________________
પાક્ષિકસૂત્ર (પક્ષીસૂત્ર) અને તેના અર્થ]
२७७
ચના–પ્રતિક્રમણ’વિગેરે પ્રાયશ્ચિત્તો દ્વારા કર્મોના નાશ કરવા રૂપે વિશુદ્ધિ કરવાના જેમાં ઉપાય બતાવેલા છે તે ગ્રન્થ ‘આત્મવિશુદ્ધિ’. ૨૩-સંજેલનાશ્રુતમ્=દ્રવ્ય અને ભાવ એમ ઉભય સ લેખનાનું પ્રતિપાદન કરનારા ગ્રન્થનું નામ ‘સ્લેખના શ્રુત’ છે. તેમાં દ્રવ્ય સ લેખના એટલે ચાર વર્ષ વિચિત્ર તપ, ચાર વર્ષ વિગઇએના ત્યાગ, વિગેરે બાર વર્ષ પર્યંન્ત શરીરને કૃશ બનાવવાની (આગળ કહીશું તે) પ્રક્રિયા અને ભાવ સખેલના એટલે ક્રાદિ કષાયાને જીતવા માટે ક્ષમાદિના અભ્યાસ સમજવા. ૨૪–વીતરા શ્રુતમ્=સરાગ અવસ્થાના ત્યાગ સહિત આત્માના વીતરાગતાના સ્વરૂપને જણાવનારા ગ્રન્થ તેનું નામ વીતરાગ શ્રુત', ૨૫-વિજ્ઞાq:-વિહાર એટલે વન તેના કલ્પ એટલે વ્યવસ્થા, અર્થાત્ જેમાં ‘સ્થવિરકલ્પ’ વિગેરે સાધુતાના વિવિધ આચારાનું વર્ણન છે તે ગ્રન્થનું નામ ‘વિહારકલ્પ', ૨૬–ચરવિધિ=માગળ કહીશું તે ‘ત્રતા, શ્રમણધર્મ” વિગેરે ચરણસિત્તરીને જણાવનારા ગ્રન્થનું નામ ‘ચરણવિધિ’૨૭–સુપ્રત્યાહ્યાનમ્=અહીં આતુર એટલે ક્રિયામાં અશક્ત બનેલા ગ્લાન, તેનુ પચ્ચક્ખાણ જે ગ્રન્થમાં છે તેનુ નામ ‘આઉર પચ્ચક્ખાણુ, એમાં એવા વિધિ છે કે ગીતા ગુરૂ ગ્લાનને ક્રિયા કરવા માટે અશક્ત અનેલા જાણીને દિન પ્રતિદિન આહારાદિ દ્રબ્યાને આછાં કરાવતા છેલ્લે સર્વાં દ્રવ્યો તરફ વૈરાગ્ય પ્રગટાવી ભાજનની ઇચ્છાથી નિવૃત્ત કરે, તેવા નિવૃત્ત થએલા મહાત્મા મુનિને અન્તે ચારે આહારના સર્વથા ત્યાગ કરાવે’ વિગેરે વિધિને જણાવનાર ગ્રન્થ. ૨૮-મહાપ્રત્યાાન મોટા પ્રત્યાખ્યાનનું વર્ણન જેમાં છે તે ગ્રન્થ વિશેષ. એમાં સ્થવિરકલ્પ અથવા જિનકલ્પનું પૂર્ણ પાલન કરીને અન્તે સ્થવિર કલ્પિકમુનિ બાર વર્ષ સુધી સ ંલેખના કરીને અને જિનકલ્પિક સાધુ વિહાર કરવા છતાં યથાયાગ્ય સલેખના કરીને છેલ્લે ‘ભવચરમ’ નામનું મહાપચ્ચક્ખાણુ કરે, વિગેરે વિસ્તાર પૂર્વક જેમાં જણાવેલ છે તે ગ્રન્થનું નામ ‘મહાપચ્ચક્ખાણુ.’(એમ ઉત્કાલિક શ્રુતનાં અહીં અઠ્ઠાવીશ નામેા કહ્યાં તે ઉપલક્ષણુરૂપે જાણવાં. અર્થાત્ એટલું જ ઉત્કાલિકશ્રુત છે એમ નહિ સમજવું.) સર્વેમિન્નતિ તસ્મિન્ શનાયાર્થે કાર્જિ=આ ઉપર્યુક્ત સર્વ પ્રકારના અગબાહ્ય ઉત્કાલિક શ્રુતમાં (કે જે સૂત્ર-અર્થ-ગ્રન્થ-નિયુક્તિ અને સ ંગ્રહણીથી સહિત છે તેમાં જે ગુણેા અથવા ભાવે શ્રી અરિહન્ત ભગવન્તાએ સામાન્ય અને વિશેષ રૂપમાં કહ્યા છે તે ભાવાને અમે શ્રશ્વાગત કરીએ છીએ, તેમાં પ્રીતિ–રૂચિ, તેના સ્પર્શ-પાલન અને અનુપાલન કરીએ છીએ, તે ભાવામાં શ્રદ્ધા, પ્રીતિ, રુચિ, તથા તેના સ્પર્ધા-પાલન અને વારંવાર પાલન કરતા અમે આ પખવાડીયામાં બીજાને જે કંઇ ભણાવ્યું, સ્વયં ભણ્યા, સૂત્રનું પરાવર્તન કર્યું, શકિત પૂછ્યું, અથથી ચિન્તયું અને એ રીતે સર્વ પ્રકારે આરાધ્યું, તે સઘળું અમારાં દુઃખાને-કમના ક્ષય કરશે, અમારી મુક્તિ કરશે, અન્યજન્મમાં સમ્યગ્ ધર્મની પ્રાપ્તિ કરાવશે, અને ભવભ્રમણથી પાર ઉતારશે, એ કારણે તેને અણ્ણીકાર (વારંવાર અનુમેદનાદિ) કરતા અમે વીએ છીએ. આ પખવાડીયામાં (અધિકારીને) જે ન ભણાવ્યું, સ્વય' ન ભણ્યા, સૂત્ર પરાવર્તન ન કર્યું, પૂછ્યું નહિ, અર્થે ચિન્તા નહિ, એમ શરીરખળ, ઉત્સાહ અને પરાક્રમ હાવા છતાં જે જે આરાધ્યું નહિ તે તે પ્રમાદરૂપ અતિચારની આલેચના, પ્રતિક્રમણ, નિન્દા, ગાઁ, વ્યાવન અને વિશુદ્ધિ કરીએ છીએ, પુનઃ એ પ્રમાદ નહિ કરવાના નિશ્ચય કરીએ છીએ અને એ પ્રમાદરૂપ અનારાધનાને ઘટતું તપ નામનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને તે પાપનું ‘મિથ્યા દુષ્કૃત' કરીએ છીએ,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org