________________
૪૦૦
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૨૫ પોતે બીજા નવદીક્ષિત વિગેરેને વિનયનું કારણ અને (અર્થાત્ પાતે વિનય કરે તે જોઇને બીજાએ અનાદિ સંસારસેવન તરફ વૈરાગ્ય થવારૂપ પશ્ચાત્તાપ ન થાય ત્યાં સુધી વસ્તુતઃ તેના બાહ્યતપ સફળ મનાતે। નથી અને અભ્યન્તર તપ કરવા છતાં ક`નિર્જરા થતી નથી. તાત્પર્ય કે એક બાજુ તપથી કાઁને તેાડે છે અને ખીજી બાજુ સૌંસારના રાગથી નવાં કર્યાં બંધાતાં જ રહે છે. પરિણામે ઘાંચીના બળદની જેમ તે ઠેરના ઠેર રહે છે. માટે સ તપની ભૂમિકા રૂપે પ્રથમ સાંસારિક સુખના વિરાગરૂપ, અથવા ઉન્માના અનાદરરૂપ પ્રાયશ્ચિત્ત પ્રગટવું જોઇએ. આ પ્રાયશ્ચિત્ત વિના ગુણું! કે ગુણવાના પ્રત્યે બહુમાન અથવા પૂજ્યભાવરૂપ વિનય પ્રગટતેા નથી, સંસાર સેવનના વિરાગથી કે ઉન્માર્ગીના અનાદરથી પરિણામે મેાક્ષના રાગ અને મેક્ષમાર્ગીના આદર પ્રગટે છે, તેનાથી મેાક્ષમાર્ગીમાં સહાયક સ સામગ્રી પ્રત્યે બહુમાન અને પૂજયભાવરૂપ વિનય પ્રગટે છે. આવે વિનય એ વૈયાવચ્ચની ભૂમિકા છે, દેવ-ગુર્વાદિ કે જ્ઞાનાદિભાવા પ્રત્યે વિનય પ્રગટ્યા પછી જ તેની સેવારૂપ વૈયાવચ્ચ યથા રૂપે થઇ શકે છે, વિનય વિના કરેલી ખાઘસેવા વસ્તુતઃ વૈયાવચ્ચરૂપ બનતી નથી, આવા વિનય–વૈયાવચ્ચદ્વારા જ્યારે આત્મવિશુદ્ધિ થાય છે ત્યારે જ જીત્રને શ્રીજિનકથિત આગમે! આત્માપકારક થઇ શકે છે, માટે તેવા વિનીત આત્મા વાચના, પૃચ્છના, પરાવર્ત્તનાદિ તે તે પ્રકારના સ્વાધ્યાયના અધિકારી ગણાય છે, શાસ્ત્રમાં પણ વિનીત, સુયેાગ્ય અને અધિકારી ખનેલા શિષ્યને તે તે સૂત્રો આપવાનું વિધાન છે, ઇત્યાદિ વિચારતાં સમજાશે કે વિનય-વૈયાવચ્ચથી પરિભાવિત થએલા જીવ - સ્વાધ્યાયતપ માટે અધિકારી છે અને એવી યેાગ્યતા પ્રગટ્યા પછી મળેલું જ્ઞાન સંસારવક નહિ બનતાં મેાક્ષસાધક બને છે. અન્યથા શાસ્ત્ર પણ શસ્ત્રરૂપ ખુને' એમ કહેલું છે. સ્વાધ્યાયતપથી તત્ત્વાતત્ત્વનું જ્ઞાન થતાં તેના આલમ્બનથી ધ્યાન કરી શકાય છે અને ૧૫૮ મી ટીપ્પણીમાં જણાવ્યાં છે તે ધર્મધ્યાન અને શુક્લધ્યાનરૂપ ધ્યાનતપના આલમ્બનથી વિશુદ્ધ થતા આત્મા ઘાતીકૉના ઘાત કરીને કૈવલજ્ઞાન-કૈવલદનાદિ ગુણેને પ્રગટ કરે છે. એમ ધ્યાનતપની પ્રાપ્તિથી આત્માને વિશિષ્ટ લાભા થાય છે. તે પછી યાનિાધ અને શૈલેશી અવસ્થારૂપ કાયાસ દ્વારા સ જડ સંબંધેાથી મુક્ત થએલૈ। આત્મા સ્વસ્વરૂપના સહજ સુખને અનુભન્ન કરતે। અનંતકાળ નિરૂપાધિક સુખના આનંદ ભોગવે છે.
એ રીતે અભ્યન્તર તપની વિશેષતા છે તે પણુ વર્તમાનમાં સ્વ-સ્વ ભૂમિકા અનુસારે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, વિગેરે તે તે તપનું આચરણ કરવાથી જીવ તેના અભ્યાસના બળે ઉત્તરાત્તર આત્મશુદ્ધિ સાથે છે અને એના ફળરૂપે ઉપર જણાવ્યા તે ‘સંસાર વૈરાગ્યરૂપ પ્રાયશ્ચિત્ત’ વિગેરે તે તે યથા તપના અધિકારી પણ બને છે. માટે વમાનમાં અભ્યાસ તરીકે પણ તે તે તપ કરવે જરૂરી છે.
એમ તપાચારના ખાર પ્રકારે સ અનુષ્ઠાનાના પ્રાણભૂત છે. એમ કહી શકાય કે જૈનશાસનનું એક એક અનુષ્ઠાન પછી તે ન્હાવુ હાય કે માટુ, કષ્ટસાધ્ય હેય કે જ્ઞાનરૂપ હેાય, પણ તપસ્વરૂપ જ છે.’
એક રથનાં એ ચક્રની જેમ અથવા એક ઘ'ટીનાં ખે પડેાની જેમ બાહ્ય-અભ્યન્તર તપ પરસ્પર સાપેક્ષ છે, ઇત્યાદિ તેનું મહત્ત્વ જેમ જેમ વધારે સમજાય તેમ તેમ તેનું ફળ વધારે મળે છે,
વીર્યંચાર વીર્યાંન્તરાયકર્મના ક્ષયે।પશમથી પ્રગટેલા ખળવીને સફળ કરી વીર્યંન્તરાયા સમૂલ નાશ કરવા માટે છે. તેમાં વિઘ્નભૂત પ્રમાદ વિવિધરૂપાથી જીવને વશ કરી પુન: વીર્યંન્તરાય કને! બન્ધ કરાવે છે, માટે થએલો ક્ષયેાપશમ અવરાઇ ન જાય અને શેષ રહેલા વીર્યન્તરાય કના સમૂલ નાશ કરી આત્મા અનંત વીતે પ્રગટ કરે તે માટે વીર્માંચારનું પાલન આવશ્યક છે. જે જે પ્રવૃત્તિ કરવાથી જીવને જ્ઞાનાવરણીયાદ્રિ ધાતીકમાંં તૂટે તે તે સ` પ્રવ્રુત્તિ વીર્યંચારરૂપ છે અને જે પ્રવૃત્તિથી ઘાતીકાઁના નવે! બન્ધ થાય તેવી પ્રવૃત્તિ પ્રમાદરૂપ ગણાય છે. માટે જ્યારે જે પ્રમાણમાં જે વિષયમાં ખળ-શક્તિ પ્રગટ થઇ ઢાય ત્યારે તે તે વિષયમાં પ્રયત્ન કરી જ્ઞાનાવરણીયાદિ કમેîને તેડવા અપ્રમત્ત બનવું એ વીર્માંચાર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org