________________
૨૮૪
ધ॰ સ૦ ભા૦ ર્ વિ૦ ૩-ગા૦ ૯૮ અન્યત્ર વિચરતાં ખીજા' ક્ષેત્રામાં મે', ચે વન વવૈવિા જે કાઈ ઘણા દિવસના (વાના) પર્યાયવાળા, સાધનઃ દષ્ટાઃ-સાધુઓને જોયા, (હું મલ્યે), કૈવા સાધુએ ? સામાળા વા વૃદ્ધપણા દિના કારણે જહ્વાખળ ક્ષીણ થવાથી એક સ્થાને (સ્થિરવાસ) રહેલા, વસમાળા વા=અથવા નવ કલ્પ વિહારવાળા (ન્હાના ગામમાં એક રાત્રિ, નગરમાં પચરાત્રિ, વિગેરે ક્રમથી વિચરતા), અને તેથી જ પ્રામાનુત્રામં દ્રવન્તો વ=િગામેગામ ફરતા, (અહીં વા શબ્દો સ ઠેકાણે સમુચ્ચય (અને) અંમાં સમજવા.) અર્થાત્ વિહારમાં જે કાઈ બહુ પર્યાયવાળા સ્થિરવાસ રહેલા કે ગામાગામ વિચરતા સાધુએ મને મળ્યા, તેમાં રાત્નિા સંક્ષયન્તિ જે આપનાથી દ્વીધ ચારિત્રપર્યાયવાળા (આચાર્યાં) મલ્યા તેમને મેં વાંદ્યા અને આપની વતી પણ મે તેને વન્દના કરી ત્યારે તેઓએ પણ મને આપના કુશળ સમાચાર આદિ પૂછ્યું. (અનુવન્તના વિગેરે કહ્યું) અને લવમાત્નિાઃ વન્તે આપનાથી લઘુ પર્યાયવાળા જે જે આચાર્યાદિ મલ્યા તેએએ આપને વન્દના કરી (અમારા દ્વારા વન્દના જાવરાવી) અને કુશળ સમાચાર વિગેરે પૂછ્યું હતું, વળી બાર્યા વન્તત્ત્ત= ન્હાના (સામાન્ય) સાધુઓએ પણ આપને વન્દન કર્યું' (અમારા દ્વારા જણાવરાવ્યું)છે, તથા ગાચિત્રાઃ વન્સે=જે જે આર્યાએ (સાધ્વીઓ) મળ્યાં તેઓએ પણ વન્દના કહી છે, વળી શ્રાવાઃ વન્દે= ગામાંગામ જે જે શ્રાવા મળ્યા તેઓએ પણ વન્દન કર્યું છે, શ્રવિજાઃ વન્તે-અને જે જે શ્રાવિકાઆ મલી તેઓએ પણ વન્દન કર્યુ. છે, (અર્થાત્ ચતુર્વિધ શ્રી સદ્ઘ પૈકી જે જે મલ્યા તે સહુએ આપને યથાયેાગ્ય અનુવન્તના વન્દના કરવા પૂર્વક સુખશાતાદિ કુશળસમાચાર પૂછ્યા છે, તથા તે વેળા નિઃશસ્ત્યઃ નિષાચઃ શ્રમવિશિતા મનસા મસ્તવેન વન્વામિ=શયરહિત અને કષાયાથી રહિત એવા મે પણ શિરથી-મનથી અને (પ્રસાનુસાર) વચનથી પણ તેને વન્દેન કયુ" છે, કૃત્તિસ્ત્યા તેથી ‘ આપ પૂજ્ય પણ તેઓને વન્દન કરે ! ' એમ શિષ્યના નિવેદનને સાંભળીને ગુરૂ કહે કે-બપિ યન્તે ચૈત્યનિ=હું પણ તે (તેમાએ વન્દન કરેલાં) ‘ચૈત્યાને (અને ઉપલક્ષણથી તે તે આચાર્યાદિ સ ંઘને પણ) વન્દન કરૂં છું.' અહીં બીજા આચાર્યાં એમ કહે છે કે-‘બવિ વન્ત્રાવેમિ વૈજ્ઞા' એ પાઠ છે માટે અર્થ એમ કરવા કે-શિષ્ય કહે છે કે હું પણ ચૈત્યવન્દન કરાવું છું. અર્થાત્ અમુક નગરમાં-ગામમાં તમારી વતી જે જે ચૈત્યાને મે વન્દેનનમસ્કાર કર્યા, તથા સ ંઘે પણ આપને જે જે વન્દનાદિ જણાવરાવ્યું. તેને આપ પણ વન્દન કરે ! (સમગ્ર આલાપકના ભાવ એ છે કે શિષ્ય ગુરૂને આ પક્ષમાં વિહાર કરતાં ગામે ગામ જે ચૈત્યાને વન્દના કરી તથા અન્ય આચાર્યાદૅિ શ્રી સ ંધને મલ્યેા, વન્દન નમસ્કાર કર્યા અને પોતાના ગુરૂની વતી પણુ વન્દના-નમસ્કારાદિ યથાયેાગ્ય જેની સાથે જે જે ઉચિત વ્યવહાર કર્યાં, તે તે ગુરૂની સમક્ષ જણાવીને ગુરૂને પણ તે તે ચૈત્યાને તથા શ્રી સંઘને વન્દન કરવા વિનંતિ કરે છે, તે સાંભળીને પ્રસન્ન થએલા ગુરૂ પણ તે તે ચૈત્યાને અહી રહ્યાં રહ્યાં વન્દન નમ— સ્કારાદિ કરે છે અને અન્ય આચાર્યાં આદિને તથા શ્રી સ ંઘને વન્દના-અનુવન્તના અને ગૃહસ્થાદિને ધર્મલાભ વિગેરે યથાયેાગ્ય કરે છે.) (૨)
:
–
હવે ત્રીજા ખામણાથી શિષ્ય પેાતાના તરફથી નિવેદન કરતા કહે છે કે— "इच्छामि खमासमणो ! उवडिओऽहं (मि) तुम्भण्हं संतिअं अहाकप्पं वा वत्थं वा पडिग्गहं वा कंबलं वा पाय पुंछणं वा (स्यहरणं वा ) अक्खरं वा पयं वा गाहं वा सिलोगं वा (सिलोग वा ) अहं वा
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org