________________
દયા સામાચારીનુ સ્વરૂ]
૩૧૭
અને નવા આવેલાને પેાતાની પાસે રાખવા, છતાં પ્રથમના (પોતાની પાસે રહેલા) ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ સ્વીકારવા ખુશી ન હોય તેા નવા આવેલાને પાછે માકલવા.
જો પેાતાની પાસે રહેલેા (જુના) યાવત્ઝર્થિક અને નૂતન આવનારા ઈવરિક હાય તે પણ ઉપર પ્રમાણે વિકલ્પ સમજવા, યાવત્ પહેલાંના ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચ ન સ્વીકારે તે નવા આવેલાને નિષેધ કરવા, ભેદ એટલે કે પૂર્વના યાવત્કથિક ઉપાધ્યાય વિગેરેની પાસે રહેવા ન ઈચ્છે તેા પણ પ્રેમ પૂર્વક સમજાવીને નવા રહે ત્યાંસુધીતેને વૈયાવચ્ચથી વિસામે આપવા.
જુના ઈરિક હોય અને આવનાર યાવત્ઝથિક હોય તેા જીનાને તેની અવધિ સુધી ઉપાધ્યાયાદિ કાઇની વૈયાવચ્ચમાં મૂકવા. શેષ વિકલ્પા (વિધિ) ઉપર કહ્યા તેમ સમજવા. જો જીનેાનવા અને ઈત્વરિક હોય તે પણ બેમાંથી જે માને તેને સમજાવીને ઉપાધ્યાયાદિની વૈયાવચ્ચમાં મૂકવા, શેષ વિકલ્પે પૂર્વની જેમ. અથવા એમાંથી કોઈ એકને અવિધ સુધી રાખવા અને બીજાને નિષેધ કરવા. એ પ્રમાણે વિધિપૂર્વક વિકલ્પ (વ્યવસ્થા) કરવાનું સમજવુ'. એ વૈયાવચ્ચની ઉપસસ્પદાને વિધિ કહ્યા.ર૬ હવે
ક્ષપણુ (તપ) ઉપસર્પદાના વિધિ કહે છે કે-ચારિત્રની વિશિષ્ટ આરાધના માટે કોઈ સાધુ તપ કરવા માટે ઉપસસ્પદા સ્વીકારે, તે પણ ત્વરિક અને યાવત્કથિક, એમ એ પ્રકારનેા હાય. અહીં ‘યાવકથિક’ એટલે છેવટે અનશન સ્વીકારનારા જાણવા. ઈત્વરિક એ પ્રકારના હાય, એક એછામાં ઓછે. અમાર્ત્તિ વિકૃષ્ટ તપ કરનારા અને બીજો ચેાથભક્ત, ષષ્ટભક્ત, સુધી તપ કરનારા. તેમાં વિધિ એવા છે કે જે અવિત્કૃષ્ટ હાય તેને આચાર્યે પૂછવું કે હે આયુષ્મન્ ! તપના પારણે ત્હારી શક્તિ કેવી રહે છે ? જો તે કહે કે માંદા જેવા અશક્ત થઈ જાઉં છું' તે આચાર્યે તેને કહેવું કે ત્યારે તપ કરવાથી સર્યું, (તપ નહિ કરતાં) સ્વાધ્યાય-વૈયાવચ્ચ વિગેરેમાં ઉદ્યમ કર !, વિકૃષ્ટ તપવાળાને પણ એ રીતે પૂછ્યું, તે પણ તે અશક્ત થઈ જતા હોય તે તેને પણ એ જ પ્રમાણે સમજાવવા. અન્ય આચાર્યા તા એમ કહે છે કે-વત્કૃષ્ટ તપસ્વી પારણા વખતે ગ્લાનના જેવા અશક્ત થઇ જતા હોય તેા પણ તેને સ્વીકારવા, અને જે માસક્ષપણુ કરનારા કે અનશન કરનારા (યાવત્કથિક) હોય તેને તેા અવશ્ય સ્વીકારવે તેને સ્વીકારતાં પહેલાં આચાર્ય ગચ્છને પણ પૂછવુ જોઇએ કે આ તપસ્વી ઉપસમ્પન્ના ઇચ્છે છે.' જો એમ પૂછવામાં ન આવે તે (ઇચ્છાકાર) સામાચારીના ભગ થાય, કારણ કે—પૂછ્યા વિના સ્વીકારવાથી ઈચ્છા રહિત ગચ્છના સાધુઓને પ્રેરવા છતાં તેઓ (અશક્ત થએલા) તે તપસ્વીની ‘ઉપધિતુ... પ્રતિલેખન’ આદિ (વૈયાવચ્ચે) ન કરે, (પરિણામે આત્તધ્યાનાદિના પ્રસફુગ
૨૦૬-એ રીતે રાખવામાં વૈયાવચ્ચ કરાવવાના આશયન રાખતાં પેાતે જે મહાન પદથી ભૂષિત છે તે પદ્મની મહત્તાને સાચવવાના ઉદ્દેશ રાખવાથી પેાતાનાં કાર્યાં અન્યની પાસે કરાવવાના દોષ નથી લાગતા, ઉલટુ પેાતાને પ્રાપ્ત થએલા આચાર્ય પદ્યની સેવા કરવા રૂપે મહાન લાભ થાય છે. આગન્તુકને પશુ વૈયાવચ્ચ કરવાથી વિશિષ્ટ નિર્જરા થવા ઉપરાન્ત આચાય પદ્મની પ્રભાવનામાં પેાતે નિમિત્ત થવાથી નિર્મળ પુણ્યખન્ય થાય છે, એમ વૈયાવચ્ચથી ભયને લાભ થાય છે. પેાતાને પ્રાપ્ત થએલા પદની રક્ષા ફરવાના (પ્રતિષ્ઠા વધારવાના) આચાર્યના ધમ છે, એ કરવાથી પ્રવચનની સેવાના મહાનૢ લાભ થાય છે.. વૈયાવચ્ચ કરનારા પણુ અશુભની નિર્જરા સાથે નિળ પુણ્યકમ દ્વારા તેવા પદ માટે લાયક બને છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org