________________
૨૦૮
[ સં૦ ભાવ ૨ વિ. ૩-ગાહ ૯૮ સંઘો (સ્પી) થવાથી લાગેલા અતિચાર, પ્રાગૃતિવચ=અહીં પ્રાકૃતિકા=સિદ્ધાન્તની પરિભાષામાં ભાત (આહાર) સમજે, તેને જેઓ “મણ્ડિમાં’ એટણે ઢાંકણું–ઢાંકણ કે અન્ય કોઈ ભાજનમાં અગ્રક્રર તરીકે ઉપરથી જુદો કાઢી લઈને ભિક્ષા આપે તે “મચ્છીપ્રાભૂતિકાકહેવાય, સાધુને આપવા એ રીતે કરવાથી પછી બીજાઓને દાન આપવા રૂપ પ્રવૃત્તિદોષ થાય તેમાં પ્રથમ લેનાર સાધુ નિમિત્ત બને માટે અતિચાર જાણ, વનિમૃતિયા=સ્વધર્મ સમજીને અન્ય ધર્મીઓ મૂળભાજનમાંથી આહારને પ્રથમ ચારે દિશાઓમાં દિગપાલોને કે અગ્નિને બલિદાન આપીને પછી બીજાને ભિક્ષા આપે ત્યારે આહાર ફેંકવાથી કે અગ્નિમાં નાખવાથી હિંસાદિ થાય તેમાં પ્રથમ લેનાર તરીકે સાધુ નિમિત્ત બને તેથી અતિચાર સમજ, સ્થાપનાકાભૂતિયા=અન્ય ભિક્ષુઓ વિગેરેને માટે રાખી મૂકેલે ભાત (આહાર) તે “સ્થાપનાપ્રાકૃતિકા' કહેવાય, તે લેવાથી અન્ય યાચકને અન્તરાય (પ્રાષ) થાય, (અથવા નિન્ય સાધુઓને આપવા માટે પણ રાખી મૂકેલી વસ્તુ, સ્થાપના કહેવાય) માટે તે લેવાથી સ્થાપનાપિડ લેવારૂપ અતિચાર લાગે. શફિક્ત આહારાદિ જે વસ્તુ લેતાં પૂર્વે કહ્યા તે આધાકર્મ વિગેરે જે જે દેશની શકા થાય તે આહારાદિ લેવાથી તે તે દેષરૂપ અતિચાર લાગે, સી =(રભસવૃત્તિથી) ઉતાવળે અકખ્ય વસ્તુ લીધા પછી તેને ન પરઠવવાથી અથવા અન્નવિધિએ પરઠવવાથી અતિચાર લાગે, એ રીતે ‘નેવાથ=અનેષણ કરવાથી, અર્થાત્ (અહીં રજૂ અલ્પ વાચક હોવાથી) એષણા સમિતિના પાલનમાં પ્રમાદ કરવાથી અને કાળેષા=સર્વથા અવિચારિતપણે અત્યન્ત અનેષણા કરવાથી દેષને-સર્વથા વિચાર નહિ કરવાથી લાગેલા અતિચાર, તથા “
પ્રમોશન=પ્રાણ એટલે રસવિગેરેમાં ઉત્પન્ન થતા જીવે, તેને “ભેજને એટલે ખાવાથી અર્થાત્ (કાલાતીત) દહીંમાં કે (વાસી) ભાત વિગેરેમાં કે સડેલાં ફાટી ગએલાં કેળાં, કેરી વિગેરે ફળોમાં, અથવા જુની ખારેક વિગેરેમાં ઉત્પન્ન થએલા છે વાળી તે તે વસ્તુ ખાવાથી વિરાધના થાય તે પ્રાણુના (છો વાળી વરતુના) ભજનથી લાગેલો અતિચાર, એ પ્રમાણે “વામનનાં’=તથા “તિમોથા”=તલસાંકળી વિગેરે ખાવામાં કાચાતલ વિગેરે બીજેની વિરાધના અને દાળ વિગેરેને માટે ભિજાવેલા કઠોળના દાણાની નખીમાં ઉગેલા અકુરાને (અનન્તકાયને) સંભવ હોવાથી તેવી વસ્તુ ખાવામાં હરિત (વનસ્પતિકાય)ની વિરાધના, એમ બીજ અને હરિતની વિરાધનાથી લાગેલો અતિચાર તથા “નિર્મિજયા અને પુર્ભિવ= દાન દીધા પછી પાત્ર કે હાથ ધરવામાં પાણી વાપરવું વિગેરે “પશ્ચાતુકર્મ જેમાં થાય તેવી અને દાન દીધા પહેલાં પાત્ર હાથ દેવા વિગેરે “પુરઃકર્મ જેમાં થયું હોય તેવી ભિક્ષા લેવાથી લાગેલા અતિચાર, “બદષ્ટદતા=લેતાં મૂકતાં દેખાય નહિ તે રીતે લાવેલી ભિક્ષા લેવાથી દેનારને એ લાવવા મૂકવામાં જીવને સંઘથ્રો વિગેરે થવાનો સંભવ હેવાથી જોયા વિના લેવું તે અતિચાર, વંદતા (સચિત્ત) પાણીથી સંસ્કૃષ્ટ (ભિંજાએલા) સ્થાનેથી લાવેલી ભિક્ષા લેવાથી સચિત્ત સંઘનરૂપ અતિચાર, એ પ્રમાણે “સંસ્કૃષ્ટત=સચિત્ત પૃથ્વી આદિ રજવાળા સ્થાનેથી લાવેલી ભિક્ષા લેતાં પણ સચિત્ત સંઘટ્ટનરૂપ અતિચાર, “ફિનિલય = દાનમાં દેવાની વસ્તુને ભૂમિ ઉપર ઢળતાં ઢળતાં (છાંટા પાડતાં) વહોરાવે તે “પારિશાનિકા કહેવાય, તે લેવાથી છ કાય જીવોની વિરાધનારૂપ અતિચાર, પારિષ્ટનિયા=ભેજન આપવા માટેના ભાજનમાં રહેલા અન્ય દ્રવ્યને ખાલી કરીને તેનાથી દાન દેવું તેને “પરિઝાપન કહેવાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org