________________
૩૩૪
[ધ સ૦ ભાવ ૨ વિ૦ ૩-ગા૦ ૧૧૦-૧૧૧ પડાવવામાં અને સંથારામાં, એમ નિશ્ચે સાત કાર્યોંમાં સાધુને માંડલી૨૫ હાય છે અને એ દરેકમાં એક એક આંખિલ કરીને પ્રવેશ થઈ શકે છે, આંખિલ વિના પ્રવેશ કરાતા નથી. તેમાં એવા વિધિ છે કે-(આંબિલના તપ કરીને) સાંજે ગુરૂ પાસે મુહપત્તિનું પડિલેહણ કરીને બે વાંદણાં દઈને ‘ઈચ્છા॰ સદિ॰ ભગ॰ સૂત્રમાંડલી સખ્રિસાવું ? પુનઃ ખમા॰ દઈને ઈચ્છા૦ સદિ ભગ॰ સૂત્રમાંડલી હાસ્યું' ઈચ્છ, કહી ખમા॰ દઈ ‘તસ્સ મિચ્છામિ દુક્કડં” કહે. એ પ્રમાણે દરેક માંડલીને વિધિ જાણવા, પણ બાકીની માંડલીએમાં ‘તિવિહેણું' કહેવું, એ રીતે વિસ્તારથી ઉપસ્થાપનાના વિધિ કહ્યો. આ ઉપસ્થાપના તારાપણુરૂપ છે, એથી હવે વ્રતોનું વર્ણન કરે છે. मूलम् - " अहिंसा सत्यमस्तेयं, ब्रह्माऽऽकिंचन्यमेव च । મહાવ્રતાનિ હતું ચ, વ્રતં ાત્રાવમોનનમ્ ॥૨૨૦।।”
મૂળના અં—અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, એ પાંચ મહાવ્રતા છે તથા રાત્રિએ ભેાજન તજવું એ છઠ્ઠું વ્રત છે.
ટીકાના ભાવા-અહિંસા, સત્ય, અસ્તેય(અચૌય), બ્રહ્મચર્ય, અને આકિચન્ય (અપરિગ્રહ) એમ પાંચ જ મહાવ્રતા એટલે અન્યની અપેક્ષાએ મેટાં તે અર્થાત્ નિયમેા (પ્રતિજ્ઞાઓ) છે, તેથી તેને મહાત્રતા કહેવાય છે, એમ વાક્યમાં ક્રિયાપદ જોડવું. તેમાં ‘અહિંસા’ સર્વજીવાની સર્વ પ્રકારની, મૃષાવાદને ત્યાગ સ દ્રબ્યાના (પદાના) વિષયમાં, ઈત્યાદિ આ વ્રતાના વિષય અન્યની અપેક્ષાએ વિશિષ્ટ હોવાથી એ પાંચેયનું મહત્ત્વ છે જ. કહ્યું છે કે—
पढमंमि सव्वजीवा, बीए चरिमे अ सव्वदव्वाई |
सेसा महव्वा खलु तदेकदेसेण दव्वाणं ॥ ७९१ ||" ( आव० निर्युक्ति) ભાવા—પહેલા મહાવ્રતમાં સૂક્ષ્મ-ખાદર-ત્રસ-સ્થાવર’ ઈત્યાદિ સર્વજીવાની હિંસાને ત્યાગ
46
૨૨૫ માંડલી એટલે સાધુ મંડળ, અર્થાત્ તે તે વિષયની યગ્યતા પ્રગટતાં અન્ય સાધુએની સાથે તે તે કાર્યાં માટે ભળવું તેને માંડલીમાં પ્રવેશ કર્યાં કહેવાય છે. તથાવિધ યેાગ્યતા પ્રગટચા પછી મહાવ્રતા ઉચ્ચરાવવાથી સાધુ મહાવ્રતી કહેવાય છે, તે પહેલાં માત્ર સામાયિક ચારિત્રવાળા હાય છે તેથી મહાવ્રતીના માંડલથી તેને ભિન્ન રાખવામાં આવે છે. આ ભિન્નતા અનાદર રૂપ નથી, કિન્તુ વિશિષ્ટ વિવેક છે. બાળકને યુવાનનું કે યુવાનને ધૃદ્ધનું કાય નહિ સોંપવામાં પરસ્પર અનાદર નહિ પણ વિનય, ભક્તિ વિગેરે વિવેક છે તેમ અહીં પણ સમજવું. જગતના કાઇ પણ હિતકર વ્યવહારામાં સર્વાંકાળે આવે! વિવેક સહુએ સ્વીકારેલા છે, કમની વિચિત્રતાને કારણે વિચિત્ર અવસ્થાએને અનુભવતા જગતમાં કદાપિ સહ્કામાં સને સમાન અધિકાર મલ્યા નથી, વસ્તુત: અસમાનતા એ જ સંસાર છે અને અસમાનતામાં બન્ધન (કારણુ)રૂપ કના નાશ કરી સમાનતા પ્રાપ્ત કરવી એ જ મુક્તિ છે. એના ઉપાય તરીકે પેાતાથી અધિક યેાગ્યતાને પામેલાએ પ્રત્યે સન્માન, ભક્તિ, સેત્રા, વિગેરેને ભાવ કેળવી ભવિષ્યમાં એવી અધિક ચાગ્યતા પ્રાપ્ત કરવાના લક્ષ્યથી જીવનવ્યવહાર કરવા તે સ ધર્માનુષ્ઠાનાનું રહસ્ય છે, કાઈ ધ, રાષ્ટ, દેશ, સમાજ કે કુટુમ્બના વિકાસ માટે આ વ્યવસ્થાના કાઇ અનાદર કરી શકતું નથી, સહુને એક ચા મીજા રૂપમાં સ્વામિ–સેવક કે પૂજય-પૂજક ભાત્રને સ્વીકારવે જ પડે છે. ધ સામ્રાજ્યના સ્થાપક શ્રી તીર્થંકર દેવાએ પણ પાતે એનું પાલન કર્યું છે અને જગતને 'ણુ એ માર્ગ બતાવ્યા છે, વસ્તુત: આ શાશ્વત તત્ત્વ છે. તેથી જગતમાંથી તેના નાશ થઈ શકતા જ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org