________________
[ધ સંભાર વિ૦ ૩-ગાહ ૯૩ કે અમુક શેડાં ઉપકરણોને સાથે રાખીને ફરવું ? ઉત્તર-ઉત્સર્ગ માગે તે સઘળાં ઉપકરણને સાથે રાખીને ભિક્ષાની ગવેષણ કરવી જોઈએ. જે અશક્ત હોય તેણે પણ “આચારભાઠુ” એટલે પાત્ર, તથા પડલા, રજોહરણ, દડો, ઉનની કામળી અને સુતરાઉ એમ બે કપડા, તથા માત્રક, એટલાં વાંના સાથે રાખવાં જ જોઈએ, તેમાં પણ માત્ર =ભિક્ષાએ ફરતાં સાધુએ “માત્રક સાથે રાખવું, કારણ કે કોઈ સંસક્ત (જીવયુક્ત) પદાર્થ લેવાઈ જાય તો તેને અલગ કરવા સિવાય માત્રકને બીજો કોઈ ઉપગ નથી, તેવા પ્રસંગે ઉપયોગ કરવા માટે જ માત્રક રાખવાની અનુજ્ઞા છે. કહ્યું છે કે
"आयरिए अ गिलाणे, पाहुणए दुल्लहे सहसलाभे ।
संसत्तभत्तपाणे, मत्तगगहणं अणुन्नायं ॥१॥" (ओघनि० ४२६) ભાવાર્થ-આચાર્ય માટે કોઈ ગ્ય આહાર જુદો લેવા માટે, એ રીતે ગ્લાનને રેગ્ય, કે પ્રાળુક સાધુઓને એગ્ય આહાર જુદે લેવા માટે, વૃત વિગેરે કઈ દુર્લભ વસ્તુ મળે તે લેવા માટે, સહસાતું એકા એક કેઈ વખત ઘણે આહાર મળે ત્યારે જેઓ ચેડા આહારથી નિર્વાહ ન કરી શકતા હોય અને તેથી મુશ્કેલીએ સંયમને નિર્વાહ કરતા હોય તેઓને અનુગ્રહ (ભક્તિ) કરવાના ઉદ્દેશથી વધુ આહાર લેવા માટે અને કઈ “સથુ (સેકેલા ઘઉં ચણાનો લોટ) વિગેરે વસ્તુ સંસક્ત (સજીવ) આવી જાય તે તેને માત્રકમાં નાખી જીવની રક્ષા પૂર્વક જૂદો કરવા માટે માત્રક રાખવાની અનુજ્ઞા કરેલી છે.
‘ એટલે ઉપગને કાઉસ્સગ્ન કરીને નીકળવું, ૮- ૨ ને” એટલે ભિક્ષા માટે જતાં ગુરૂની આગળ “જલ્સ જેગે” કહીને (આજ્ઞા લઈને) જવું. આ આઠ દ્વારનું વર્ણન સપ્રતિપક્ષ એટલે ઉત્સર્ગ અને અપવાદ બંને રીતે કરવું જોઈએ. તેમાં ઉત્સર્ગથી તે કર્યું, હવે અપવાદથી તે કહે છે–૧–પ્રમાણદ્વારમાં–આચાર્ય–(ગુરૂ), લાન, તપસ્વી પ્રાદુર્ણક, વિગેરેને માટે ઘણીવાર પણ ગોચરી માટે ગૃહસ્થના ઘરમાં જઈ શકાય. ૨-કાળીદ્વારમાં–બીમાર કે તપસ્વીના પારણાદિ કારણે તે સવારમાં વહેલા, કે ભિક્ષા સમય વ્યતીત થયા પછી પણ જઈ શકાય. ૩આવશ્યકકારમાં-અનાગથી (અવિચારિત પણે) લઘુ-વડીનીતિની બાધા ગોચરી ટાળ્યા વિના ગએલાને જે નજીકમાં જ બાધા થાય તે પાછે આવીને બાધાને ટાળીને જાય, દૂર ગયો હોય તે પાત્ર બીજા સાધુને આપી બાધા ટાળવા જાય, પણ જો વધુ સમય રોકાવા અસમર્થ હોય તે નજીકમાં એકસામાચારી(આચાર)વાળા સાધુઓનું સ્થાન મળે તે ત્યાં, તેવું ન મળે તો ભિન્નસામાચારી વાળા સાધુઓ રહ્યા હોય તે સ્થાનમાં જાય, તેના અભાવે ઉન્માગ (પાસસ્થાદિ)ના સ્થાનમાં, તેના અભાવે (શ્રદ્ધાળુ) શ્રાવકના ઘેર, તે પણ ન મળે તે નજીકમાં રહેલા કેઈ વૈદ્યના ઘેર જઈ “શરીરનાં મળ-મૂત્ર વિગેરે ત્રણ શલ્યો કહેવાય છે, ઈત્યાદિ તેને સમજાવીને પિતાને સામાચારીનું પુનઃ પુનઃ સમીકરણ કરવામાં આવ્યું છે. આગમને માટે ભાગ સામાચારી (આચારના વિધિ અને નિષેધ) રૂ૫ છે, એથી સમજાય છે કે સામાચારી બાહ્ય અનુષ્ઠાનની રક્ષક છે, તેના પાલનથી દ્રવ્ય અનુષ્ઠાનનું રક્ષણ થાચ છે, અને તે ભાવધર્મનું કારણ બની શકે છે. વિગેરે ઘણું મનનીય છે,
૭૯ ઉપરાન્ત લિપટ્ટમુહપત્તિ પણ સાથે હોય, એમ સ્વયં સમજી લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org