________________
વ્રતાદિના પાલન માટે પૂર્ષિઓનાં ચરિત્રોનુ શ્રવણ]
૪૨૯
તેમાં પણ એવાં સ્થાપનાકુળો(ધરા)માં અસાયિક (સંઘરી ન શકાય તેવી દૂધ વિગેરે) વસ્તુ ઘણા પ્રમાણમાં દેખાય તે લેવી અને સામ્ચયિક (સ ંઘરી શકાય તેવી ઘી વિગેરે) ખીમાર, પ્રાક્રૂર્ણક વિગેરેને માટે વિશેષ જરૂર જણાય ત્યારે લેવી, ગૃહસ્થ અતિઆગ્રહ કરે ત્યારે તે તેવા કારણ વિના પણ લેવી. કિન્તુ દરરાજ નહિ લેતાં એક બે દિવસના આંતરે લેવી. એ પ્રમાણે સાચયિક વસ્તુઓ લેવામાં અપવાદ સમજવા. આ અપવાદમાં પણ એવા અપવાદ છે કે-શ્રાવકની દાનરૂચિ તીવ્ર હેાય, તેના ઘેર વસ્તુ ઘણી હોય, દુષ્કાળ વિગેરે કાળ દુષ્ટ હેાવાથી બીજે મળવી દુર્લભ હાય, વળી કોઇ માંદા સાધુને પુષ્ટિ માટે અથવા બાળ-વૃદ્ધ વિગેરેને સત્તાષ માટે તેની જરૂર હાય, વિગેરે કારણે તા સાચયિક વસ્તુઓ પણ પ્રતિદિન પણ લેવાય, પણ ત્યાં સુધી કે દાતારની દાનરૂચિ તૂટે નહિ. એમ સક્ષેપથી વિહારના વિધિ જાણવા.૨૮૧
પણ વીણવાનું બંધ કરતાં ઝાડ ઉપર નવાં પુષ્પા ન ઉગે, એમ વહેારવા જવાનું સવ થા બંધ કરવાથી તેએની દાન આપવાની પ્રવૃત્તિ અને રૂચિ પણુ અટકી જાય.
૨૮૧-વિહાર એટલે અન્યાન્ય ગામ, નગરે, કે દેશેામાં પટન કરવું. તે સાધુતામાં અકિ-ચ્નતા વિગેરે ધર્માંની આરાધના માટેનું અને પરીષહાનાં-ઉપસર્ગÎનાં વિવિધ કષ્ટોને સહુવા પૂર્વક કર્મીની નિરા માટેનું શ્રેષ્ઠ નિમિત્ત છે, છતાં તે અવિધિથી થાય તે ધને બદલે અધર્માંના સેવનરૂપ અને નિરાને બદલે કમ બન્ધના કારણુ રૂપ બને, માટે વિહારના વિશિષ્ટ વિધિ બાંધવામાં આવ્યા છે. અહી કહેલાં વિહારના અંગભૂત પ્રત્યેક કન્યામાં ઔચિત્ય, વિવેક, સ્વ-પર કલ્ચાણુની દૃષ્ટિ, સશક્ત-અશક્ત, સહુઅસહુ, જ્ઞાની કે અલ્પજ્ઞાનવાળા, બાળ કે વૃદ્ધ, રેગી કે નિ૨ેગી, વિગેરે સર્વ સાધુઓના બાહ્યઅભ્યન્તર હિતની તથા જરૂરીઆતાની ચિંતા અને એ પ્રત્યેક કવ્યામાં રહેલો પ્રવચનપ્રભાવનાના પવિત્ર આશય, શાસનની અપભ્રાજનાના ભય, વિગેરે સઘળુ* વિશિષ્ટ કાટીનું છે. વસતિ શેાધવાના વિધિમાં, વસતિના માલિક સાથેની વાતચિતમાં કે વર્તાવમાં, વિહાર કરવામાં માની કઠનાઈ, મુહૂર્ત ને અને લેાક– લાગણીને પ્રાધાન્ય આપવામાં, વિહારના માર્ગીમાં મુશ્કેલીએ કે અનુકૂળતાએ વિગેરેના નિણૅય કરવામાં, ક્ષેત્રની પસંદગીમાં, સ` સાધુએના નિર્વાહના વિષયમાં, ગૃહસ્થાની અવસ્થાના અને રૂચિના ખ્યાલ કરવામાં, તે પછી મૂળસ્થાનેથી નીકળવામાં, મૂળ શય્યાતરના સદ્દભાવ અખંડ રાખવાની યુક્તિમાં, વિહારમાં ઉપધિ ઉપાડવાના વિવેકમાં, ગામમાં કે વસતિમાં પ્રવેશ કરવાના વિધિમાં, ત્યાં પણ આચાર્યાંનું મહત્ત્વ સુરક્ષિત રાખવાની યાજનામાં, ત્યાં ગયા પછી દેવદર્શને જવામાં, ગૃહસ્થની દાનરૂચિને જાળવવામાં, અને પછી પશુ પ્રતિદ્દિન આહારાદિ મેળવવાના વિધિમાં, એમ સર્વ વિષયમાં ઔચિત્યનું તેજ ઝળહળતું દેખાય છે. એનું કારણ એ છે કે-સાધુતા મન-વચન અને કાયારૂપ માāયાગાની અને જ્ઞાન-દર્શન–ચારિત્રરૂપ અભ્યન્તર યોગાની શુદ્ધિ-સિદ્ધિ માટે છે અને એ ચેાગે ઔચિત્યરૂપ છે. ચૌદસા ચુ’માલિસગ્રંન્થના પ્રણેતા શ્રી હરિભદ્રસૂરિજીએ યોગમિન્દુમાં યાગ એટલે ઔચિત્ય કહ્યું છે. આ ચેાગરૂપ ઔચિત્યનું ફળ મુક્તિ છે અને તેનુ પાત્ર (સાધક) મુનિ છે. આ વ્યાખ્યાને વિચારતાં સમજાય છે કે સાધુધમ સર્વ વિષયમાં વિશિષ્ટ પ્રકારના ઔચિત્યરૂપ છે, ઔચિત્યને છેોડીને સાધુધમ રહી શકતા જ નથી. ઔચિત્યનું ટુંકું લક્ષણુ એ કહી શકાય કે સ્વ-સ્વ કન્યાને અન્યનાધિક કરવાપણું, અર્થાત્ સ્વ-સ્વ યેાગ્યતાને (કર્માંના ક્ષયે પશમાદિને) અનુસરતું શુદ્ધ વન(અથા) જીવન એ જ ઔચિત્ય. કાઈ પણ કા માં—વિષયમાં સ્વયેાગ્યતાને અનુસારે પ્રવૃત્તિ કરવી તે કઈ રોગને કાપવાનું ઔષધ છે, ન્યૂનાધિક ઔષધ જેમ રેાગના નાશ કરવાને ખદલે રાગને વધારે છે તેમ ન્યૂનાધિક પ્રવૃત્તિ આત્માનું અહિત કરે છે, કારણે જ તેઓએ સ્વકૃત અષ્ટક પ્રકરણમાં કહ્યુ છે કે-શાસ્ત્રમાં અધિકારને અનુસરીને ધર્માંકાર્યંની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org