‘’િ શબ્દથી તે પદોની અનુજ્ઞા પણ એ પ્રકારે અર્થાત્ ગણીપદની અનુજ્ઞા પ્રમાણે જાણવી. આ અનુજ્ઞા લેવીદેવી તે લેનાર–દેનાર બન્નેને સાપેક્ષ યતિધર્મ છે, એમ વાક્ય સ’અન્ય જોડવા. ભાવાર્થ એ છે કે-ઉપાધ્યાયપદ આદિ ચારે પદાના સઘળા વિધિ ગણુની અનુજ્ઞાના વિધિ પ્રમાણે સમજવા. માત્ર ઉપાધ્યાયપદ આપતાં જેને આપવાનુ' હેાય તે શિષ્યનું આસન કરવું તથા નદિસૂત્ર કહ્યા પછી (ગુરૂએ) લગ્ન વેળાએ જમણા કાનમાં બૃહદ્ધ માનવિદ્યારૂપ નીચેના મંત્ર ત્રણવાર સંભળાવવે. * ૐ નમો બુદ્ધિંતાળ, ૐ નમો સિદ્ધાળું, ૐ નમો આયરિયાળ, ૐ નમો વન્સાયાળું, ॐ नमो लोए सव्व साहूणं, ॐ नमो अहिजिणाणं, ॐ नमो परमोहिजिणाणं, ॐ नमो सम्वोहिजिणाणं, ॐ नमो अणतोहिजिणाणं, ॐ नमो अरहओ भगवओ महावीरस्स, सिज्झउ मे भगवई महई महाविज्जा, वीरे वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जए विजए जयंते अपराजिए અદ્િ ી સ્વાદી '’॥ આ મંત્રને ઉપાધ્યાયે ચતુભક્ત તપ કરીને એક હજાર વાર જાપ કરીને સાધવા. પ્રત્રજ્યા, ઉપસ્થાપના, ગણિપદ, ચાગ, પ્રતિષ્ઠા, અને અનશન, ઇત્યાદિ કાર્યમાં આ મંત્રને સાતવાર જાપ કરીને વાસનિક્ષેપ કરવાથી તે અધિકારના (સ્વ–સ્વકાર્યાના) પાર પામે છે, અને પૂજા–સત્કારને પામે છે. 64 પ્રવતક, સ્થવિર અને ગણાવઇંકપદની અનુજ્ઞામાં પણ એ જ પ્રમાણે કરવું, માત્ર તેઓનુ આસન નહિ કરવું, મત્ર તરીકે નીચેની વમાનવિદ્યા સંભળાવવી, તે આ પ્રમાણે છે ॐ नमो अरिहंताणं, ॐ नमो सिद्धाणं, ॐ नमो आयरियाणं, ॐ नमो उवज्झायाणं, ॐ नमो लोए सव्वसाहूणं, ॐ नमो अरहओ भगवओ महइमहावीखद्धमाणसामिस्स, सिज्झउ मे भगवई मह महाविज्जा, वीरे वीरे महावीरे जयवीरे सेणवीरे वद्धमाणवीरे जए विजए जयंते अपનિર્ “ નિર્દેણ ૩૦ તે ૪: ૪: (:) સ્વાદ્દા ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598