________________
પાક્ષિકસૂત્ર (પક્ષીસૂત્ર) અને તેને અ]
૨૫૭
સર્વ દ્રવ્યેામાં) મૂર્છા કરવી તે દ્રવ્યપરિગ્રહ, ક્ષેત્રથી–સવ (ચૌદરાજ) લેાકમાં, કારણ કે આકાશ વિગેરે સર્વ પદાર્થીમાં મૂર્છા કરી શકાય છે. પાઠાન્તરે લેાકાકાશમાં અને અલેાકાકાશમાં પણ મમત્વ કરવું તે ક્ષેત્ર પરિગ્રહ, કાળથી દિવસે કે રાત્રે અર્થાત્ સર્વ કાળે અને ભાવથીઅલ્પમૂલ્ય કે બહુમૂલ્ય કોઈ પદામાં રાગથી કે દ્વેષથી (પ્રીતિ કે અપ્રીતિથી) મમત્વ કરવું તે ભાવપરિગ્રહ.” બાકીના અર્થ પૂર્વે જણાવ્યા પ્રમાણે.
“ એ પરિગ્રહ મેં ગ્રહણ કર્યાં, ખીજા દ્વારા ગ્રહણ કરાબ્યા, કે ખીજાએ સ્વયં ગ્રહણુ કરેલો સા। માન્યા હોય, તેને નિન્દુ છું” વિગેરે શેષ અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે.
“ યાવજ્જીવ સુધી આસક્તિ વિનાના હું સ્વયં સર્વ (કાઈ પણુ) પરિગ્રહને ગ્રહણ કરીશ નહિ, ખીજા દ્વારા ગ્રહણ કરાવીશ નહિ, અને બીજા પરિગ્રહ ગ્રહણ કરનારાઓને સારા માનીશ નહિં,” બાકીના અર્થ પૂર્વ કહ્યા પ્રમાણે
“ આ પરિગ્રહનું' વિરમણુ (વિરતિ) નિશ્ચે હિતકારી છે” વિગેરે પૂર્વવત્.
“ હું ભગવન્ત ! હું આ પાંચમા મહાવ્રતને પાળવા માટે ઉપસ્થિત (તૈયાર) થયા છું, સર્વથા પરિગ્રહથી વિરામ (કાઈ પણ પદાર્થની મૂર્છાને ત્યાગ) કરૂં છું.” (૫)
હવે છટ્ઠા રાત્રિ@ાજન વિરમણ વ્રતના ફેરફારવાળા પાઠ કહે છે—
“ બાવરે ઇદ્દે મંતે ! યદ્ શર્રમોયળો વેરમાં, સન્ત્ર મતે ! રામોયાં પચવામિ, से असणं वा पाणं वा खाइमं वा साइमं वा, णेव सयं राई भुंजिज्जा, वण्णेहिं राई भुंजा विज्जा, राई भुंजंतेवि अन्ने न समणुजाणामि० " शेषं पूर्ववत् । " से राईभोयणे चउ०" शेषं पूर्ववत् । " दव्वओ राईभोय असणे वा पाणे वा खाइमे वा साइमे वा, खित्तओ णं राईभोयणे समयखित्ते, कालओ राईभोयणे दि वा राओ वा, भावओ णं राईभोयणे तित्ते वा कडुए वा कसाइले (कसाए) वा अंबिले वा महुरेवा लवणे वा रागेण वा दोसेण वा०" शेषं पूर्ववत् । "राईभोयणं भुक्तं वा भुंजाविअं वा भुंजतं वा परेहिं समणुन्नायं ० " शेषं पूर्ववत् । " सव्वं राईभोयणं जावज्जीवाए अणिस्सिओहं नेव सयं राई भुंजिज्जा नेवन्नेहिं राई भुंजाविज्जा राई भुजंतेवि अन्ने न समणुजाणिज्जा ०" शेषं पूर्ववत् । एस खलु राईभोयणस्स वेरमणे हिए०" शेषं पूर्ववत् । "छट्ठे भंते ! वए उवडिओमि सव्वाओ राईभोयणाओ वेरमणं" ||६||
વ્યાખ્યા હવે તે પછીના છઠ્ઠાન્નતમાં શ્રીજિનેશ્વરાએ રાત્રિèાજનના વિરામ (ત્યાગ) કહેલા છે, હે ભગવન્ત ! હું તે ‘રાત્રે ગ્રહણ કરેલું રાત્રે વાપરવું' વિગેરે (પૂર્વ જણાવ્યા તે ચાર ભાંગાવાળા) સર્વ રાત્રિલેાજનને પચ્ચક્ષુ (તજી) છું, (તેની મર્યાદા આ પ્રમાણે) અશન અથવા પાણી અથવા ખાદિમ કે સ્વાદિમ, એ ચારે પ્રકારના આહારનું હું સ્વયં રાત્રે લેાજન કરીશ નહિ, બીજાઓને રાત્રિએ ભાજન કરાવીશ નહિ અને ખીજા સ્વયં રાત્રિèાજન કરનારાઓને સારા માનીશ નહિ, તે આ પ્રમાણે’ઈત્યાદિ શેષ પાના અથ પહેલા મહાવ્રતમાં કહ્યા પ્રમાણે, “ તે રાત્રિèાજન ચાર પ્રકારનું કહ્યું છે, તે આ પ્રમાણે’ વિગેરે પૂર્વવત્
(6
તેમાં દ્રવ્યથી-રાત્રિભાજન અશન, પાન, ખાદિમ અથવા-સ્વાદિમ, એ ચાર પ્રકારના
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org