________________
પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેનો અર્થ
૨૫૯ અવગ્રહની (ઉપાશ્રય-આશ્રયની) યાચના કર્યા વિના (અનુમતિ મેળવ્યા વિના) તેમાં રહેવું, (એટલા શબ્દ અધ્યાહારથી સમજવા), તથા વિજો વા વકતથા પ્રતિનિયત (મેળવેલા) અવગ્રહની (જગ્યાની) હદ બહાર (જે જગ્યા તેના માલીકે વાપરવાની સંમતિ ન આપી હોય ત્યાં) “ચેષ્ટા કરવી તેને ઉપયોગ કરવો) એ શબ્દો પણ અધ્યાહારે સમજવા, તેને અદત્તાદાનવિરમણ મહાવ્રતમાં ગતિમ=અતિચાર કહે છે, એમ માનીને તે અતિચારોને તજે. (૩)
સિદ્દા આ શબ્દમાં આમિક હેવાથી “સરકારને આગમ કરેલો છે, અહીં પ્રસગાનુસાર શબ્દ, રૂપ, વિગેરે શુભ (શ્રેષ્ઠ) સમજવાના છે, માટે શબ્દ રાજપનામકશ્રેષ્ઠ શબ્દો, રૂપે, રસે, ગન્ધ અને સ્પર્શીની પ્રવિવારના=૧૮૫રાગપૂર્વક સેવા કરવી જોગવવા) તેને મિથુનવિરમણ મહાવ્રતમાં “અતિક્રમ એટલે અતિચાર કહ્યો છે, એમ માનીને તજે. (૪)
રૂછા=ભવિષ્યમાં કેઈ અમુક પદાર્થ મેળવવાની પ્રાર્થના, મૂર્ણ જ=અને ચેરાઈ (હરણ થઈ ગએલા–નાશ પામેલા પદાર્થને શેક, બુદ્ધિ વિદ્યમાન પરિગ્રહમાં (પદાર્થમાં) મૂછ (મમત્વ), વફા વર્તમાનમાં નહિ મળેલા વિવિધ પદાર્થોની પ્રાર્થના (ઈચ્છા), તે સ્વરૂપ જે લોભ તે “કાક્ષાલભ, તે કેવો ? =રૌદ્ર, રૌદ્રધ્યાનના કારણભૂત અતિ ઉત્કટ), એ ઈચ્છા, મૂછ, ગૃદ્ધિ, અને દારૂણ કાક્ષારૂપ લેભ, એ સર્વ પરિગ્રહ વિરમણ મહાવ્રતમાં અતિક્રમ (અતિચાર) કહેલો છે, એમ માનીને તેને તજે. (અન્ય ગ્રન્થમાં ઈચ્છા મૂછ વિગેરે શબ્દને એક અર્થવાળા જણાવીને જુદા જુદા શિષ્યને તેઓની ભાષામાં સમજાવવા માટે ભિન્ન ભિન્ન શબ્દોને પ્રયોગ કર્યો છે એમ પણ વિકલ્પ જણાવેલું છે. અહીં મૂળમાં ‘==' જ્યાં જ્યાં છે તે દરેક સમુચ્ચય (વળી) અર્થમાં સમજવા. (૫)
ત્તિમાત્ર બાર =રાત્રે ક્ષુધા લાગવાના ભયથી દિવસે ઘણે આહાર લે, તથા સૂક્ષેત્રે ત્તેિ ઉદય-અસ્ત થવારૂપ સૂર્યક્ષેત્રમાં, અર્થાત્ સૂર્ય જ્યાં ઉગે અને આથમે તે આકાશ ક્ષેત્રમાં શકિત એટલે સૂર્ય ઉદય અથવા અસ્ત થયે કે નહિ ? એવી શક્કા હોવા છતાં આહાર લે, તે રાત્રિભે જન વિરમણ વ્રતમાં અતિક્રમ (અતિચાર) છે એમ સમજી તેને તજે. (૫) એમ છ વ્રતોના અતિચાર કહ્યા, હવે તેની રક્ષાને ઉપાય કહે છે –
"दंसणनाणचरित्ते, अविराहित्ता ठिओ समणधम्मे । पढमं वयमणुरक्खे, विरयामो पाणाइवायाओ ॥१॥ दंसण। बीअं वयमणुरक्खे, विरयामो मुसावायाओ ॥२॥ दंसण । तइयं वयमणुरक्खे, विरयामो अदिन्नादाणाओ ॥३॥ दंसण । चउत्थं वयमणुरक्खे, विरयामो मेहुणाओ॥४॥ दसण । पंचमं वयमणुरक्खे, विरयामो परिग्गहाओ ॥५॥
दसण । छठें वयमणुरक्खे, विरयामो राईभोयणाओ ॥६॥ ૧૮૨-મૂળ છાપેલી પ્રતમાં દાર્થ પ્રાર્થના પાઠ પછી છ-૪ના તાજતી એટલો પાઠ છાપો રહી ગયો જણાય છે. એટલે “ઈચ્છા” શબ્દની ટીકા રહી ગઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org