________________
[॰ સં૰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૮ એ પ્રમાણે ચારિત્રના ૭૦ મૂળગુણાનું સ્વરૂપ કહ્યું. હવે તે સિવાયના ગુણાને ‘કરણસિત્તરી’ એવા નામથી જણાવીને એ ગુણાને નિરતિચાર પાળવા જોઇએ, એમ જણાવવા માટે કહે છે કેमूलम् - " शेषाः पिण्डविशुद्धयाद्याः, स्युरुत्तरगुणाः स्फुटम् । एषां चानतिचाराणां, पालनं ते त्वमी मताः ||११८।।”
મૂળના અ-બાકીના ‘પિડવિશુદ્ધિ' વિગેરે ગુણાને નિશ્ચે ‘ઉત્તરગુણા’ સમજવા. એ ગુણાનું નિરતિચાર પાલન કરવું તે સાપેક્ષયતિધર્મ છે. તે ઉત્તરગુણે! આ પ્રમાણે કહેલા છે—
૩૬૪
ટીકાના ભાવા-શેષ’ એટલે અહીં કહ્યા તે મૂળગુણા ઉપરાન્ત બીજા પિંડવિશુદ્ધિ અને આદિ' શબ્દથી ‘પિ'ડની નિર્દોષતા, સમિતિએ, ભાવનાએ' વિગેરે સિત્તેર ભેદ્દો છે, તે શાસ્ત્રમાં ઉત્તરગુણા તરીકે પ્રસિદ્ધ છે, તેમાં આદિ શબ્દથી કહેલા તે સિત્તેર ભેદો આ પ્રમાણે છે— વિકવિસોદ્દી' સમિડું,' માત્ર ૨ હિમા'ડે ય વિનોદ્દો" । ઉભેળ ' મુન્નીબો, મિગ્ગા ચેવ ળ તુ ।।” કોષનિ॰ મા. ગ॰રૂા
46
ભાવાથ –ચાર પ્રકારના પિંડની વિશુદ્ધિ, પાંચ સમિતિએ, ખાર ભાવનાએ, ખાર ડિમાએ, પાંચઇન્દ્રિઓના નિગ્રહ, પચીસ પ્રતિલેખના, ત્રણ ગુપ્તિએ અને ચાર અભિગ્રહા, એમ સિત્તેર પ્રકારા કરણના (સાધન ધર્મના) છે, અર્થાત્ તેને ‘કરણસિત્તરી' કહેવાય છે. તેમાં
૧પિડવિશુદ્ધિ એટલે પિંડ મેળવવામાં પૂર્વે કહ્યા તે ‘આધાક” વિગેરે (બેતાલીસ અથવા સુડતાલીશ) દોષાના ત્યાગરૂપ શુદ્ધિ, અર્થાત્ નિર્દોષતા, તેને પિંડવિશુદ્ધિ જાણવી. અહીં પિંડ શબ્દથી ૧–ચાર પ્રકારનો આહાર, ર–શય્યા (વસતિ), ૩–વસ્રા, અને ૪-પાત્રો સમજવાં. એ ચાર વસ્તુને લેવા પૂર્વે આ ગ્રન્થમાં દિનચર્યાના વર્ણનમાં જણાવ્યા પ્રમાણે (દાષાને ટાળવા રૂપ) વિશુદ્ધિ કરવાની હાવાથી પિંડના ભેદે પિડવિશુદ્ધિના પણ ચાર પ્રકારે સમજવા.
ર-પાંચ સમિતિ=પાંચ પ્રકારની સમ્યક્ ચેષ્ટાને જૈનપરિભાષામાં ‘સમિતિ’ એવા નામથી ઓળખાવી છે, અર્થાત્ ‘સમ્યા=શ્રીઅરિહંતના આગમને અનુસરતી નિર્દોષ ‘કૃતિ’=ચેષ્ટા જીવને એ અતિમ ચારિત્રની પ્રાપ્તિ થવી શકય નથી. આવી નિ`ળ આરાધના ચરણસિત્તરીના મૂળ આઠ અને ઉત્તર સિત્તેર પ્રકા૨ેાની પરસ્પર સહાય વિના શકય નથી. વતા વિગેરે પાળવા છતાં તેના પ્રાણભૂત દશશ્રમણુધ વિગેરેના સહકાર ન હાય તેા વ્રતાદિનું પાલન કેવળ કાયક્લેશ ( કલેવર માત્ર) રહે એમ સંયમના સત્તર પ્રકારા વિના વ્રતેા અને શ્રમ પણું નામ માત્ર બની જાય એ રીતે સિત્તેર ભેદેાનું મહત્ત્વ પાત પેાતાનું સ્વતંત્ર હૈાવા છતાં અન્યન્ય સાપેક્ષ છે, માટે તે સિત્તેરનું એક જ ‘ચરણસિત્તરી’ નામ કહ્યું તે પણ સાંક છે. શરીર એક છતાં ભિન્ન ભિન્ન અવયવેાના સહકારરૂપે તે ઉપકારક છે, તેમાંના એક અવયવ પેટ, માથું, છાતી, પીઠ, હાથ કે પગ સ્વત ંત્રતયા કંઈ કામ આપી શકતા નથી, તેમ એક ચારિત્રરૂપ શરીરના એ અવયવા ઢાવાથી બધાના સહકારથી ચારિત્રની સાધના–સફળતા થઈ શકે છે. ઈત્યાદિ યથામતિ વિચારવાથી અહીં કહેલા સિત્તેર પ્રકારેાની એક સરખી મહત્તા સમજાય તેમ છે. મૂલગ્રન્થમાં જ એનુ વિશદ્ વર્ણન હૈાવાથી આ અધિકાર અને તેનું મહત્ત્વ સ્પષ્ટ સમજાય તેવું છે, ઉપરાન્ત ગ્રન્થકારે પુનરૂક્ત દેશને ટાળવા માટે અંતમાં કરેલા સમન્વય પણુ અતિ ગભીર અને બૈાધપ્રદ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org