________________
300
અન્ય ગચ્છીય ગુરૂની નિશ્રામાં રહેવું તેને · ઉપસમ્પન્ના ’કહેવાય છે.
દશધા સામાચારીને આ પ્રમાણે ટુકા અર્થ કહ્યો, વિસ્તૃત અતા દરેકના જુદા જુદા વિષયા વિગેરેથી કહેવામાં આવ્યા છે, તે આ પ્રમાણે—
ધ॰ સં॰ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૧૦૪–૧૦૫
૧-ઇચ્છાકાર-ઉત્સગ માગે તેા સાધુએ છતે સામર્થ્ય કોઇ કાર્ય માટે ખીજા સાધુને કહેવું (આશા કરવી) નહિ, કિન્તુ પોતાનું શારીરિક બળ અને આત્મવીય (ઉત્સાહ)ગાપચ્યા વિના સ્વયં કરવુ, જો કાઈ તેવું કાય કરવાનું સામર્થ્ય કે આવડત પેાતાનામાં ન હોય તા તેવા સાધુ રત્નાધિક (વડીલ) સિવાયના અન્ય સાધુએ પાસે પોતાનું તે કાર્ય કરાવવા માગણી કરે ત્યારે ‘ઇચ્છાકાર’કરે, અથવા તેની માગણી વિના જ તેનુ તે કાર્ય કરવાની શક્તિવાળા અને નિર્જરા (વૈયાવચ્ચ) કરવાના અર્થી કાઈ સાધુ તેની પાસે તે કાર્યની માગણી કરે ત્યારે ‘ઇચ્છાકાર’ કરે, અથવા કોઈ એક સાધુ પેાતાનુ અતિ મેાટું પણ કાર્ય કરવા સમર્થ અને આવડતવાળા હાવા છતાં બીજો નિર્જરાથી સાધુ તેનુ તે કાર્ય કરવાની માગણી કરતા હેાય તે જાણીને તે કા કરી આપવાની ઇચ્છાવાળા કેાઈ ત્રીજો સાધુ માગણી કરે ત્યારે તે પણ ‘ઇચ્છાકાર’ કરે, અર્થાત્ ‘ આપની ઈચ્છા હાય તે આપનુ' આ (અમુક) કાર્ય આને (અમુક સાધુને) બદલે હું કરૂં ? એમ કહે. તાત્પર્યં કે · બલાત્કારે નહિ પણ આપની ઇચ્છા હોય તે કરૂં ' એમ કહેવુ તે ‘ ઇચ્છાકાર ’ કહેવાય. આવશ્યક નિયુક્તિમાં કહ્યું છે કે—
4
जई अन्मत्थि (त्थे )ज्ज परं, कारणजाए करेज्ज से कोई । તવ્યનિ મુછાળાશે, ન ર્ (ૐ) વામિત્રોનો અ(૩) II૬૬૮॥ ગર્ દ્દી(દુ)ન્ન તથ(તા)ળજો, મ વિજ્ઞાારૂં ન્ યા વાળ | નેહાર્દિ ના હો(દુ)ન, વિયાવડો ારોäિ સો ૬૭ના रायणियं वज्जेत्ता, इच्छाकारं करेइ सेसाणं ।
एअं मज्झं कज्जं, तुब्भे उ करेह इच्छाए ||६७१ ॥
अहवा विविणासंतं, अभत्येंतं च अण्ण दणं ।
ગળો જોરૂ મળેગ્ગા, તેં સાk() નિમ્નટ્વીલો ॥૭॥ अहयं तुन्भं एयं, करेमि कज्जं तु इच्छकारेणं ।
તત્ત્વનિ સૌ ફર્જી સે, ગેર્ મજ્ઞાયમૂહિય ॥૭॥” (ગાય॰નિવૃત્તિ)
ભાવાથગ્લાનત્વાદિ કાઈ કારણે કાઈ સાધુ અન્ય કોઈ સાધુને કઈ કામ કરાવવા વિનંતિ કરે ત્યારે તેણે, અથવા કાઈ સાધુ વિના વિનતિએ પણ તેનું તે કામ કરવા ઇચ્છતા હોય તે તેણે પણ તે કામ માગતાં ‘ઇચ્છાકાર’ કરવા, કારણ કે બલાત્કારે કાઇની પાસે કામ કરાવાય નહિ અને કોઇનું' કામ બલાત્કારે કરવાનું પણ નહિ. અર્થાત્ કામ કરાવનાર–કરનાર બન્નેએ વિન ંતિ કરતાં કે માગણી કરતાં ‘ ઇચ્છાકાર' સામાચારીના પ્રયાગ કરવા. (૬૬૮). (કયા પ્રસ ંગે એમ કરવું પડે તે કહે છે કે-) જો તે સાધુ કરવા ચાગ્ય કાર્ય કરવાની શક્તિ અથવા આવડત વિનાના હોય, અથવા ગ્લાન વિગેરે સાધુઓના કાર્યમાં પાતે રાકાયેલા હોય, ઈત્યાદિ કારણેાથી ખીજા પાસે કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org