________________
પિÎષણાનું સ્વરૂપ અને આહારશુદ્ધિનું મહત્વ]
૧૦૫
આ વર્ણનથી શાસ્ત્રકારોએ એમ જણાવ્યું કે-આ (ઉપરના ગેાચરી જવા માટેના) વિધિથી, પિણ્ડની શુદ્ધિ(અશુદ્ધિ)ને જાણવામાં કુશળ હોય તેવા જ સાધુ જેનાથી જ્ઞાનદન ચારિત્રને ઉપઘાત (નાશ) થાય તે આહારાદિને નહિ લેતા સંયમને ઉપકારક હાયતે આહારાદિની ગવેષણા કરે (મેળવે). અર્થાત્ પિšષણા(દશવૈ૰ પાંચમા)અધ્યયન વિગેરેના અભ્યાસ કર્યાં હોય તે જ સાધુએ વહારી લાવેલી આહારાદિ વસ્તુએ સાધુઓને કલ્પ્ય છે, અજ્ઞાન સાધુએ અવિધિથી લાવેલી દોષિત હાઇ કલ્પ્ય નથી. કહ્યુ છે કે—
‘“ અહિના વહુ નેળ, પિંકેશળવણિજ્ઞપાના !
तेणिआणि जइओ, कप्पंति न पिंडमाईणि ॥ " ( यतिदिनचर्या गा० १८३ ॥ ભાવા—“ જે સાધુએ બેતાલીસ દોષ રહિત-વિશુદ્ધપિšષણાનાં પ્રતિપાદક શાસ્રાના અભ્યાસ કર્યો નથી, તથા વસ્ત્ર, શય્યા(ઉપાશ્રય) અને પાત્રની એષણાને જે જાણતા નથી તેના લાવેલા પિણ્ડ વિગેરે મુનિઓને કલ્પતા નથી ” અહીં ‘પિણ્ડ વિગેરે’ કહ્યું તે વિગેરેથી શય્યા (મકાન) વજ્ર અને પાત્ર પણ સમજવાં. શ્રીશષ્યભવસૂરિજીએ શ્રુ છે કે— “ વિષ્ણુ નિષ્ન જ્ વથં ૨, રત્નું પાયમેવ યુ
अकप्पिअं न इच्छिजा, पडिगाहिज्ज कप्पिअं ||" दशवै० अ० ६-४८ ॥ ભાવા—૧-પિણ્ડ (અશનાદિ), ર--શય્યા (મકાન), ૩–વસ્ત્ર અને ૪–પાત્ર, એ ચારે ય અકલ્પ્યની ઈચ્છા પણ ન કરવી, જે કલ્પ્ય (સ ંયમાપકારક-નિર્દોષ) હોય તે જ ગ્રહણ કરવું.’ કારણ કે—પિણ્ડ વિગેરે જે જે ‘ઉદ્ગમ-ઉત્પાદન” વિગેરે સુડતાલીસ દાષાથી દૂષિત હાય તે જ્ઞાનાદિ ગુણ્ણાના ઉપઘાત (નાશ) કરે છે, તે દોષ। આ પ્રમાણે છે—
૮૫–' શરીરમાનું લહુ ધર્મસાધનમ્ ' કહ્યું છે કે શરીર એ નિશ્ચે ધર્મ કરવાનું પ્રથમ સાધન છે. અર્થાત્ શરીરને ધનું સાધન બનાવવું જોઇએ. કારણ કે-રસ, રૂધિર, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર, એ દુન્ધમય સાત ધાતુએ!ની કોથળી સમા માનવ દેહની વિશેષતા કાઇ કારણે ઢાય તે ધર્મસાધનાના કારણે જ છે, તે સત્ય ત્યારે કરે કે શરીર ધનું સાધક બને. શરીરને આવું બનાવવા માટે તેના આધારભૂત આહાર(પિણ્ડ) પણ ધર્મ પાષક જોઇએ. દ્રવ્ય અને ભાવના સબન્ધ એવે ગાઢ છે કે પ્રાય: શુદ્ધદ્રવ્ય વિના શુદ્ધભાવ (રૂપ ધર્મ) પ્રગટ થતા નથી. એથી જૈનદર્શનમાં ભાવ માટે જેટલેા વિચાર કરવામાં આવ્યેા છે તેટāા અથવા તેથી પણ વિશેષ દ્રવ્ય માટે વિચાર કરવામાં આવ્યા છે. એ કારણે જ આહારની નિર્દેíષતા ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યા છે. માત્ર બાહ્ય દૃષ્ટિએ પવિત્ર મનાતે। આહાર એકાન્ત શુદ્ધ નથી, પણુ તત્વષ્ટિએ અહિંસક ઉપાયાથી બનેલે। નિર્વિકારી આહાર શુદ્ધ છે. જે આહાર લેવાથી કામ, ક્રોધાદિ અન્તરગ શત્રુએ નબળા પડે અને ઉપશમ વિગેરે શુભ ભાવ પ્રગટે તે આહાર શરીરને (મનને) પવિત્ર બનાવી શકે, કે જે મન ધર્મનું પ્રખળ સાધન છે, જેના ઉપર ધર્મ ના મેાટા આધાર છે. કહ્યું પણ છે કે— મન પણ મનુષ્યાનાં જાળું વધમોક્ષયોઃ '
આને અગે જૈનદર્શન કહે છે કે માતાના ગર્ભમાં આવેલા જીવને પ્રથમ સમયે મળતેા રૂધિર અને શુરૂપ ‘એજ’ આહાર કે જેમાંથી શરીરનું ઘડતર શરૂ થાય છે તે પવિત્ર જોઇએ, એ કારણે પ્રાયઃ કુલીન અને વિશુદ્ધજાતિવત માતા-પિતાથી જન્મેલા આત્મા ધર્મને માટે લાયક ગણ્યા છે. કારણૢ કે માતા-પિતાના સંયમ-અસયમના વારસા માય; સંતૃતિમાં ઉતરે છે. લાકોક્તિ પણ છે કે બાપ એવા
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org