________________
૩૦૬
[ધ સં૦ ભા. ૨ વિ૦ ૩–ગા૦ ૧૦૪-૧૦૫ “પ્રાંત() પહંત, ન હૃતિ રિયા (૬) જુના તિ.
- गंतव्वमवस्सं कारणंमि आवस्सिया होइ ॥६९३॥" आव० नि० વ્યાખ્યા–એક અર્થ એટલે આલમ્બન જેને છે તે સાધુ “એકાગ્ર કહેવાય, એ પણ કઈ સાધુ અપ્રશસ્ત આલમ્બનવાળો હોય માટે કહે છે કે “પરંતરર’=પ્રશાન્ત-ધ વિગેરેથી રહિત, તેવા સાધુને મકાનમાં રહેવાથી ‘ઈર્યો’ એટલે કારણને કાર્યમાં ઉપચાર કરતાં ઈર્યાનું કર્મ (બન્ધન) અને આદિ શબ્દથી શરીરવિરાધના, સંયમવિરાધના વિગેરે દોષો થતા નથી, ઉપરાન્ત સ્વાધ્યાય-ધ્યાન વિગેરે ગુણે થાય છે. અર્થાત્ શુદ્ધ સંયમના ઉદ્દેશથી એક સ્થાનમાં રહેતા કષાયાદિ દેથી રહિત સાધુને ઉપર કહ્યા તે ગમનાગમનાદિથી થનારા કર્મબન્ધન વિગેરે દોષો થતા નથી, ઉલટું સ્વાધ્યાય વિગેરેનો લાભ થાય છે. પણ એથી તો એમ નક્કી થયું કે સંયમના અથીને બહાર ન જવું એ જ શ્રેયસ્કર છે માટે તેમાં અપવાદ કહે છે કે એક સ્થાને રહેતાં ગુણેને લાભ થાય માટે બહાર ન જ જવું એમ નહિ, કિન્તુ ગુરૂ, લાન, વિગેરે અન્ય સાધુના પ્રજને તે અવશ્ય જવું, એવા પ્રસંગે બહાર ન જવાથી ઉલટા દેશો થાય છે. આ કથનથી નિષ્કારણ જવાને નિષેધ સમજ. કારણે એટલે જ્ઞાનાદિ ગુણની પ્રાપ્તિમાં હેતુભૂત ‘ભિક્ષાદિ માટે ફરવું” વિગેરે બહાર જવાના અવશ્ય પ્રસંગે વસતિ બહાર જતાં “આવસ્સહિ કહેવી, કારણ કે આવસતિને અર્થ “અવશ્ય પ્રજને એમ કહેલો છે [પચ્ચાશકમાં પણ કહ્યું છે કે
"कज्जेणं गच्छंतस्स, गुरुणिओएण सुत्तणीईए ।
__ आवस्सियत्ति णेया, सुद्धा अण्णस्थजोगाओ ॥" पञ्चाशक १२-गा० १८॥ વ્યાખ્યા–એક જેવં કાર્ય પડવાથી સપ્રજને, એમ કહેવાથી નિષ્પાજન બહાર જવાને નિષેધ થયો, બીજું ગુરુોિuT=ગુરૂની આજ્ઞાથી, એ કથનથી સ્વછંદપણાથી જવાને નિષેધ કર્યો, ત્રીજું સુત્તળફસૂત્રનીતિથી, અર્થાત્ ઉપયેગપૂર્વક ઈર્યાસમિતિ વિગેરેના પાલનરૂપ જિનાજ્ઞા પ્રમાણે, એમ કહેવાથી અનુપગપણે અવિધિથી જવાને નિષેધ કર્યો, માટે એ રીતે બહાર જનારને આવરૂહિ “અન્વર્થ એટલે શબ્દાર્થના યોગવાળી વ્યથાર્થ હેવાથી તેવા સાધુએ વિધિપૂર્વક બહાર જતાં કરેલી આવસ્યહિ શુદ્ધ જાણવી. અહીં જવાનાં કારણે પણ જ્ઞાનાદિ ગુણોની વૃદ્ધિ, ગુરૂ-ગલાન વિગેરે સાધુઓની વૈયાવચ્ચ, ઈત્યાદિ પ્રશસ્ત કાર્યો સમજવાં. એથી જે તે કાર્ય માટે બહાર જનારની આવસ્યહિ શુદ્ધ નથી. તે જ વાત ત્યાં કહી છે કે
"कजंपि णाणदंसण-चरित्तजोगाण साहगं जं तु ।
વફળો સન્નિ , જળ તત્ય સાવસિસથા મુદ્દા ” ઉન્નાવ ૧૨, જાવ ? ભાવાર્થ-અહીં જે જે કાર્ય જ્ઞાન, દર્શન અને ચારિત્રના યુગમાં સાધક હોય તેવું ગોચરી ફરવું વિગેરે પ્રવૃત્તિરૂપ કાર્ય સમજવું, બીજું નહિ. કારણ કે એ સિવાયનું કાર્ય સાધુને અકાર્ય છે, માટે તેવા કાર્યને અગે બહાર જતાં કરેલી આવસતિ શુદ્ધ નથી.”]
ઉપર્યુક્ત કારણે પણ સર્વ સાધુઓને આવસતિ શુદ્ધ હોય એમ નથી, કિન્તુ જે સાધુ પ્રતિક્રમણ-પડિલેહણાદિ સર્વ આવશ્યક કાર્યોથી સર્વદા યુક્ત હોય અને મન-વચન-કાયાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org