Book Title: Dharmasangraha Part 2
Author(s): Bhadrankarvijay
Publisher: Amrutlal Jesinghbhai Shah

Previous | Next

Page 526
________________ શ્રદ્ધા અને યુક્તિગમ્ય પદાર્થોને તેજ રીતે સમજાવવા] ૪૬૫ એટલું જ નહિ, પરંપરાએ બીજા શ્રોતાઓને પણ તે અતિપરિણત અને અપરિણત ઉપદેશકદ્વારા શુદ્ધ પુરૂષાર્થના (મેક્ષ માના) લાભ થતા નથી. કારણ કે જીવને અનાદિ કાલથી સેવાએલા મિથ્યાઆગ્રહ થયા સહેલે છે. માટે જે ઉપસંપન્ન (ભણવા માટે આવેલેા) હાય તેને તથા ઉપર કહ્યા તેવા ગુણવાનને પહેલાં સૂત્ર, પછી અર્થ, ઇત્યાદિ ક્રમથી અને તે પણ માત્ર પેટના પ્રલાપની જેમ નહિ પણ સુનિશ્ચિત (માધ થાય તેમ) વ્યાખ્યાન સંભળાવવું. ઉપસમ્પન્નાના વિધિ તા પહેલાં જણાવી આવ્યા. વ્યાખ્યાતાએ પદાર્થોનું વ્યાખ્યાન એવી રીતે કરવું કે જેથી શ્રોતાને સમ્યગ્ ધ થાય. આગમગમ્ય પદાર્થો આગમના વચનથી જ અને યુક્તિગમ્ય પદાર્થો યુક્તિપૂર્વક જ સમજાવવા જોઇએ. તેમાં ‘સ્વર્ગમાં અપ્સરાઓ છે, કુરૂદેશ ઉત્તરમાં છે” વિગેરે શ્રદ્ધેય વિષયે આગમવચનના આધારે, અને ‘આત્માનુ પ્રમાણ સ્વદેહ પ્રમાણ ન્હાનું માટુ હોય છે” વિગેરે યુક્તિગમ્ય વિષયા યુક્તિપૂર્વક સમજવા. કહ્યું છે કે— आणागिज्झो अत्थो, आणाए चेव सो कहेअव्वो । दिट्ठेति दिता, कहणविहि विराहणा इहरा ॥ ९९४॥ जो उवापक्वं मि, हेउओ आगमे अ आगमिओ । – 66 મો સમયાવગો, સિદ્ધંતવિાબો બનો ।।૧૧।” (પદ્મવસ્તુ) ભાવાથ-જિનાજ્ઞાથી ગ્રાહ્ય અને ‘જિનેશ્વરદેવે એ જ પ્રમાણે કહ્યું છે” એમ સમજાવીને અને દૃષ્ટાન્તથી સમજાવવા યાગ્ય અને યુક્તિથી દૃષ્ટાન્તથી જ સમજાવવા જોઇએ, એમ ન કરવાથી આગમની વિરાધના થાય છે. (૯૯૪) જે યુક્તિગમ્ય વસ્તુને યુક્તિવડે અને આજ્ઞા(શ્રદ્ધા)ગ્રાહ્ય અને જિનવચનની શ્રદ્ધાના બળે સમજાવે છે તેને શ્રી જિનેશ્વરાએ સ્વસિદ્ધાન્તને પ્રરૂપક કહ્યો છે, એમ ન કરે (યુક્તિ ન લાગે ત્યાં પોતાની મતિકલ્પનાથી યુક્તિને આગળ કરે અને યુક્તિગમ્ય છતાં યુક્તિથી ન સમજાવે તે જિનવચનની લઘુતા કરનારા હેાવાથી) તેને સિદ્ધાન્તના વિરાધક કહ્યો છે. ૩૦૨(૯૯૩) ખળ વધારવું જોઇએ. રાસાયણિક ઔષધે! પણ તેની શક્તિના પ્રમાણમાં પૌષ્ટિક ખારાકના યેાગે લાભ કરે છે તેમ જ્ઞાન પણ આત્માના આરોગ્ય માટે રસાયણ ઢુવાથી જપ--તપ-ત્યાગ રૂપ પૌષ્ટિક તત્ત્વોના સહકારથી વૈરાગ્યરૂપ આરેાગ્યને (શક્તિને) વધારે છે અને એના ખળે રાગ-દ્વેષરૂપ મેાહના પ્રમલ યાન્દ્રાએના પરાજય કરી આત્મા મેાહના વિજેતા (વીતરાગ) ખની શકે છે. આ પ્રક્રિયાને અનુસારે જ્ઞાન ઉપકારક થઇ શકે છે, અન્યથા અહીં જણાવ્યું છે તેમ ભણનારના આત્માને ભવમાં ભટકàા કરી દે છે. 6 ૩૦૨-આત્માના મૂળ ગુણેા અથવા જેને મે!ક્ષમાગ કહેવામાં આવ્યા છે તે ૧-સમ્યગ્દન, ૨-સમ્યગ્ જ્ઞાન અને ૩-સમ્યક્ ચારિત્ર છે. કહ્યું પણ છે કે · સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રાણિ મેાક્ષમાગઃ' અર્થાત્ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેના સહકારથી મેક્ષ થાય છે. શાસ્ત્રનું અધ્યયન જો મેાક્ષ માટે છે તેા તેના ખળે કેવળ બેાધ નહિ પણુ એ ત્રણે ગુણેા પ્રગટવા-વધવા જોઇએ. એકલું જ્ઞાન, એકલું દર્શન કે એકલું ચારિત્ર મેાક્ષ કરી શકતું નથી. આ ત્રણ ગુણે પૈકી દર્શન-શ્રદ્ધા પ્રથમ પ્રગટે છે, તેના યાગે ભાષ (જ્ઞાન) સમ્યગ્ થાય છે અને બેની ભૂમિકા ઉપર ચારિત્રનું મંડાણુ મડાય છે. એમ ત્રણે સહષ્કૃત ખીને આત્માને લાભ કરે.છે. જો શ્રૃતનું અધ્યયન મેક્ષ માટે આવશ્યક છે તે તેના અધ્યયનથી આત્મામાં તે ત્રણે ગુણે! પ્રગટે તેવી તેમાં વ્યવસ્થા (શક્તિ) પણ ઢાવી જોઇએ. યુક્તિસિદ્ધ પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598