________________
૧૭૨
[૧૦ સં૦ ભાવ ૨ વિ૦ ૩-ગાહ ૯૬ મેળવી જે વપરાતાં ન હોય તે ગચ્છસાધારણ પાત્રો, વસ્ત્ર, વિગેરેને પડિલેહે, પછી પિતાના કપડા વિગેરે યાવત્ છેલ્લે પાદચ્છન અને રજોહરણ૩૪ પડિલેહે. આ વિધિ જેણે ભોજન કર્યું હોય તે સાધુને જાણવો. (૬૩૦) એમ બન્ને પ્રકારના સાધુઓમાં જેને જે રીતે પ્રતિલેખના કરવાની કહી તે રીતે તે પૂર્ણ થાય ત્યારે ત્યારે તે સાધુ સૂત્રાદિ ભણે, પરાવર્તન કરે, પૂર્વનું ભણેલું ગણે, અથવા કેઈ અન્ય સાધુ કંઈ કામ કરી આપવા વિનંતિ કરે તે સ્વાધ્યાય છેડીને તેનું તે કામ આદરથી કરી આપે. અગર બીજું કંઈ સાંધવાનું, તુણવાનું, વિગેરે કાર્ય હેય તે તે કરે. (૬૩૧) યતિદિનચર્યામાં તે આ પ્રમાણે કહેલું છે કે
"पुत्तिं पहिअ तो लहु-वंदणजुअलेण अंग पडिलेहे । इक्केण संदिसावइ, जंपइ बिइए करेमि त्ति ॥२८२॥ उक्बासी सव्वोवहि-पज्जते चोलपट्टगं पेहे । इअरो पढमं पह, रयहरणं सबओ पच्छा ॥२८३।। वसहिं पमज्जिऊणं, ठवणायरियं तहेव पेहिता । काऊण खमासमणं, पुत्ति पेहंति उवउत्ता ॥२८४॥ अह लहुअवंदणेणं, सम्म कुव्यंति तयणु सज्झायं । सुत्तत्थगाहिणो जे, तेसिं सो चेव सज्झाओ॥२८५।। चत्तारि खमासमणा, दो उवहीथंडिलाण पेहाए । दुन्नि अ गोअरचरिआ-पडिक्कमणे काउस्सग्गे अ॥२८६।। तह पक्विआइदिअहे, तयाइ(महया)सद्देहिं लहुअ वंदणए । काऊण दुभि पुत्ति, पेहिअ पेहिज्ज उवहिं च ॥२८८॥ अह पत्ताणुवगरणं, पडिलेहिअ निक्खिवंति तो उवहिं ।
पेहंति गुरूण पुरो, गिलाणसेहाइ अप्पस्स ॥२८९॥ (यतिदिनचर्या) ભાવાર્થ-ખમાસમણ પૂર્વક મુહપત્તિ પડિલેહીને અત્રેનું પડિલેહણ કરે, તેમાં બે ખમાસમણ દઈ એકથી અલ્ગપડિલેહણાને સંદિસાવે (ઈચ્છા જણાવે) અને બીજાથી અનુજ્ઞા માગી અગેનું પડિલેહણ કરે. (૨૮૨) ઉપવાસી સાધુ ચોલપટ્ટાને સર્વ ઉપધિની પછી પડિલેહીને પહેરે અને ખાનારો પહેલાં મુહપત્તિ, પછી ચલપટ્ટો અને છેલ્લો રજોહરણ પડિલેહે. (૨૮૩) તે પછી ઉપાશ્રયની પ્રાર્થના કરીને એ જ રીતે સ્થાપનાચાર્યનું પડિલેહણ કરીને માત્ર દઈને ઉપયોગ પૂર્વક ઉપાધિમુહપત્તિ પડિલેહે. (૨૮૪) તે પછી ખમા દઈ સમ્યક્ સ્વાધ્યાય કરે, જેઓ સૂત્ર–અર્થને ભણતા હોય તેઓને તે જ સ્વાધ્યાય જાણ, બીજે જુદે નહિ. (૨૮૫) તે પછી ચાર ખમાસમણ દેવાં, તેમાં એક માત્ર “ઉપધિ સંદિસામિ કહેવા માટેનું અને
૧૩૪-ઘનિર્યુક્તિની ટીકાના પાઠથી પાદપૃષ્ણન અને રજોહરણ બેને એક જ માનેલાં સમજાય છે, તે પણ ધર્મસંગ્રહના (પૃ. ૬૨)પાઠના આધારે અહીં બે જુદાં કહ્યાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org