________________
૧૯૬
अब्भिंतरपरिभोगं, उवरि पाउण णातिदूरे य ।
तिनि यतिभि य एक्कं, निसिं तु काउं पडिच्छेजा || ३५३||” (ओघ निर्युक्ति) ભાવા–શરીરે અંદરના ભાગમાં પહેરવાના કપડામાં એને સંભવ છે, માટે તેને ત્રણ રાત્રિ સુધી એ કપડાની ઉપર આઢ, (એથી તેમાં જૂએ હાય તે ઉતરીને નીચેના--અંદરના એ કપડાઓમાં જાય,) પછી ત્રણ રાત્રિ સુધી પેાતાના આસનથી બહુ દૂર કે બહુ નજીક નહિ, પણ કંઇક દૂર ભૂમિ ઉપર મૂકી રાખે, (એથી જૂએ બાકી રહી હેાય તે તે સ્વયં ઉતરીને અન્ય વસ્ત્રમાં ચઢી જાય,) પછી એક રાત્રિ આસન પાસે ઉંચે ખીલી (ખીંટી) વિગેરેના આધારે લમ્બાવી રાખે, (એથી કોઈ ઝૂ બાકી હોય તેા તે પણ ઉતરી જાય,) એમ સાત ૪૪ દિવસરાત્રિ પછી પુનઃ શરીરે ઓઢીને નિર્ણય કરે, જો તેમાંથી આ શરીરે લાગે તે ન ધાવે અને ન લાગે તે એ નથી એમ સમજીને ધેાવે.
ધ૦ સં૦ ભા૦ ૨ વિ૦ ૩-ગા૦ ૯૬
46
વસ્ત્રો ધાવા માટે પહેલા વરસાદનુ પડેલું પાણી ગૃહસ્થના પાત્રમાં ઝીલેલું (લીધેલું) વાપરવાની સાધુને અનુમતિ છે. કહ્યું છે કે
46
निवोदगस्स गहणं, केई भाणेसु असुइपडिसेहो ।
નિમિયામુ હાં, દિવાને મિસયં છારા રૂ” (લોનિયુક્ત્તિ)
ભાવા–પહેલા વરસાદનુ છાપરામાં પડેલું પાણી (છાપરાનાં નળીયાં અતિ તપેલાં હોવાથી અથવા રસાઇની ધૂણીનું કાજલ લાગેલું હાવાથી) અચિત્ત થવાના સમ્ભવ છે, તેથી) સાધુને ઉધિ ધાવા માટે તે ઉપયાગી જણાવેલું છે, તેને કોઈ આચાર્ય સાધુના પાત્રમાં લેવાનું કહે છે, પણ તેના શાસ્ત્રજ્ઞ આચાર્ય નિષેધ કરે છે, કારણ કે તે પાણી અતિ મેલુ (અશુચિવાળુ) હોવાથી સાધુ તેને પેાતાના પાત્રમાં લે તે લેાકો સાધુએ મેલા છે' એમ હલકાઈ કરે, તેથી શાસનની પણ અપભ્રાજના (હલકાઇ) થાય, વળી ચાલુ વરસાદે આકાશમાંથી પડતું પાણી ચિત્ત હાવાથી પડ્યા પછી પણ મિશ્ર હાય, તેને સાધુથી સ્પર્શી શકાય નહિ માટે તે ગૃહસ્થના ભાજનમાં (કુડા વિગેરેમાં) લેવું, તે પણ વરસાદ બન્ધ થયા પછી લેવું, કારણ કે– ત્યારે અચિત્ત થએલુ હાય, અને પુન: સચિત્ત ન થાય માટે તેમાં ક્ષાર (ચૂના વિગેરે)નાખવા. ઉપધિને ધાવાના ક્રમ કહ્યો છે કે—
66
‘ગુણચરવાળિ(ય) નિઝાળ-મેમાળ ધોત્રનું પુધિ ।
तो अपणो पुव्वमहागडे अ इअरे दुवे पच्छा ||३५६ || ” ( ओघनिर्युक्ति) ભાવા—પહેલાં (વિનય માટે) ગુરૂની, પછી પ્રત્યાખ્યાનીની (તેને સમાધિ રહે માટે
Jain Education International
૧૪૪–જૂએને વીણી લીધા પછી પણ તેની લીખા (કે યેનેિ) વજ્રમાં ાય, તે તેની સાત અહેારાત્રમાં જૂએ બની જાય અને ઉપરના વિધિથી તે બીજાં વસ્ત્રોમાં ઉતરી જાય. જો એમ ન કરે તે। લીખા (જૂઓની યાનિએ) સજીવ હાવાથી તેની હિંસા થાય. સાધુધ માં અહિંસાની સાધના મુખ્ય છે, કારણ કે તે વિના આત્માની હિંસા અટકી નથી, માટે આવે! પ્રયત્ન આવશ્યક છે. પૂર્વકાળે વજ્રોને વારંવાર ધેાતા નહિ તેથી લીખે-જૂએના સંભવ રહેતેા, વમાનમાં ધોવા છતાં અષ્ટ વિગેરે રાગના પસીનાના યેાગે એના સંભવ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org