________________
પાક્ષિકસૂત્ર (પખીસૂત્ર) અને તેનો અર્થ].
૨૬૩ (ઠાણાલ્ગ સૂત્રમાં) આ પ્રમાણે છે. ૧–પ્રવચનમાં (જિનવચનમાં) અશ્રદ્ધા, ૨-બીજા પાસેથી (પીગલિક) ધન-આહારાદિ મેળવવા વિગેરેની ઈચ્છા-પ્રાર્થના, ૩-દેવમનુષ્યસંબન્ધી કામ (ગે)ની આશંસા (મેળવવાની–ભેગવવાની ઈચ્છા) અને સ્નાનાદિ કરવારૂપે શરીર સુખની (ગૃહસ્થપણાનાં સુખની) ઈચ્છા, આ ચાર દષ્ટ ભાવનાઓથી સંયમમાં દુઃખને અનુભવ થાય માટે તેને દાખશસ્યાઓ કહી છે, તંત્રઃ સંજ્ઞા =(અશાતાદનીયના અને મેહનીયના ઉદયજન્ય) ચાર પ્રકારની ચેતના, ૧-આહારના ૨-ભયસંજ્ઞા, ૩-મૈથુનસંજ્ઞા અને ૪-પરિગ્રહસંજ્ઞા, જત્વા: યા તથા ક્રોધસાન-માયા અને લોભ એ ચાર કષાયો, એ દરેકને પરિવ=વિગેરેને અર્થ પૂર્વ પ્રમાણે. (૮)
તથા કુલરાવ્યાઃ ચાર સુખશય્યા, તે દ્રવ્યથી અને ભાવથી જે દુઃખશાઓનું સ્વરૂપ કહ્યું તેનાથી વિપરીત (ઠાણાર્ગના ચેથા ઠાણમાં કહ્યા પ્રમાણે) જાણવી. રર્વિયં સંવરમુ= ચાર પ્રકારના સંવરને, અર્થાત્ મન-વચન અને કાયા એ ત્રણને અકુશળ વ્યાપારમાંથી રોકીને કુશળમાં પ્રવર્તાવવાં તે ત્રણને સંવર તથા (મહામૂલ્ય વ, સુવર્ણ આદિના ત્યાગરૂપ) ઉપકરણ સંવર જાણ, મધ અને ચાર પ્રકારની સમાધિ, અર્થાત્ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ, એ ચારને અગે આત્માને પ્રશસ્ત(આરાધક) પરિણામ તે ચાર પ્રકારની સમાધિ જાણવી. એ બધાં પદો દ્વિતીયા વિભક્તિવાળાં હોવાથીચાર પ્રશસ્ત શસ્યાઓને, ચાર પ્રકારના સંવરને અને ચાર પ્રકારની સમાધિને ૩૫૦=સ્વીકારતે (પ્રાપ્ત થયેલો) ગુપ્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરૂં છું. વિગેરે પૂર્વની જેમ. (૯)
પવ વીમાનાન=મને ભીષ્ટ શબ્દ-રૂપ-રસ–ગન્ધ અને સ્પર્શ એ પાંચ (કામ એટલે વિકારને ગુણ કરનારા હોવાથી) કામગુણો કહ્યા છે, તેને તથા પચૈવ ર મગ્નવાન મહાવીષાનપ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ, એ પાંચ (કર્મોનું આશ્વવન (ગ્રહણ) કરે માટે) “આશ્નો” અર્થાત્ કર્મ આવવાનાં (બન્ધનાં) દ્વારરૂપ આશ્રવ જાણવાં, એ (આત્માને દારૂણ દુઃખોનાં કારણે હવાથી) “મહાદેષો છે, તેને પરિ વિગેરેને અર્થ પૂર્વ પ્રમાણે (૧૦). તથા
જોન્દ્રિયસંવર=(નિવૃત્તિ અને ઉપકરણરૂપ બે દ્રવ્યેન્દ્રિય અને લબ્ધિ તથા ઉપયોગરૂપ બે ભાવેન્દ્રિય એમ ચાર ચાર પ્રકારની) સ્પર્શન–રસના-પ્રાણુ ચક્ષુ અને શ્રોત્ર, એ પાંચ ઈન્દ્રિઓના (ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટમાં ઠેષ નહિ કરવારૂપ) સંવરને, તથૈવ વિમેવ સ્વાધ્યાયમૂ તથા એ જ રીતે પાંચ પ્રકારના (વાચના–પૃચ્છના-પરાવર્તન-અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ) સ્વાધ્યાયને, ૩૫૦= પ્રાપ્ત થયેલ અને ગુપ્ત એ હું પાંચ મહાવ્રતનું રક્ષણ કરું છું, વિગેરે પૂર્વ પ્રમાણે. (૧૧) આ પથ્વીનિવાર્યવયંપૃથ્વીકાયાદિ છ પ્રકારના જીના વધને(વિનાશને), તથા વિધા(૧પ) રમા અકરાતા=૭ પ્રકારની અપ્રશસ્ત(કર્મબન્ધ થાય તેવી ભાષાઓને, તે આ પ્રમાણે-૧-હીલિતા, ૨-ખિસિતા, ૩-પરૂષા, ૪-અલીકા, ૫-ગાહી અને ૬-ઉપશમિતાધિકરણદીરણ. તેમાં અસૂયાથીઅવજ્ઞાથી (અનાદરપૂર્વક) હે ગણિ! હે વાચક.! હે કાર્ય ! વિગેરે બેલવું તે ૧-હીલિતા, નિન્દાપૂર્વક (બીજાના અયોગ્ય વર્તનને પ્રગટ કરવાપૂર્વક) બલવું તે ૨-ખસિતા, (હે દુષ્ટ ! વિગેરે) ગાવી દેવાપૂર્વક કઠોર વચન બોલવું તે ૩-પરૂષા, (“ દિવસે કેમ ઉંઘે છે”? વિગેરે શિખામણ આપતા ગુર્નાદિને “નથી ઉંઘતે ” એમ) અસત્ય બોલવું તે ૪-અલીકા, ગૃહસ્થની જેમ “પિતા, પુત્ર, કાકા-ભુણેજ’ વિગેરે બલવું તે પ-ગાહસ્થી અને શાન્ત થએલા કલહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org