________________
ઉપસ્થાપનાને વિધિ અને મહાવ્રતમાં સત્યનું સ્વરૂ૫] એ કારણે જ શાસ્ત્રમાં આ છ પ્રકારની ભાષાને અપ્રશસ્ત કહી છે.
"हीलिय खिसिय फरसा, अलिया तह गारहत्थिया भासा ।
छठी पुण उवसंताहिगरणउल्लाससंजणणी ।। प्रवचनसारो० १३२।।" ભાવાર્થ-૧-હીલિતા (અસૂયા-અવજ્ઞા પૂર્વકની), ૨-ખંસિતા (નિન્દાવચન), ૩-પરૂષા (કર્કશ-કઠોર વચન), ૪-અસત્યા (જૂટક વચન), ૫–ગાઈથી (સાધુએ ગૃહસ્થની ભાષામાં “આ “પુત્ર છે, ભાણેજ છે વિગેરે બેસવું), અને દશમેલા કલહને પ્રગટાવનારી, એ છ ભાષાઓ દુષ્ટ છે. મુખ્યતયા તે જ્ઞાનીને જેમ જેમ જ્ઞાન વધે છે તેમ તેમ જગતની વિષમતાનું ભાન થવાથી બોલવાની વૃત્તિ ઘટે છે, મૌન કરવામાં હિત સમજે છે અને મૌનરૂપે કે ભાષા સમિતિ-વચનગુપ્તિરૂપે બેલવાની પણ શકય વિરતિ કરે છે. માટે જ શાસ્ત્રમાં મૌનને મહાન ધર્મ કહ્યો છે. કારણે પણ સત્ય ન હણાય તે રીતે બોલવાનું કહ્યું છે, કારણ કે- અઢાર પા૫સ્થાનકેમાં વચનગના દુરૂપયેાગે છ પાપસ્થાનકોને રોકયાં છે. તેમાંથી બચવા માટે આઠ પ્રવચનમાતાઓમાં વચનગના સદુપયોગરૂપે ભાષાસમિતિ અને વચનગુપ્તિ એમ બે પ્રવચનમાતાઓ છે. બેલિવું દુષ્કર નથી, સાંભળવું દુષ્કર છે. એથી જ અતિ દુર્લભ એવાં મોક્ષની સાધનાનાં ચાર મુખ્ય અંગોમાં પણ શ્રુતિને (સાંભળવાની વૃત્તિને) પ્રગટ કરવી અતિ દલભ કહી છે. “લવું એ જોખમ છે' એમ સમજનારા શ્રીતીર્થકર ભગવડતા પણ પિતે ચાર જ્ઞાનથી યુક્ત છતાં કેવળજ્ઞાન પ્રગટવા પહેલાં ઉપદેશ દેતા નથી, કારણ કે-વસ્તુત: વચનમાં વતાના હૃદયગત ભૂા બહાર આવે છે અને શ્રેતાને તે અસર કરે છે, માટે રાગ-દ્વેષાદિ અન્તરગ રેગેને સર્વથા નાબુદ કર્યા પછી જ શ્રી તીર્થંકરે ઉપદેશ આપે છે, શેષ છદ્મસ્થ જીવેને જે ઉપદેશ આપવાનું છે તેમાં પણ તીર્થંકર દેવેએ ઉપદેશેલું (શાસ્ત્રોથી બોલેલું) જ બોલવાનું વિધાન છે. તેવું બોલતાં પણ પિતાના અન્તરગ રેગેથી તે મિશ્રિત ન કરે તેવી યોગ્યતા જેનામાં પ્રગટી હોય તે આત્મા બોલવામાં અધિકારી ગણાય, અન્યથા હિતને બદલે શ્રોતાનું અને પિતાનું પણ અહિત થાય, માટે કારણે સત્ય (એટલે સૉને, સદગુણને અથવા સત્પદાર્થને હિત કરે તેવું), બલવાનું-શેષ નહિ બલવાનું આ વ્રતથી નિયમિત થાય છે. એ માટે ભાષાને પ્રયોગ કે કર હિતકર છે ઈત્યાદિ સમજાવવા ગ્રન્થકારે આ વ્રતના વર્ણનમાં વિશિષ્ટ પ્રયત્ન કર્યો છે. અન્યશાસ્ત્રોમાં પણ વચનગના સવ્યાપાર માટે વિવિધ સમજણ આપેલી છે, કઈ કઈ શાસ્ત્ર તે સ્વતન્ત્ર ભાષાના જ્ઞાન માટે જ રચાએલાં છે. આ બધું વિચારતાં સમજાશે કે ભાષાને આત્મહિત માટે સદુપયોગ કરવા માટે સત્યવ્રત કેટલું ઉપકારક છે ? ભાષા એક ચિત્ર છે, ચિત્રકળા ભૂતકાળના, ભવિષ્યકાળના અને વર્તમાનના પણ દૂર પ્રદેશમાં રહેલા ભાવોનું જ્ઞાન
વા જ્ઞાનને આપવામાં જ ચિત્રકલાની સફળતા છે, ચિત્રની ભિન્ન ભિન્ન પ્રકારે છે, એક વસ્તુના યથાયોગ્ય આકારનું ચિત્ર, બીજુ અક્ષરે લખવા દ્વારા તે વસ્તુને એાળખાવતું લેખનચિત્ર, ત્રીજું શબ્દચ્ચાર દ્વારા રચાતું ભાષાચિત્ર, વિગેરે ભેદ છે. ભાષાચિત્રથી જીવને તે તે પદાર્થનું જ્ઞાન થાય છે, લેખનમાં શાહી અને કલમ વિગેરેની જેમ ભાષાનું ચિત્ર પણ “શબ્દવગણા' નામના પુદગલોને ઉપયોગ કરી જીહાદ્વારા ભાષારૂપ ચિત્ર ઉચ્ચારી દારી) શકાય છે, દરેક ચિત્રાની તે તે ભાવને સમજાવવાની ભિન્ન ભિન્ન શૈલી સ્વતંત્ર છે, આકાર જે ભાવને રજૂ કરે છે તેને લેખન કે ભાષણ રજૂ કરી શકતાં નથી, જે ભાવને લેખન રજૂ કરે છે તેને આકૃતિ કે ભાષા સમજાવી શકતી નથી અને ભાષા જે ભાવને રજા કરે છે તેને શેષ બે ચિત્રો રજૂ કરી શકતાં નથી, એમ છતાં ભાષાની શક્તિ અનાખી છે તે હાર્દિક ભાવોને જણાવી શકે છે, માટે જ ભાષાને હૃદયનું પ્રતિબિમ્બ પણ કહેવાય છે, તે એવું પવિત્ર અને યથાર્થ (સત્ય) હેવું જોઈએ કે સાંભળનારમાં સત્યજ્ઞાન સાથે યુદ્ધભાવે પ્રગટ કરે, આ પવિત્રતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org