________________
કર
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૫
44
असिवे ओमोअरिए, रायदुडे भए व गेलन्ने । ગઢાળ રૌઢુ વા, વિન્ગા બઢવા હિન્ટેના ।।શા?”
ભાવા -મારી, મરકી, વિગેરેના ઉપદ્રવ પ્રસંગે, દુષ્કાળમાં, રાજા દ્વેષી થયેા હાય ત્યારે, ચારાદિના ભય પ્રસંગે, ખીમારીમાં અને વિહાર માટે રાજાદિના વિશેષ હોય તેવા પ્રસ ંગે, પાસવ્થાદિને પણ ‘આહાર વસ્ત્ર' વિગેરે આપવાં અને જરૂર પડે તે લેવાં.
Jain Education International
આચારાઙ્ગસૂત્રમાં પણ કહ્યું છે કે તે ભિક્ષુક અથવા ભિક્ષુકી યાવત્ ગૃહસ્થના ઘેર ભિક્ષા માટે જાય ત્યાં એમ જાણે કે અહીં કાઈ નિગ્રન્થમુનિ, કાઈ યતિ, બ્રાહ્મણ, ગામના કાઈ ભિક્ષુક, કે અતિથિ, પહેલાં ભિક્ષા માટે આવ્યેા છે તે તે જાણીને (દાતારના ચિત્તમાં ક્ષેાભ કે ગ્રાહકને અંતરાય ન થાય તે માટે) તે દેખે તેમ અથવા નિકળવાના બારણા પાસે પણ ઉભેા ન રહે, કિન્તુ ભિક્ષાર્થે આવેલા તે તે શ્રમણાદિકને જાણીને તેઓ ન જાણે તેમ પાતે એકાન્તે (મામાં) ખસીને કાઈ ન હોય ત્યાં ન દેખાય તેમ ઉભેા રહે. છતાં ત્યાં ઉભા રહેલા તેને જોઇને દાતાર પૂર્વે આવેલાને અશન, પાન, ખાદિમ અથવા સ્વાદિમ, એ ચારે (કે ચાર પૈકી કાઇ) પ્રકારના આહાર લાવીને આપે અને તેને એમ કહે કે હે ‘આયુષ્યમાન્ શ્રમણાદિ ! આ અશન વિગેરે (બધાને વહેંચીને આપવા હું સમથ નથી, માટે) સને ભેગું આપું છું તેને તમે તમારી ઇચ્છા પ્રમાણે એકલા લ્યા કે વહેંચીને લઇ લ્યેા' એમ કહે તે તે અશનાદિ ઉત્સર્ગ માગે તે લેવું જ નહિ, કાઇ દુષ્કાળ કે માટી અટવી ઉતરવાથી લાગેલા પરિશ્રમાદિ કારણે-અપવાદપદે લેવું પડે તેા જ લેવું. લીધા પછી મુંગા મુંગા ચાલ્યા ન જવું, તથા એવી કલ્પના પણ ન કરવી કે ‘મને એકલાને જ આપ્યું છે અથવા ચેાડુંજ આપ્યું છે માટે હું એકલેા જ વાપરૂં' કારણુ કેએમ કરવાથી માયાદોષ લાગે. ત્યારે શું કરવું ? તે કહે છે કે-તે અશનાદિને લઈને (બહાર ઉભેલા-પાછળથી આવેલા) તે શ્રમણાદિની પાસે જવું, ત્યાં જઇને પહેલાં તે અશનાદિ તેને દેખાડવું અને કહેવું કેમ્હે આયુષ્માન્ શ્રમણાદિ ! આ અશનાદિ વસ્તુઓ દાતારે તમને (અમને) સર્વને માટે આપી છે, માટે ભેગા વાપરો અથવા વહેંચી ત્યા ! એ રીતે કહ્યા પછી (સામેથી) કોઈ એમ કહે કે-હે આયુષ્યમાન શ્રમણ ! તમે જ એને વહેંચીને આપેા. ત્યારે વહેંચતાં તેમાંનુ ‘ખદ્ધ' એટલે મેદકાદિ, ‘ડાય' એટલે શાક, ‘ઊસઢ’ એટલે વણુ ગન્ધ વિગેરેથી શ્રેષ્ઠ, ‘રસિ” એટલે સ્વાદવાળુ’, ‘મનેાજ્ઞ' એટલે મનપસંદ, ‘ણિદ્ધ' એટલે વિગઇએવાળું, અથવા ‘લુખ’ એટલે લખુ', જે મળ્યું હોય તેને પોતે જ ન લેતાં તેમાં મૂર્છા, વૃદ્ધિ, પ્રીતિ, કે આસક્તિ કર્યાં વિના બધાને અહુ સરખી રીતે (શક્ય હોય ત્યાં સુધી થાડું પણ ચૂનાધિક ન થાય તેમ વહેંચવું, જો સામે એમ કહે કે હે આયુષ્યમાન શ્રમણુ! એને વહેંચે નહિ, આપણે બધા એકઠા (સાથે જ) ખાઇશું, અથવા પીશું. તે પણ પરતીર્થિકાના (અન્ય ધર્મિઓના) સાથે તે લેગુ' ખાવું નહિ, જો તે સ્વધર્મવાળા પણ પાસસ્થા વિગેરે કે પેાતાના સાંભાગિક હેાય તે આઘે આલેાચના કરીને તેની સાથે ખાવું, પણ તેમાં આ વિધિ સમજવાજે ઘણું ઘણું, સારૂં સારૂં, સારા વર્ણાદિવાળું, રસદાર, મનપસંદ, કે વિગઇઓવાળુ, વિગેરે શ્રેષ્ઠ હોય તેને મૂર્છાદિથી પોતે જ નહિ ખાવું, કિન્તુ મૂર્છા, આસક્તિ, કે લેાલુપતા વિના દરેકે સરખું (સમભાગે) જ ખાવાનું
For Private & Personal Use Only
www.jainelibrary.org