________________
૨૭૪
ધ॰ સ૦ ભા૦ ૨ વિ૦ ૩–ગા૦ ૯૮ છે તે), સસ્મિન્નત્તિ તસ્મિન્ દ્વિષે વચને મતિ=આ ભગવત્ એવા છએ પ્રકારના આવશ્યકમાં, કેવા આવશ્યકમાં ? તે કહે છે કે-સમૂત્ર=મૂળસૂત્રરૂપઆવશ્યકમાં સાર્થ-અ યુક્ત આવશ્યકમાં, સચે તનિયુક્તિ; સસંત્રીને-ગ્રન્થસહિત, નિયુક્તિસહિત અને સંગ્રહણી સહિત, એવા આવશ્યકમાં, તેમાં માત્ર સૂચન કરવારૂપ-બીજ સ્વરૂપ જે પાઠ તે ‘સૂત્ર’ જાણવું, વૃત્તિ તથા ટીકાથી જે વર્ષોંન કર્યું હોય તે અ’જાણવા, અણ્ડિત સૂત્ર અને અર્થ, એમખન્ને પ્રકારના પાઠ તેને ગ્રન્થ’ કહેવાય, વિવિધ અનુક્રમણિકાદિ વિસ્તારયુક્ત પાઠ હોય તે નિયુક્તિ’ અને બહુઅ જેમાં ગાથાબદ્ધ સગ્રહ કરેલા હોય તે સગ્રહણી કહેવાય. એ દરેકથી યુક્ત એવા સઘળાય આવશ્યકમાં, ચે નુળા વા=વિરતિના અને જિનેશ્વરના ગુણાનું ઉત્કીર્તન એટલે સ્તુતિ વિગેરે ગુણા એટલે ધર્મો, [અહીં ‘વ' પદ્મ ઉત્તરપદનું જોડાણ ખતાવવા માટે છે તેથી] માવા વા=અને ક્ષાયેાપશમિક, ક્ષાયિક, આદિ આત્માના ભાવે, અથવા જીવ–અજીવ આદિ પદાર્થો, અદ્ભૂઃ મવમિઃ પ્રજ્ઞલ્લા:-શ્રી અરિહન્ત ભગવન્તાએ સામાન્યરૂપે કહ્યા છે, (વા પદો દરેક પદોના સમુચ્ચય (વળી) અથ માં છે), પિત્તા(વા)=વિશેષ રૂપમાં કહ્યા છે, તાન્ આવાન=તે ભાવાને, (અને ઉપલક્ષણથી તે ગુણાને પણ), શ્રદ્= આ એમ જ છે” એ રીતે સામાન્યથી શ્રદ્ધાગત કરીયે છીએ, પ્રતિપથામહે=પ્રીતિ કરવા દ્વારા વિશેષતયા અંગીકાર કરીએ છીએ, રોવવામ:=તે ભાવોમાં વહાલ (આચરવાની અભિલાષા) કરીએ છીએ, સ્પૃશામઃ=માત્ર તે તે કહેલી ક્રિયાઓ દ્વારા તે ભાવોને સ્પર્શ કરીએ છીએ, પાવામઃ=રક્ષણ કરીયે છીએ, અનુપાયામ:= વારંવાર તે ભાવોનુ રક્ષણ કરીએ છીએ, એ મહુવચનાન્ત પદોથી કર્તારૂપે ‘અમે’ પદની ચેાજના કરવી. અર્થાત્ તે ગુણેા અને ભાવોમાં અમે શ્રદ્ધા-પ્રીતિ-વહાલ કરવાપૂર્વક સ્પર્શ--રક્ષણ અને વારંવાર રક્ષણ કરીએ છીએ. એ રીતે તે તે ગુણેામાં અને ભાવોમાં શ્રદ્ધાન, પ્રતિપથાનૈ, રોષદ્ધિ:, ધ્રુમિ:, પારુયમિ:, અનુપાદ્ન:=ઉપર જણાવ્યા પ્રમાણે શ્રદ્ધા, પ્રીતિ, વ્હાલ કરવાપૂર્વક સ્પર્ધા, રક્ષણ, અને વારવાર રક્ષણ કરતા અમેાએ અન્તઃ ક્ષમ્ય=આ પક્ષ (પખવાડીયા)માં, ચદ્યાન્વિતમ્=ખીજાઓને જે જે શ્રુત આપ્યું, તિક્—જે સ્વયં ભણ્યા, પરિવર્તિતમ્=જે જે મૂળ સૂત્રથી ગણ્યું (આવર્તન કર્યું), E=પૂર્વે ભણેલા સૂત્ર અર્થ વિગેરેમાં શકિત વિગેરે રહેલું જે જે પૂછ્યું, અનુપ્રેક્ષિત વિસ્મરણના ભયે અતું ચિન્તન કર્યું અને અનુપાષ્ઠિતમ્ ઉપર જણાવ્યા પ્રમાણે ભણાવવાથી-ભણવાથી-આવર્તન કરવાથી, પૂછવાથી અને અર્થ ચિન્તનથી નિરતિચાર આરાધ્યું, તન્ દુઃવચાયતે અમેને (શારીરિક-માનસિક) અંશાતાનુ (દુ:ખાનુ) નાશક થશે, (એમ દરેક પદોમાં સમજવું), માય=જ્ઞાનાવરણીય વિગેરે કર્યાંનુ ઘાતક થશે, મોક્ષાય= પરમ કલ્યાણ(મેાક્ષ)કારક થશે, વોધિહામાય=અન્ય જન્મમાં સદ્ધની પ્રાપ્તિ કરાવશે, સંતોત્તારાચ=ભવભ્રમણથી પાર ઉતારશે, (એમ અમેને ઉપર કહ્યા પ્રમાણે લાભ કરશે એટલું ઉપરથી સમજવું), ક્રૃતિ ત્યા=એ હેતુથી ઉપસંયાં વિદ્વામિ-તેને અંગીકાર કરતા અમે (અર્થાત્ તે તે રીતે વાચના--પઠન-પરાવર્તના-પૃચ્છા વિગેરે રૂપ આરાધના કરતા અમે ‘માસકલ્પ’ વિગેરે સાધુ વિહારના કલ્પ પ્રમાણે) વર્તીએ (રહીએ) છીએ. અહીં‘f’ પદ્મ વાક્યની શે।ભા માટે છે અને વિનિ=એ. પત્રમાં વચનના વ્યત્યય હેાવાથી એકવચનાન્તને બદલે બહુવચનાન્ત ‘વિદ્ામ:' સમજવું. वणी अन्तः पक्षस्य यन्न वाचितम् न पठितम् न परिवर्तितम् न पृष्टम् नानुप्रेक्षितम् नानुपालितम् =
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org