________________
૨૬૮
[ધ સં૦ ભાવ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ વિગેરે, તેમાં રાગ-દ્વેષાદિ થાય તે –ઉપધિસંકુલેશ, ઈચ્છાનિષ્ટ વસતિ(ઉપાશ્રય)ને અંગે અંકલેશ થાય તે ૮-વસતિસંકલેશ, ક્રોધાદિક કષાયને વશ થવાથી કષાયસંક્લેશ, અને ઈષ્ટનિષ્ટ આહારપાણી વિગેરેમાં રાગ-દ્વેષાદિ થાય તે ૧૦–અન્ન-પાન સંકલેશ. એમ દશ પ્રકારના અસંવરને તથા દશવિધ સંલેશને પરિવ=ત્યાગ કરતે, વિગેરે બાકીને અથે પૂર્વ પ્રમાણે. (૨૦)
સત્ય-સમાધિસ્થાનાનિ રવિ શ શમધમૅર=દશ પ્રકારનું સત્ય, દશ સમાધિસ્થાને, દશ દશા અને દશવિધ શ્રમણધર્મ, એ દરેકને ૩૫૦=પ્રાપ્ત થએલે વિગેરે બાકીને અથે પૂર્વ પ્રમાણે, તે દરેકનું વર્ણન આ પ્રમાણે છે-દશ પ્રકારનું સત્ય (ઠાણાર્ગ સૂત્રના ત્રીજા ઉદ્દેશામાં સૂ. ૭૪૧માં) કહ્યું છે કે–“નવ-સંમય-વા, નામે જે વહુ સરના વાર-ભવનો, ગોવાસંજે I” અર્થાત્ ભિન્ન ભિન્ન દેશની તે તે ભાષામાં તે તે વસ્તુનાં ભિન્ન ભિન્ન નામે, જેવાં કે કેકણાદિ દેશમાં પાણીને “પયા, પય, નીર, ઉદક’ વિગેરે જુદા જુદા નામથી ઓળખવામાં આવે છે તે, તે તે દેશોની અપેક્ષાએ સત્ય છે માટે તે ૧–જનપદ સત્ય જાણવું, એમ “કુમુદ-કુવલય-કમળ--અરવિન્દી વિગેરે દરેક પક એટલે કાદવમાં ઉત્પન્ન થનારાં હેવાથી વસ્તુતઃ પકજ છે, છતાં આબાલ-ગોપાલ સર્વે અરવિન્દને જ પક્કજ માને છે, માટે અરવિન્દ એટલે સૂર્યવિકાસી કમળને જ “પક્કજ કહેવું તે સર્વસંમત હોવાથી ર–સંમતસત્ય જાણવું, તેથી વિપરીત બીજાં ચન્દ્રવિકાસી કમળ જેવાં કે કુમુદ અને નીલકમળ એટલે કુવલય વિગેરે તથા બીજા સૂર્યવિકાસી કમળોમાં પણ પકજ શબ્દને વ્યવહાર અસંમત હોવાથી તેને “પકજ કહેવાં તે અસત્ય જાણવું. કોઈ પાષાણાદિની મૂર્તિ બનાવી તેની અમુક દેવાદિ તરીકે સ્થાપના કરવામાં આવે તે ૩–સ્થાપના સત્ય, જેમકે પ્રભુ મહાવીરની મૂર્તિને “મહાવીર” કહેવા તે સ્થાપના સત્ય. કેઈનું નામ પાડયું હોય તે નામથી તેને સંબંધ તે નામસત્ય, જેમકે કઈ કુળને વધારનાર ન હોવા છતાં તેનું નામ “કુળવર્ધન રાખ્યું હોય તે તેને તે નામથી બોલાવે તે નામ સત્ય જાણવું. કેઈના બાહારૂપને અનુસાર તેને તે કહે, જેમ કેઈ કપટીએ પણ બહારથી સાધુવેષ પહેર્યો હોય તેને સાધુ કહે, કે કઈ લાંચ રૂશ્વત લેનાર ન્યાયાધીશને પણ ન્યાયાધીશ કહે ઈત્યાદિ ૫-રૂપસત્ય. એક બીજી વસ્તુને આશ્રીને બેલાય તે ૬-પ્રતીત્યસત્ય. જેમ કે અનામિકા(પૂજનની આંગળી)ને ન્હાની અને માટી કહેવી તે પ્રતીત્ય સત્ય, કારણ કે અનામિકા કનિછાથી મોટી છે અને મધ્યમાથી તે ન્હાની પણ છે. –વ્યવહાર સત્ય એટલે “પર્વત બળે છે, ઘડે ઝમે છે વિગેરે બેલવું તેમાં વસ્તુતઃ તે પર્વત નહિ પણ ઘાસ વિગેરે બળે છે, ઘડો નહિ પણ પાણી ગળે (ઝમે) છે, તો પણ તેમ બોલવાને વ્યવહાર હોવાથી તે વ્યવહારસત્ય છે. ૮–ભાવસત્ય જે પદાર્થમાં જે ધર્મની વિશેષતા હોય તેને મુખ્ય ગણીને બેલવું તે, જેમકે–ભમરામાં પાંચે વર્ણ છતાં કાળોવર્ણ વિશેષ હોવાથી ભમરાને કાળો કહે, બગલામાં શુલવણું વિશેષ હોવાથી તેને “શફલ કહે વિગેરે, – સત્ય કઈ પદાર્થને બીજા પદાર્થ સાથેના
ગથી-સંબન્ધથી તેને તે કહેવો તે, જેમકે-૪૭ના રોગથી સાધુને “દડી' કહેવો વિગેરે તથા ૧૦-ઉપમા સત્યaઉપમાને આરેપ કરવો તે, જેમકે-મેટા સરોવરને સમુદ્ર, પુન્યવાન મનુષ્યને દેવ, કે શૂરવીરને સિંહ ઈત્યાદિ કહેવું છે. હવે દશ સમાધિ સ્થાને આ પ્રમાણે કહા છે—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org